Category: કોમોડિટી
MCX: ક્રૂડ તેલના વાયદામાં રૂ.106નો ઉછાળો
મુંબઈ, 5 એપ્રિલઃ કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ MCX પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં રૂ.38,385.04 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.7,627.34 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ.30,751.71 કરોડનો હતો. સોનાનો વાયદો રૂ.197 અને ચાંદીનો વાયદો રૂ.574 ડાઊન કીમતી ધાતુઓના વાયદાઓમાં સોનાના વાયદાઓમાં MCX સોનું એપ્રિલ વાયદો સત્રની શરૂઆતમાં 10 ગ્રામદીઠ રૂ.69,840ના…
Gold Prices: સોનુ સતત નવી રેકોર્ડ ટોચે, સ્થાનીય સ્તરે પણ ભાવ 72 હજાર તરફ આગળ વધ્યો
અમદાવાદ, 4 એપ્રિલઃ વૈશ્વિક સ્તરે સોનુ સતત નવી રેકોર્ડ ટોચે પહોંચ્યું છે. જેરોમ પોવેલના નિવેદનથી વ્યાજદરોમાં ઘટાડાની શક્યતાઓ વધતાં સેફ હેવન અર્થાત કિંમતી ધાતુઓની માગ વધી છે. વૈશ્વિક સોનું આજે 2324.80 ડોલર પ્રતિ ઔંશની નવી રેકોર્ડ ટોચે પહોંચ્યું છે. સ્થાનીય બજારમાં પણ સોનાનો ભાવ ગઈકાલે રૂ. 700 વધી રૂ. 71700 પ્રતિ 10 ગ્રામ નોંધાયો હતો….
MCX: સોનાના વાયદામાં રૂ.521 અને ચાંદીમાં રૂ.1156નો ઉછાળો
મુંબઈ, 2 એપ્રિલઃ કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ MCX પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં રૂ.45,575.12 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.11,039.89 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ. 34521.05 કરોડનો હતો. કીમતી ધાતુઓના વાયદાઓમાં સોનાના વાયદાઓમાં MCX સોનું એપ્રિલ વાયદો સત્રની શરૂઆતમાં 10 ગ્રામદીઠ રૂ.68,700ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.68,849 અને…
Stock Market Today: અમદાવાદ ખાતે સોનુ રેકોર્ડ 71 હજારની સપાટીએ પહોંચ્યું, 3 માસમાં 9 ટકા ઉછાળો
અમદાવાદ, 1 એપ્રિલઃ શેરબજાર ઓલટાઈમ હાઈ થવાની સાથે આજે સોના-ચાંદી બજારમાં ધૂમ તેજી જોવા મળી છે. અમદાવાદ ખાતે સોનાની કિંમત રેકોર્ડ રૂ. 71 હજારની સર્વોચ્ચ ટોચે પહોંચ્યું છે. જાન્યુઆરીથી અત્યારસુધીમાં સોનુ 8.97 ટકા ઉછાળા સાથે રૂ. 71 હજાર થયું છે. જેની કિંમત 1 જાન્યુઆરીએ રૂ. 63500 પ્રતિ 10 ગ્રામ હતું. ચાંદી પણ કિલોદીઠ રૂ. 75500…
MCX: સોનાનો વાયદો રૂ.69,487ના ઓલ ટાઈમ હાઈ, ચાંદીનો વાયદો રૂ.602 ઊછળ્યો
મુંબઈ, 1 એપ્રિલઃ કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ MCX પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં રૂ.25,273.46 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.8,161.97 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ. 17098.46 કરોડનો હતો. કીમતી ધાતુઓના વાયદાઓમાં સોનાના વાયદાઓમાં MCX સોનું એપ્રિલ વાયદો સત્રની શરૂઆતમાં 10 ગ્રામદીઠ રૂ.68,699ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.69,487ના ઓલ…
Gold All Time High: સોનુ રૂ. 1800 વધી રેકોર્ડ ટોચે પહોંચ્યું, જાણો કારણ અને આગામી ટ્રેન્ડ
અમદાવાદ, 1 એપ્રિલઃ વૈશ્વિક સ્તરે કિંમતી ધાતુઓના ભાવ રેકોર્ડ ટોચે પહોંચવાની સાથે સ્થાનિક સ્તરે પણ સોનામાં તેજી જોવા મળી છે. સોનાનો ભાવ રૂ. 1800 વધી રૂ. 69487 પ્રતિ 10 ગ્રામની સર્વોચ્ચ ટોચે પહોંચ્યો હતો. સવારે 9:30 વાગ્યે, MCX એપ્રિલ સોનાનો વાયદો રૂ. 1,253 અથવા 1.85% વધીને રૂ. 68,930 પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ થઈ રહ્યો…
MCX WEEKLY REVIEW: કોટન-ખાંડીના ભાવમાં રૂ.360ની વૃદ્ધિ
મુંબઈ, 29 માર્ચઃ કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં 22થી 27 માર્ચ સુધીના સપ્તાહ દરમિયાન 30,75,510 સોદાઓમાં કુલ રૂ.3,44,155.11 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.61,134.37 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ. 282957.99 કરોડનો હતો. કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં એમસીએક્સ પર 4,33,113 સોદાઓમાં રૂ.46,780.57 કરોડનાં કામકાજ થયાં…
MCX: સોનાનો વાયદો રૂ.197 વધ્યો, ક્રૂડ તેલ રૂ.49 ઘટ્યું
મુંબઈ, 27 માર્ચઃ કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ MCX પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં બુધવારે આ લખાઈ રહ્યું છે ત્યારે રૂ.29,786.33 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.9,215.35 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ. 20562.81 કરોડનો હતો. કીમતી ધાતુઓના વાયદાઓમાં સોનાના વાયદાઓમાં MCX સોનું એપ્રિલ વાયદો સત્રની શરૂઆતમાં 10 ગ્રામદીઠ રૂ.66,198ના ભાવે…
