કેડિલા ફાર્માને મોસ્ટ પ્રિફર્ડ વર્કપ્લેસ 2023 તરીકે બહુમાન
અમદાવાદ, 4 જુલાઈ: કેડિલા ફાર્માસ્યુટિકલ્સને મોસ્ટ પ્રિફર્ડ વર્કપ્લેસ 2023 તરીકે બહુમાન પ્રાપ્ત થયુ છે. કેડિલાને આ એવોર્ડ તાજેતરમાં મુંબઈમાં યોજાયેલા એક ભવ્ય સમારંભમાં એનાયત કરવામાં આવ્યો હતો, જેમાં કામ માટે અપવાદરૂપ સારૂ વાતાવરણ ઉભુ કરવા બદલ કેડીલાને આ એવાર્ડ એનાયત કરવામાં આવ્યો છે. મોસ્ટ પ્રિફર્ડ વર્ક પ્લેસ 2023 તરીકે બહુમાન વિવિધ ક્ષેત્રોમાં અનોખાં બ્રાન્ડ સોલ્યુશન્સ…
