2024માં કોલસાનું ઉત્પાદન 1 અબજ ટનનું સરકારનું લક્ષ્ય

અમદાવાદઃ ભારત સરકારે વર્ષ 2024 સુધીમાં કોલસાનું ઉત્પાદન 1 બિલિયન ટનના સ્તર સુધી પહોંચાડવા માટે ઉત્પાદનને વેગ આપવાનું લક્ષ્ય નિર્ધારિત કર્યું છે. હવે, ભારત સરકાર આગામી ત્રણ વર્ષમાં કોલસાના ઉત્પાદનમાં 25થી30 ટકાનો વધારો કરવા ઉપર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. વર્તમાન સમયમાં કોલસાની માગ અને પુરવઠા વચ્ચે વિશ્વભરમાં ખાઇ પેદા થતાં થર્મલ પ્લાન્ટ્સના વીજ ઉત્પાદનને અસર…

Read More

રેફકોલ્ડ ઈન્ડીયામાં 9000થી વધુ મુલાકાતીઓ સામેલ થયા

અમદાવાદ : રેફ્રિજરેશન અને કોલ્ડચેઈન ઈન્ડસ્સ્ટ્રીનાં  સોલ્યુશન અંગેની દક્ષિણ એશિયાની સૌથી મોટી કોન્ફરન્સ અને પ્રદર્શન રેફકોલ્ડ ઈન્ડીયાનું શનિવારે ગાંધીનગરમાં સમાપન થયુ છે. ઈન્ડીયન સોસાયટી ઓફ હીટીંગ, રેફ્રિજરેટીંગ એન્ડ એરકન્ડીશનીંગ એન્જીન્યર્સ (ISHRAE) આયોજીત 3 દિવસની આ કોન્ફરન્સ અને પ્રદર્શનમાં દુનિયાભરમાંથી  8300થી વધુ મુલાકાતીઓ અને  650થી વધુ ડેલીગેટસ સામેલ થયા હતા. રેફકોલ્ડ ઈન્ડીયાના ચેરમેન પંકજ ધારકર જણાવે…

Read More

રિલાયન્સે શેરધારકોને અમીર બનાવ્યા, 5 વર્ષમાં Mcapમાં રૂ. 13 લાખ કરોડની વૃદ્ધિ

આજે 1000મી સ્ટોરી સંપાદન સાથે રજૂ કરે છે BUSINESSGUJARAT.IN BUSINESSGUJARAT.IN દ્વારા ખૂબજ ટૂંકાગાળામાં રોકાણકારો અને વાચકમિત્રોની સેવામાં 1000મી સ્ટોરી રજૂ કરતાં આનંદની લાગણી અનુભવું છું. માત્ર અને માત્ર માહિતી તેમજ જ્ઞાનમાં વૃદ્ધિ અર્થે પિરસવામાં આવતી સામગ્રી એકલાં હાથે તૈયાર કરીને પિરસી રહ્યો છું. દિવ્ય ભાસ્કરમાંથી અર્લી રિટાયરમેન્ટ લીધા પછી માત્ર શોખ અને વાચકોની સમૃદ્ધિને ધ્યાનમાં…

Read More

યર એન્ડિંગ ઓફર્સના કારણે ગાડીઓના રિટેલ વેચાણમાં ઐતિહાસિક વૃદ્ધિ

નવી દિલ્હી: લગ્નસરાની સિઝન તેમજ આગામી વર્ષની શરૂઆતથી ભાવમાં વધારાની જાહેરાતોના પગલે ઓટો સેલ્સ નવેમ્બરમાં 26 ટકા વૃદ્ધિ સાથે રેકોર્ડ સ્તરે પહોંચ્યા છે. દેશભરમાં 32 લાખ લગ્નો થવાની શક્યતા સાથે 2W, 3W, PV, ટ્રેક્ટર અને CVના વેચાણોમાં અનુક્રમે 24%, 80%, 21%, 57% અને 33%નો ગ્રોથ જોવા મળ્યો હતો. 2019ના પ્રિ-કોવિડ સ્તરેથી પણ એકંદરે રિટેલ ઓટો સેલ્સ સતત બીજા મહિને 1.5% વધ્યું છે. ટુ…

