માર્કેટ લેન્સઃ નિફ્ટી સપોર્ટ 19658- 19621, રેઝિસ્ટન્સ 19743- 19793, ઇન્ટ્રા-ડે વોચઃ કોટક બેન્ક, વીપ્રો

અમદાવાદ, 21 નવેમ્બરઃ સોમવારે સપ્તાહની શરૂઆત ભારતીય શેરબજારોએ નેગેટિવ ટોન સાથે કરી હતી. પરંતુ સેકન્ડ હાફમાં બજાર બંધ થવા પૂર્વે થોડું વેલ્યૂ બાઇંગ રહેતાં ઘટાડો અટક્યો હતો. નિફ્ટી-50એ આગલાં દિવસની કેન્ડલની ઇન્સાઇડ રેન્જમાં બંધ આપ્યું છે અને તે જોતાં માર્કેટમાં સુધારાની શક્યતા વધી રહી છે. ઉપરમાં નિફ્ટી હવે 19850 ક્રોસ કરે તે જરૂરી રહેશે. જેમાં…

Read More

GCCI દ્વારા ભારત ખાતેના U.A.E. એમ્બેસેડર સાથે ઇન્ટરેકટીવ મિટિંગ

અમદાવાદ, 20 નવેમ્બરઃ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (GCCI) દ્વારા ભારત ખાતેના U.A.E. ના એમ્બેસેડર H.E અબ્દુલ નાસીર જમાલ અલશાલી સાથે 20મી નવેમ્બરના રોજ એક ઇન્ટરેક્ટિવ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. સંદીપ એન્જીનીયર, સીની. વાઇસ પ્રેસીડેન્ટ, GCCI એ તેઓના સ્વાગત પ્રવચનમાં H.E. અબ્દુલ નાસીર જમાલ અલશાલી ની ઉપસ્થિતિ માટે આભાર વ્યક્ત કર્યો હતો તેમજ …

Read More

ગાંધાર ઓઈલ રિફાઈનરીનો IPO 22 નવેમ્બરેઃ પ્રાઇસબેન્ડ રૂ.160-169

આઇપીઓ ખૂલશે 22 નવેમ્બર આઇપીઓ બંધ થશે 24 નવેમ્બર ફેસ વેલ્યૂ રૂ.2 પ્રાઇસબેન્ડ રૂ.160-169 લોટ 88 શેર્સ આઇપીઓ સાઇઝ 29,626,732 શેર્સ આઇપીઓ સાઇઝ ₹500.69 કરોડ લિસ્ટિંગ BSE, NSE BUSIENSSGUJARAT.IN RATING 7/10 મુંબઇ, 20 નવેમ્બરઃ ગાંધાર ઓઈલ રિફાઈનરી (ઈન્ડિયા) લિમિટેડ શેરદીઠ રૂ.2ની મૂળકિંમત અને રૂ. 160-169ની પ્રાઇસબેન્ડ ધરાવતાં શેર્સના આઇપીઓ સાથે તા. 22 નવેમ્બર (મંગળવારે) મૂડીબજારમાં…

Read More

ફંડ હાઉસની ભલામણો: PERSISTANCE, NMDC, PAYTM, BAJAJ FINA. હોલ્ડ/ખરીદો

અમદાવાદ, 20 નવેમ્બરઃ વિવિધ અગ્રણી બ્રોકરેજ હાઉસ તેમજ ફંડ હાઉસ દ્વારા જારી કરાયેલી ભલામણો અનુસાર એનએમડીસી, પેટીએમ, પર્સિસ્ટન્સ અને એસબીઆ કાર્ડ્સ ખરીદવાની ભલામણ કરાઇ છે. જ્યારે બજાજ ફાઇનાન્સમાં શરૂઆતી પીછેહઠ બાદ સુધારાની ચાલ જોવા મળે તેવી ધારણા વ્યક્ત કરાઇ છે. સિટી /NMDC: કંપની પર ખરીદી જાળવી રાખો, લક્ષ્ય કિંમત રૂ. 190 (પોઝિટિવ) હોનાસા કન્ઝ્યુમર /…

