ઉદ્યોગો, SMB અને સ્ટાર્ટ-અપ્સ માટે ઉભરતું કેન્દ્ર અમદાવાદઃ apna.co

અમદાવાદ, 31 જુલાઇ: છેલ્લાં છ મહિનામાં 40,000થી વધુ જોબ પોસ્ટિંગ સાથે અમદાવાદ એક ગતિશીલ રોજગાર કેન્દ્ર તરીકે ઉભરી આવ્યું છે અને ભારતની એકંદર આર્થિક વૃદ્ધિને બળ આપી રહ્યું છે. વાઇબ્રન્ટ રોજગાર કેન્દ્ર તરીકે શહેરનું રૂપાંતર વિવિધ એસએમબી અને એમએસએમઇની જરૂરિયાતોને જ પૂર્ણ કરવા ઉપરાંત સ્ટાર્ટ-અપ્સ અને દેશભરની પ્રતિભાઓને આકર્ષિત કરે છે. રોજગાર લેન્ડસ્કેપમાં અમદાવાદની ઝડપી…

Read More

એસ્સાર ઓઈલનો નફો 58% વધ્યો

મુંબઈ, 31 જુલાઈ: બિનપરંપરાગત હાઈડ્રોકાર્બન સ્પેસમાં અગ્રણી એસ્સાર ઓઈલ એન્ડ ગેસ એક્સ્પ્લોરેશન એન્ડ પ્રોડક્શન લિમિટેડે (EOGEPL) 31 માર્ચ 2023ના રોજ પૂરા થતા વર્ષ માટે રૂ. 335 કરોડનો વિક્રમી ચોખ્ખો નફો નોંધાવ્યો છે. જે આગલાં વર્ષના રૂ. 212 કરોડ સામે 58 ટકા વૃદ્ધિ દર્શાવે છે. વર્ષ 2023માં રૂ. 900 કરોડની તેની સૌથી વધુ નાણાંકીય આવક નોંધાવી…

Read More

CORPORATE RESULTS AT A GLANCE: Adani green, Adani trans., Maruti, Powergrid

Ahmedabad, 31 July Q1FY24 EARNING CALENDAR 31.07.2023: ADANIGREEN, ADANITRANS, ASAHIINDIA, BAJAJHIND, BESTAGRO, BOSCHLTD, CASTROLIND, CONTROLPR, GAIL, GOCOLORS, HGINFRA, HERITGFOOD, HIL, INFOBEAN, JBMA, KEI, KAYNES, LAXMIMACH, LINC, MARUTI, MOLDTEK, NAVINFLUOR, NOCIL, OBEROIRLTY, PETRONET, POWERGRID, SDBL, SUMICHEM, TCI, UPL, WELSPUNIND Bosch Ltd Revenue expected at Rs 4015 crore versus Rs 3544 crore EBITDA expected to be seen…

Read More

NTPC: Q1 PAT 23.36% (Consolidated) વધ્યો

અમદાવાદ, 30 જુલાઇ: પાવર જનરેટર – NTPC લિએ. Q1 FY24 માટે જાહેર કરેલાં અનઓડિટેડ નાણાકીય પરિણામો NTPC ગ્રૂપે Q1 FY24 માં 103.98 બિલિયન યુનિટ્સ જનરેટ કર્યા હતા જ્યારે Q1 FY23 માં 104.42 બિલિયન યુનિટ્સ હતા. સ્ટેન્ડઅલોન ધોરણે, Q1 FY24 માટે NTPCની કુલ આવક ₹39,681 કરોડ છે જે અગાઉના સમયગાળાની કુલ આવક ₹40,726 કરોડ હતી. Q1…

Read More

અનુપ એન્જિનિયરિંગનો Q1-24 નફો 260% વધ્યો

Financial Highlights Particulars Q1 FY24 Q1 FY23 Change % Revenue 125.2 51.8 141.8% EBIDTA 28.0 9.4 197.1% PAT 18.6 5.2 259.7% (આંકડા રૂ. કરોડમાં દર્શાવે છે) અમદાવાદ, 29 જુલાઇઃ અનુપ એન્જિનિયરિંગની એકુલ આવક 30 જૂન, 2023 ના રોજ પૂરા થયેલા સમયગાળા માટે141.8% વધી રૂ. 125.2 કરોડ નોંધાઇ છે. EBIDTA રૂ. Q1 FY23 ની સરખામણીમાં 197.1%…

Read More

અરવિંદના  Q1-24 પરિણામોઃ EBITDA માર્જિન વધી 9.7%

અમદાવાદ, 27 જુલાઈ: અરવિંદ લિમિટેડે નાણાકીય વર્ષ 2023-24ના પ્રથમ ત્રિમાસિક ગાળાના નાણાકીય પરિણામો જાહેર કર્યા છે. તે અનુસાર આવક ₹1853 કરોડ, EBITDA ₹180 કરોડ અને કર પછીનો નફો ₹65 કરોડ નોંધાવ્યો છે. એકંદર બિઝનેસનું EBITDA માર્જિન વાર્ષિક ધોરણે 30 bps વધ્યું છે. આ કાચા માલના ભાવમાં નરમાઈ અને એડવાન્સ્ડ મટિરિયલ્સ બિઝનેસના સુધારેલા પ્રદર્શનને કારણે કંપનીની…

Read More

SPECIAL REPORT ON SEMICON INDIA-2023

IESAની સેમિકોનઇન્ડિયા 2023 ખાતે MeitY સાથે ભાગીદારી ગાંધીનગર, 29 જુલાઇઃ ઇન્ડિયા ઇલેક્ટ્રોનીક્સ એન્ડ સેમિકન્ડક્ટર એસોસિયેશન (IESA) એ સેમિકોનઇન્ડિયા 2023માં પોતાની ભાગીદારીની ઘોષણા કરી છે. આ ઔદ્યોગિક સંસ્થા ઘટના દરમિયાન ત્રણ દિવસીય વિશાળ પ્રદર્શનનું આયોજન કરશે જે ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે 28 જુલાઇથી 30 જુલાઇ સુધી યોજાશે. 100થી વધુ કંપનીઓ ભાગ લઇ રહી છે તેવું આ…

Read More