Read More

2027 સુધીમાં રેફ્રિજરેશન- કોલ્ડચેઈન માર્કેટમાં બમણી વૃધ્ધિની અપેક્ષા

ગાંધીનગર: રેફ્રિજરેશન અને કોલ્ડચેઈન ઈન્ડસ્ટ્રીના સોલ્યુશન્સ અંગેના દક્ષિણ એશિયાના સૌથી મોટા પ્રદર્શન અને કોન્ફરન્સ રેફકોલ્ડ ઈન્ડીયાની પાંચમી એડિશનનો ગુરૂવારે ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે પ્રારંભ થયો છે. રેફકોલ્ડ ઇન્ડિયાના આયોજકો વિશે રેફકોલ્ડ ઈન્ડીયાનું આયોજન ઈન્ડીયન સોસાયટી ઓફ હીટીંગ, રેફ્રિજરેશન એન્ડ એરકન્ડીશનીંગ એન્જીનિયર્સે (ISHRAE) કર્યું છે, જે ભારતમાં 46થી વધુ ચેપ્ટર અને અંદાજે 30 હજાર પ્રોફેશનલ્સ સભ્યો…

Read More

TECNOએ 6nm Helio G99 પ્રોસેસર સાથે POVA4 લોન્ચ કર્યો

નવી દિલ્હી: TECNO મોબાઇલે તેની પરફોર્મન્સ-ઓરિએન્ટેડ POVA શ્રેણીમાંથી POVA 4 લોન્ચ કરવાની જાહેરાત કરી છે. POVA4 એ 6nm Helio G99 પ્રોસેસર, Hyper-Engine 2.0 Lite અને પેન્થર એન્જિનનો સમાવેશ કરતું ઇન-બિલ્ટ ડ્યુઅલ ગેમિંગ એન્જિન જેવી ગ્રાઉન્ડબ્રેકિંગ સુવિધાઓ ધરાવે છે. POVA4 મેમરી ફ્યુઝન ટેક્નોલોજી સાથે શ્રેષ્ઠ 13 GB RAM, 128GB સ્ટોરેજ અને મોટી 6000 mAh બેટરી છે…

Read More

ચિરિપાલ રિન્યૂએબલ્સની ગ્રુ એનર્જી લોંચ

ગ્રુ એનર્જી પ્રાઇવેટ લિમિટેડ પીવી મોડ્યુલ્સ માટે સંપૂર્ણ ઇકોસિસ્ટમ પૂરી પાડશે નવીન સોલર સોલ્યુશન્સ દ્વારા રિન્યૂએબલ એનર્જી ક્ષેત્રે અગ્રણી બનવાનો ઉદ્દેશ્ય ગાંધીનગરમાં (7-9 ડિસેમ્બર, 2022) ઇન્ટરસોલર કાર્યક્રમમાં ગ્રુ ભાગ લેશે અમદાવાદ: ચિરિપાલ ગ્રૂપે ચિરિપાલ રિન્યૂએબલ્સ હેઠળ સોલર કોમ્પોનન્ટનું ઉત્પાદન કરતી કંપની ગ્રુ એનર્જી પ્રાઇવેટ લિમિટેડ (Grew Energy Pvt Ltd) લોંચ કરી છે. આ સાથે સમૂહે…

Read More

સિયામ સિમેન્ટ બિગબ્લોક કન્સ્ટ્રક્શન ટેક્નોલોજીસ રૂ. 65 કરોડના રોકાણ સાથે  CBM પ્લાન્ટ સ્થાપશે

સંયુક્ત સાહસ પ્લાન્ટ માટે જમીન સંપાદન કામગીરી પૂર્ણ કરી વાર્ષિક ત્રણ લાખ ક્યુબિક મીટરની ક્ષમતાનો પ્લાન્ટ સ્થાપશે અમદાવાદ: એરેટેડ ઓટોક્લેવ્ડ કોન્ક્રીટ (એએસી) બ્લોક્સ, બ્રિક્સ અને પેનલ્સના ઉત્પાદનમાં અગ્રણી કંપનીઓ પૈકીની એક બિગબ્લોક કન્સ્ટ્રક્શન લિમિટેડે સિયામ સિમેન્ટ ગ્રુપ (એસસીજી) સાથે તેના સંયુક્ત સાહસ માટે જમીન સંપાદન કામગીરી સંપન્ન કરી છે. કંપનીએ એએલસી પેનલ્સ અને એએસી બ્લોક્સ…

Read More