એરએશિયા હવે એશિયા/ એશિયા પેસિફિકમાં 130 સ્થળોના નેટવર્ક સાથે જોડે છે
નવી દિલ્હી, 19 નવેમ્બર: એરએશિયા એરલાઇનને ઇન્ડિયન એવીએશન લેન્ડસ્કેપમાં પોતાની મજબૂત ઉપસ્થિતિ ચાલુ રાખી છે અને લાખો ભારતીય પ્રવાસીઓને એશિયા અને એશિયા પેસિફિકમાં 130 સ્થળોના વ્યાપક નેટવર્ક સાથે જોડે છે. એરએશિયા હવે ભારતથી મલેશિયા અને થાઇલેન્ડના સીધા 10 રૂટની સેવા આપતા મજબૂત નેટવર્કનું સંચાલન કરે છે. જેમાં ટૂંકા અંતરની એરલાઇન્સ એરએશિયા મલેશિયા (ફ્લાઇટ કોડ AK)…
