MCX: કોટન વાયદામાં રૂ.560નો ઘટાડો
મુંબઈ, 30 જુલાઇઃ કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ MCX પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં મંગળવારે સાંજે પાંચ વાગ્યા સુધીમાં રૂ.36,211.56 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.8,105.55 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ. 28104.63 કરોડનો હતો. સોના-ચાંદીના વાયદામાં એકંદરે સુધારો કીમતી ધાતુઓના વાયદાઓમાં સોનાના વાયદાઓમાં MCX સોનું ઓગસ્ટ વાયદો સત્રની શરૂઆતમાં 10…
