Q2 Results: Nykaaનો ચોખ્ખો નફો 50% વધી રૂ. 7.8 કરોડ થયો, આવક 22% વધી

અમદાવાદ, 6 નવેમ્બરઃ બ્યુટી એન્ડ પર્સનલ કેર બ્રાન્ડ નાયકાની પેરેન્ટ કંપની FSN ઈ-કોમર્સ વેન્ચર્સનો ચોખ્ખો નફો Q2FY24માં 50 ટકા વધીને રૂ. 7.8 કરોડ થયો હતો, જે Q2FY23માં રૂ. 5.2 કરોડ હતો. બ્યૂટી એન્ડ પર્સનલ કેરના મજબૂત વેચાણો ખાસ કરીને જુલાઈમાં તેની ફ્લેગશિપ સેલ ઈવેન્ટમાં મજબૂત માગના કારણે નાયકાના નફામાં વધારો થયો છે. નાયકાની કામગીરીમાંથી આવકમાં…

Read More

એક્સેન્ટ માઇક્રોસેલે SME IPO માટે NSE ઇમર્જ સાથે DRHP ફાઇલ કર્યું

અમદાવાદ, 6 નવેમ્બર : સેલ્યુલોઝ-આધારિત એક્સિપિયન્ટ્સના નિર્માતા એક્સેન્ટ માઇક્રોસેલ લિમિટેડે એનએસઇ ઇમર્જ સાથે તેનું ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (ડીઆરએચપી) ફાઇલ કર્યું છે. કંપનીની ઓફરમાં પ્રતિ શેર રૂ. 10ની મૂળ કિંમત ધરાવતા 56,00,000 ઇક્વિટી શેર્સના ફ્રેશ ઇશૂઅન્સ સામેલ છે. અમદાવાદમાં હેડક્વાર્ટર ધરાવતી કંપની ઇશ્યૂમાંથી પ્રાપ્ત ભંડોળનો ઉપયોગ ક્રોસકાર્મેલોઝ સોડિયમ (સીસીએસ), સોડિયમ સ્ટાર્ચ ગ્લાયકોલેટ (એસએસજી) અને કાર્બોક્સિમિથાઇલસેલ્યુલોઝ…

Read More

ફંડ હાઉસની ભલામણોઃ ઇન્ડિગો, ઝોમેટો, SBI ખરીદવા મોટાભાગના બ્રોકરેજ હાઉસની ભલામણ

અમદાવાદ, 6 નવેમ્બર ઈન્ડિગો/ BofA: કંપની પર બાય જાળવી રાખો, લક્ષ્ય કિંમત રૂ. 2900(પોઝિટિવ) ઈન્ડિગો/GS: કંપની પર ખરીદી જાળવી રાખો, લક્ષ્ય કિંમત રૂ. 2700(પોઝિટિવ) ઈન્ડિગો/UBS: કંપની પર ખરીદી જાળવી રાખો, લક્ષ્ય કિંમત રૂ. 3000(પોઝિટિવ) Zomato /CLSA: કંપની પર બાય કરવા માટે અપગ્રેડ કરો, લક્ષ્ય કિંમત રૂ. 168(પોઝિટિવ) Zomato / જેફરી: કંપની પર ખરીદી જાળવી રાખો,…

Read More

સ્ટોક્સ ઇન ન્યૂઝઃ ઝોમેટોઃ નફાકારકતા સુધરી રૂ.36 કરોડ, Zydusને ZITUVIMETTM માટે us fdaની મંજૂરી

Listing of Cello World today Symbol: CELLO Series: Equity “B Group” BSE Code: 544012 ISIN: INE0LMW01024 Face Value: Rs 5/- Issued Price: Rs 648/- per share અમદાવાદ, 6 નવેમ્બરઃ આજે સેલો વર્લ્ડના આઇપીઓનું લિસ્ટિંગ થશે. કંપનીએ શેરદીઠ રૂ. 648ની ઇશ્યૂ પ્રાઇસથી શેર્સ ફાળવેલા છે. શેર્સ બીએસઇ અને એનએસઇ ખાતે લિસ્ટેડ કરાવવાની દરખાસ્ત કંપની ધરાવે છે….

Read More

માર્કેટ લેન્સઃ નિફ્ટી 19202- 19174, રેઝિસ્ટન્સ 19268- 19305, ઇન્ટ્રા-ડે વોચઃ કોટક બેન્ક

અમદાવાદ, 6 નવેમ્બરઃ નિફ્ટીએ 19400- 19450ના ક્રોસઓવર લેવલ્સથી હાયર બોટમ્સ, હાયર ટોપ્સની રચના કરી છે. માર્કેટ મોમેન્ટમ ધીરે ધીરે થાળે પડી રહી છે. નીચામાં 19000 પોઇન્ટની અતિ મહત્વની ટેકાની સપાટી અને ઉપરમાં 19400 પોઇન્ટની અતિ મહત્વની રેઝિસ્ટન્સ સપાટી વચ્ચેની રેન્જ પકડાયેલી રહેલી છે. તે જોતાં માર્કેટમાં સ્ટોક અને સેક્ટર સ્પેસિફિક વોચ રાખીને લેણ વેચાણનો સ્ટોપલોસ…

Read More

આજે જાહેર થનારા કંપની પરીણામઃ ભારત ફોર્જ, ડિવિઝ લેબ, એક્સાઇડ ઇન્ડસ્ટ્રીઝ, ઝાયડસ વેલનેસ, ટીબીઝેડ

અમદાવાદ, 6 નવેમ્બરઃ ભારત ફોર્જ, ડિવિઝ લેબ, એક્સાઇડ ઇન્ડસ્ટ્રીઝ, ઝાયડસ વેલનેસ, ટીબીઝેડ સહિત સંખ્યાબંધ કંપનીઓ આજે Q2FY24 EARNING જાહેર કરશે.અગ્રણી બ્રોકરેજ હાઉસ અને માર્કેટ નિષ્ણાતો દ્વારા રજૂ કરાયેલા અંદાજો અને એનાલિસિસ આ સાથે પ્રસ્તુત કર્યા છે. જેના આધારે રોકાણકારો સ્ટોક સ્પેસિફિક અભ્યાસના આધારે ટ્રેડિંગ સ્ટ્રેટેજી ઘડી શકે છે.  Q2FY24 EARNING CALENDAR 06.11.2023: ADANIENSOL, AIAENG, BAJAJELEC,…

Read More

ઑટો લોન લેનારામાં 0.69% જ ડિફોલ્ટરઃ સ્વસ્થ રિટેલ ક્રેડિટ ગ્રોથની સાથે આર્થિક સ્થિરતાનો સંકેત

મુંબઈ, 4 નવેમ્બર: ભારતના રિટેલ ધિરાણ બજારે નાણાકીય વર્ષ 2022-23ના બીજા ત્રિમાસિક દરમિયાન સતત ગ્રોથ જારી રાખ્યો હતો. જેમાં વપરાશ આધારિત માગની આગેવાની હેઠળ ધિરાણની જરૂરિયાત વધી છે. ક્રેડિટ સપ્લાય બીજા ત્રિમાસિકમાં ગતવર્ષની સરખામણીએ 15 ટકા વધ્યો છે. આ આંકડા જૂન 2023ના રોજ પૂરા થતા ત્રિમાસિક માટે ટ્રાન્સયુનિયન CIBIL ક્રેડિટ માર્કેટ ઈન્ડિકેટર (CMI)* રિપોર્ટના લેટેસ્ટ…

Read More