ખડસલીયા લિગ્નાઇટ માઈન માટે GHCLને 5 સ્ટાર રેટિંગ અવોર્ડ
અમદાવાદ, 24 એપ્રિલ: ગુજરાતમાં ભાવનગર સ્થિત ખડસાલિયા લિગ્નાઇટ માઈન્સ GHCLને ભારત સરકારના કોલસા મંત્રાલય ((મીનીસ્ટ્રી ઓફ કોલ) દ્વારા “5 સ્ટાર’ રેટિંગ” આવ્યું છે. ખડસલીયા લિગ્નાઇટ માઇન્સ, ભાવનગરે 16મો ક્રમ હાંસલ કરતા, ‘5 સ્ટાર’ રેટિંગ મેળવનાર ગુજરાત રાજ્યની પ્રથમ લિગ્નાઇટ ખાણ બની છે. કોલસા મંત્રાલય, (મીનીસ્ટ્રી ઓફ કોલ) દ્વારા ભારતમાં લિગ્નાઈટ/કોલસાની ખાણો માટેની સ્ટાર રેટિંગ નીતિ…
