દાવોસમાં અદાણી ગ્રુપ દ્વારા મહારાષ્ટ્રમાં છ લાખ કરોડના રોકાણનો પ્રસ્તાવ

દાવોસ, 23 જાન્યુઆરી, 2026: વર્લ્ડ ઇકોનોમિક ફોરમ (WEF) ની 56મી વાર્ષિક બેઠકમાં  અદાણી ગ્રુપે મહારાષ્ટ્રના વિકાસ માટેનો પોતાનો રોડમેપ રજૂ કર્યો છે. અદાણી જૂથે $66 બિલિયન (₹6 લાખ કરોડ)નું જંગી રોકાણ કરવાની જાહેરાત કરી છે. મહારાષ્ટ્ર સરકાર સાથે હસ્તાક્ષર કરાયેલા સમજૂતી કરાર (MoU) માં રોકાણના રોડમેપને ઔપચારિક બનાવવામાં આવ્યો હતો. ગ્રુપે જણાવ્યું હતું કે આ…

Read More

વુડ મેકેન્ઝીના વૈશ્વિક ટોપ-10 રેન્કિંગમાં અદાણી સોલાર એકમાત્ર ભારતીય કંપની બની

અમદાવાદ, 21 જાન્યુઆરીઃ અદાણી સોલારે ફરી એકવાર વિશ્વસ્તરે ડંકો વગાડ્યો છે. વુડ મેકેન્ઝીના ગ્લોબલ સોલાર મોડ્યુલ મેન્યુફેક્ચરર રેન્કિંગમાં સ્થાન મેળવનારી એકમાત્ર ભારતીય કંપની તરીકે અદાણી સોલાર ઉભરી આવી છે. આ સિદ્ધિ સાથે વૈશ્વિક સ્વચ્છ ઉર્જા ઉત્પાદનમાં ભારતનું કદ વધ્યું છે. અદાણી ન્યૂ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (ANIL) ની સોલાર ફોટોવોલ્ટેઇક મેન્યુફેક્ચરિંગ શાખા અદાણી સોલારને ગ્લોબલ એનર્જી એન્ડ…

Read More

સોનાના ભાવ નિર્ધારણમાં વિશ્વસનીયતા જાળવવી જરૂરીઃ એમ.પી.અહમદ

અમદાવાદ, 19 જાન્યુઆરી મલાબાર ગ્રૂપના ચેરમેન એમપી અહમદે ચેતવણી આપી છે કે ભારતમાં સોનાના ભાવ નિર્ધારણમાં કેટલીક ઉભરતી પ્રેક્ટિસિસ સ્થાપિત નિયમોથી અલગ છે અને તેનાથી દેશના સોનાના ટ્રેડની લાંબા સમયથી ચાલી આવતી વિશ્વસનીયતાને નુકશાન થવાનું જોખમ છે. તેમણે કહ્યું હતું કે સોનાના ભાવ મુખ્યત્વે ત્રણ પરિબળોથી નક્કી થાય છેઃ આંતરરાષ્ટ્રીય સોનાની કિંમતો, યુએસ ડોલરની તુલનામાં…

Read More

અમેરિકામાં ભારતની રત્ન અને ઝવેરાતની નિકાસમાં 44.42%નો ઘટાડો, કુલ નિકાસ 20.75 બિલિયન ડોલર પર સ્થિર રહી: GJEPC

ડિસેમ્બરમાં અમેરિકામાં થતી નિકાસમાં 50.44%નો ઘટાડો યુએઈ અને હોંગકોંગમાં મજબૂત વૃદ્ધિએ દબાણને સરભર કર્યું એપ્રિલથી ડિસેમ્બરની સરખામણીમાં ગોલ્ડ બારના ભાવમાં 52%નો વધારો મુંબઈ, 19 જાન્યુઆરી 2026: એપ્રિલ-ડિસેમ્બર 2025 દરમિયાન યુએસમાં ભારતની જેમ્સ અને જ્વેલરીની નિકાસમાં તીવ્ર ઘટાડો નોંધાયો છે, જે ગયા વર્ષના સમાન સમયગાળાના 6.95 બિલિયન ડોલરની સરખામણીમાં 44.42% ઘટીને 3.86 અબજ ડોલર થઈ છે….

