ટોરેન્ટ પાવરને મહારાષ્ટ્રમાં 306 મેગાવોટનો સોલાર પ્રોજેક્ટ એનાયત

મુંબઇ, 8 માર્ચ: મહારાષ્ટ્રમાં 48 સ્થળો ઉપર 306 મેગાવોટના ગ્રીડ-કનેક્ટેડ સોલર પાવર પ્રોજેક્ટની સ્થાપના માટે ટોરેન્ટ પાવર લિમિટેડ સફળ બિડર તરીકે ઉભરી આવ્યું છે અને તેને મહારાષ્ટ્ર સ્ટેટ ઇલેક્ટ્રિસિટી ડિસ્ટ્રિબ્યુશન કંપની લિમિટેડ (MSEDCL) તરફથી લેટર ઓફ એવોર્ડ એનાયત થયો છે. કંપની મહારાષ્ટ્રમાં નાસિક આસપાસના વિસ્તારોમાં આ પ્રોજેક્ટ હાથ ધરશે. પ્રોજેક્ટ માટેના ટેરિફ 25 વર્ષ માટે…

Read More

ગ્રીન્ઝો એનર્જીએ ભારતનું પહેલું આલ્કલાઈન ઇલેક્ટ્રોલાઈઝર લોન્ચ કર્યું

ગ્રીન હાઈડ્રોજન બનાવવા માટે વિદેશી ટેક્નોલોજીનો ઉપયોગ કર્યા વિના સો ટકા સ્થાનિક ટેક્નોલોજીથી ઇલેક્ટ્રોલાઈઝર ડેવલપ કર્યું અમદાવાદ, 7 માર્ચઃ ગ્રીન્ઝો એનર્જીએ ગ્રીન હાઈડ્રોજન બનાવવા માટે સો ટકા સ્થાનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને એક  મેગાવોટની ક્ષમતા ધરાવતું આલ્કલાઈન ઇલેક્ટ્રોલાઈઝર લોન્ચ કર્યું છે. ભારતમાં જ બનાવવામાં આવેલું આ પ્રકારનું પ્રથમ ઇલેક્ટ્રોલાઈઝર છે. મેક ઇન ઇન્ડિયા ઇનિશિયેટીવ હેઠળ આ…

Read More

રિયલમી 12 સિરીઝ 5G સાથે મિડ-પ્રીમિયમ સેગમેન્ટ માટે સ્માર્ટફોન લોન્ચ કરાયો

નવી દિલ્હી, 7 માર્ચઃ  રિયલમીએ રિયલમી 12 સિરીઝ 5G લોન્ચ કરવાની જાહેરાત કરી. રિયલમી 12 સિરીઝ 5G બે સ્ટેન્ડઆઉટ સ્માર્ટફોન લોન્ચ કર્યો છે. રિયલમી 12+ 5G એ એક અદભૂત સ્માર્ટફોન છે, જે સેગમેન્ટનો પ્રથમ 50 MP SONY LYT-600 મુખ્ય કેમેરા ઓપ્ટિકલ ઇમેજ સ્ટેબિલાઇઝેશન (OIS), 2X ઇન-સેન્સર ઝૂમ, અને સ્પષ્ટ, DSLR જેવા પોટ્રેટ કેપ્ચર કરવા માટે…

Read More

Fund Houses Tips:  Tata Chem, JioFin, JSW Steel, Jindal Stainless Steel, BEL, Bharati Airtel

અમદાવાદ, 7 માર્ચઃ વિવિધ ફંડ હાઉસ અને બ્રોકરેજની નજરે શોર્ટ ટર્મ, ઈન્ટ્રા ડે, અને લોંગ ટર્મ વ્યૂહ સાથે ધ્યાનમાં લેવા જેવા શેર્સની યાદી… JP Morgan  JSW Steel: Maintain Overweight on Company, target price at Rs 980/sh (Positive) Tata Steel: Maintain Overweight on Company, target price at Rs 170/sh (Positive)  Hindalco: Maintain Overweight on Company, target…

Read More

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસઃ મહિલા ફંડ મેનેજરની સંખ્યા 42ની ગત વર્ષ જેટલી જ રહીઃ મોર્નિંગસ્ટાર

અમદાવાદ, 6 માર્ચઃ ભારતીય મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગમાં માત્ર 42 મહિલા ફંડ મેનેજર છે. તેની સામે પુરૂષ ફંડ મેનેજરોની સંખ્યા 431 રહી છે. જે દર્શાવે છે કે, પુરુષ ફંડ મેનેજર્સની સંખ્યા 90% કરતા વધુ હિસ્સો ધરાવે છે. જ્યારે ફંડ મેનેજરોની એકંદર સંખ્યા એક વર્ષ પહેલાની સરખામણીએ વધીને 473 થઈ ગઈ છે, તે વધારો સંપૂર્ણપણે પુરુષ ફંડ…

Read More

સરકાર OFS મારફતે NLC ઇન્ડિયામાં 7% હિસ્સો વેચીને રૂ. 2100 કરોડ એકત્ર કરે તેવી શક્યતા

Open 226.30 High 231.30 Low 218.30 52 Wk High 293.60 52 Wk Low 69.79 અમદાવાદ, 6 માર્ચઃ સરકાર 2,000 કરોડથી રૂ. 2,100 કરોડ સુધી એકત્ર કરવા ઓફર ફોર સેલ (OFS) દ્વારા NLC ઇન્ડિયામાં 7 ટકા સુધીનો હિસ્સો વેચે તેવી શક્યતા છે. સરકાર રાજ્યની માલિકીની કંપનીમાં 5 ટકા સુધીનો હિસ્સો વેચવા માટે વિચારી રહી છે જેમાં…

Read More

બોન્ડ માર્કેટમાં અદાણીનું પુનરાગમન, ડીલના કદ કરતાં 7ગણા $2.9 બિલિયનના ઑર્ડર મેળવ્યા

અમદાવાદ, 6 માર્ચઃ અદાણી ગ્રૂપના પ્રથમ પબ્લીક બોન્ડના વેચાણમાં ભારે માંગ જોવા મળી રહી છે. ગ્રુપે $409 મિલિયનની 18 વર્ષની મેચ્યોરિટી સાથે સિનિયર સિક્યોર્ડ બોન્ડ્સ માટે લગભગ $2.9 બિલિયનના ઑર્ડર મેળવ્યા છે. જે ડીલના કદ કરતાં લગભગ સાત ગણા વધારે છે.  અદાણી જૂથના સૌર ઉર્જા એકમ અદાણી ગ્રીન એનર્જી (AGEL) અને અદાણી ગ્રીન એનર્જી લિમિટેડ…

Read More

ફિનકેર સ્મોલ ફાઈનાન્સ બેન્ક અને એયુ સ્મોલ ફાઈનાન્સ બેન્કના મર્જરને મંજૂરી

મર્જર હેઠળ ફિનકેર સ્મોલ ફાઈનાન્સ બેન્કના શેરધારકો દર 2000 ઈક્વિટી શેર્સ સામે એયુ સ્મોલ ફાઈનાન્સ બેન્કના 579 ઈક્વિટી શેર્સ મેળવવા પાત્ર થશે મુંબઈ, 6 માર્ચ: રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (RBI)એ ફિનકેર સ્મોલ ફાઈનાન્સ બેન્ક લિમિટેડ (“Fincare SFB”) અને એયુ સ્મોલ ફાઈનાન્સ બેન્ક લિમિટેડ (“AU SFB”)ના મર્જરને મંજૂરી આપી છે. એયુ SFB અને ફિનકેર SFBના બોર્ડ…

Read More