Read More

માર્કેટ લેન્સઃ નિફ્ટી સપોર્ટ 19664- 19597, રેઝિસ્ટન્સ 19803- 19874, ઇન્ટ્રા-ડે વોચઃ M&M, Ashokley

અમદાવાદ, 20 નવેમ્બરઃ indian cricket team જે રીતે સેમિ ફાઇનલ સુધી તમામ મેચ જીત્યા પછી final match માં ઘબડકો વાળ્યો તે રીતે બીએસઇ સેન્સેક્સ અને નિફ્ટી પણ 67000 પોઇન્ટ અને 20000 પોઇન્ટની સપાટીથી વારંવાર ધબડકો વાળી રહ્યા છે. પરંતુ ટેકનિકલ ઇન્ડિકેટર્સ એવું સૂચવે છે કે, નિફ્ટી ધીરે ધીરે Australian teamની જેમ વચ્ચે વચ્ચે હારીને પણ…

Read More

Stocks in News: ઓરોબિંદો ફાર્મા, ઓરિએન્ટલ રેલ, અદાણી પાવર, અદાણી એન્ટરપ્રાઇસ, એલિકોન, બજાજ ફાઇનાન્સ

અમદાવાદ, 20 નવેમ્બર ઓરોબિંદો ફાર્મા: APL હેલ્થકેરના તેલંગાણા યુનિટનું યુએસ એફડીએ નિરીક્ષણ શૂન્ય અવલોકનો અને “નો એક્શન ઇન્ડિકેટેડ” ના વર્ગીકરણ સાથે બંધ થયું. લુપિન: કંપનીને તેની ગેનીરેલિક્સ એસીટેટ ઈન્જેક્શન માટે તેની સંક્ષિપ્ત નવી દવા એપ્લિકેશન માટે USFDA તરફથી મંજૂરી મળી (પોઝિટિવ) GMR એરપોર્ટ: કુલ ઓક્ટોબર પેસેન્જર ટ્રાફિક વાર્ષિક ધોરણે 19% અને MoM 5% વધીને 98.4…

Read More

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ શેર્સમાં લાંબાગાળાનું રોકાણ કરનારા રોકાણકારો ઇન્ટેલિજન્ટ ગણાશે

Tata elexi persistence systems oracle financial Affle India Cyient Kellton Tech TCS INFOSYS ZENSAR અમદાવાદ, 19 નવેમ્બરઃ તાજેતરમાં સોશિયલ મિડિયા ઉપર વાઇરલ થયેલા વિડિયોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ગરબા ગાતાં તો રશ્મિકા મંદાનાના ચહેરાનો ઉપયોગ કરી તેની તસ્વીરો વાયરલ થઇ હતી એક મહિલાની સાથે નાણાકીય છેતરપિંડી પણ થઇ હતી. આ ઉપરાંત ઘણું બધું એવું ચાલી રહ્યું…

Read More

એરએશિયા હવે એશિયા/ એશિયા પેસિફિકમાં 130 સ્થળોના નેટવર્ક સાથે જોડે છે

નવી દિલ્હી, 19 નવેમ્બર: એરએશિયા એરલાઇનને  ઇન્ડિયન એવીએશન લેન્ડસ્કેપમાં પોતાની મજબૂત ઉપસ્થિતિ ચાલુ રાખી છે અને  લાખો ભારતીય પ્રવાસીઓને એશિયા અને એશિયા પેસિફિકમાં 130 સ્થળોના વ્યાપક નેટવર્ક સાથે જોડે છે. એરએશિયા હવે ભારતથી મલેશિયા અને થાઇલેન્ડના સીધા 10 રૂટની સેવા આપતા મજબૂત નેટવર્કનું સંચાલન કરે છે.  જેમાં ટૂંકા અંતરની એરલાઇન્સ એરએશિયા મલેશિયા (ફ્લાઇટ કોડ AK)…

Read More