Read More

રિલાયન્સ રિટેલ વેન્ચર્સ (RRVL)ની ત્રિમાસિક આવક 8.1 ટકા વધી રૂ.૯૭૬૦૫ કરોડ

ત્રિમાસિક EBITDA રૂ.૬,૯૧૫ કરોડ, વાર્ષિક ધોરણે ૧.૩% નો વધારો ટ્રાન્ઝેક્શનની સંખ્યા ૫૦ કરોડને વટાવી ગઈ, ૪૩૧ નવા સ્ટોર્સ ખોલવામાં આવ્યા ઈશા એમ. અંબાણી, એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર, રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડે જણાવ્યું હતું કે: “રિલાયન્સ રિટેલે લાખો ગ્રાહકોની ખરીદીની વિવિધ જરૂરિયાતો પૂરી કરતાં સ્થિર ત્રિમાસિક પ્રદર્શન કર્યું છે. લેટેસ્ટ ટ્રેન્ડ મુજબની વસ્તુઓની પસંદગી અને સીમલેસ ઓમ્ની-ચેનલ અનુભવોને…

Read More

જિયો પ્લેટફોર્મ્સ (JPL)ની ત્રિમાસિક આવક ૧૨.૭% વધી રૂ.૪૩,૬૮૩ કરોડ

ત્રિમાસિક EBITDA: રૂ.૧૯,૩૦૩ કરોડ, વાર્ષિક ધોરણે ૧૬.૪% નો વધારો જિયો 5G સબ્સ્ક્રાઇબર્સની સંખ્યા ૨૫ કરોડ (૨૫૦ મિલિયન) ને વટાવી ગઈ ફિક્સ્ડ બ્રોડબેન્ડનો ગ્રાહક આધાર ૨.૫ કરોડ (૨૫ મિલિયન) ને પાર કરી ગયો Jio Airfiber ૧ કરોડ સબ્સ્ક્રાઇબર્સનો આંકડો વટાવનારી વિશ્વની પ્રથમ FWA સેવા બની ડિસેમ્બર ૨૦૨૫ સુધીમાં કુલ સબ્સ્ક્રાઇબર્સની સંખ્યા ૫૧.૫ કરોડ (૫૧૫ મિલિયન)થી વધુ…

Read More

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો ચોખ્ખો નફો 28 ટકા વધી રૂ. 75165 કરોડ

2026ના નવ મહિનાનો એકીકૃત EBITDA રૂ.૧,૫૯,૩૨૩ રહ્યો, (Y-o-Y) ૧૮.૩% નો વધારો PAT (કરવેરા પછીનો નફો) રૂ.૭૫,૧૬૫ રહ્યો, જે વાર્ષિક ધોરણે ૨૮.૧% નો વધારો દર્શાવે છે EBITDA રૂ.૫૦,૯૩૨ રહ્યો, જે વાર્ષિક ધોરણે ૬.૧% નો વધારો દર્શાવે છે O2C (ઓઈલ ટુ કેમિકલ્સ): EBITDA રૂ.  ૧૬,૫૦૭ કરોડ થયો (૧૪.૬% નો વધારો) માર્જિનમાં ૬૦ bps નો સુધારો થયો અને…

Read More

GJEPCએ જેમ્સ અને જ્વેલરી સેક્ટરને મજબૂત કરવા માટે બજેટ પૂર્વે સૂચનો આપ્યાં

મુંબઇ, 16 જાન્યુઆરીઃ જેમ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ (જીજેઈપીસી)એ દેશના નાણાં પ્રધાન માનનિય શ્રીમતી નિર્મલા સીતારામનને સૂચિત બજેટ અગાઉ કેટલાક સૂચન કર્યાં છે. આ સૂચનોમાં ભારતની નિકાસ સ્પર્ધાત્મકતાને વધારવા, વ્યાપાર કરવામાં વધુ સાનુકૂળતા કેળવવા તથા વૈશ્વિક પડકારો વચ્ચે ઉદ્યોગની મજબૂતીને સપોર્ટ કરવા માટે મુખ્ય નીતિ વિષય ઉપાયો અંગે માહિતગાર કરવામાં આવ્યા છે. નાણાકીય વર્ષ…

Read More