ટ્રુ-5જી મેળવનાર ગુજરાત ભારતમાં પ્રથમ રાજ્ય બન્યું

મુંબઈ: જિયો તેના ટ્રુ 5G નેટવર્કને ખૂબ જ ઝડપી ગતિએ લોન્ચ કરી રહ્યું છે. જિયોએ તેના ટ્રુ-5જી કવરેજને ગુજરાતના 33 જિલ્લા મુખ્યમથકો સુધી પહોંચાડી છે, જેનાથી તમામ જિલ્લા મુખ્યમથકોના 100% વિસ્તારમાં જિયો ટ્રૂ 5G કવરેજ મેળવનાર ગુજરાત ભારતનું પ્રથમ રાજ્ય બન્યું છે. ગુજરાત રિલાયન્સની જન્મભૂમિ છે. ગુજરાતમાં જિયો શિક્ષણ, આરોગ્યસંભાળ, કૃષિ, ઉદ્યોગ 4.0 અને IOT…

Read More

ડિસઈન્વેસ્ટમેન્ટઃ કોલ ઈન્ડિયા, હિન્દુસ્તાન ઝિંક, આરસીએફનો 5%થી 10% હિસ્સો વેચવાની તૈયારીમાં

કેન્દ્ર સરકાર ચાલુ નાણાકીય વર્ષ માટે રૂ. 65 હજાર કરોડનો ડિસઈન્વેસ્ટમેન્ટ ટાર્ગેટ ચૂકી શકે છે. ચાલુ નાણાકીય વર્ષમાં અત્યારસુધી લક્ષ્યાંકના 38 ટકા જ ફંડ એકત્ર કરી શકી એલઆઈસીનો આઈપીઓ યોજી મેમાં 21 હજાર કરોડ એકત્ર કર્યા હતા. નવી દિલ્હીભારત સરકાર કોલ ઈન્ડિયા, હિન્દુસ્તાન ઝિંક અને રાષ્ટ્રીય કેમિકલ એન્ડ ફર્ટિલાઇઝર્સ (RCF)નો 5-10 ટકા હિસ્સો વેચવાની યોજના…

Read More

સુપ્રીમ ફાર્માસ્યુટિકલ્સે ​​અમદાવાદમાં સુપ્રીમ સુપર ફૂડ્સ બ્રાન્ડ લોન્ચ કરી

ગુજરાતમાં 1000 સ્ટોર્સમાં સુપ્રીમ સુપર ફૂડ્સ ઉપલબ્ધ અમદાવાદ: સુપ્રીમ ફાર્માસ્યુટિકલ્સ મૈસુર પ્રા. લિ.એ ​અમદાવાદમાં સુપ્રીમ સુપરફૂડ્સ  હેલ્ધી સુપરફૂડ્સ બ્રાન્ડ લોન્ચની જાહેરાત કરી છે. સુપ્રીમ સુપરફૂડ્સના ચીફ બિઝનેસ ઓફિસર વાય.બી. વિજય કુમાર અને બ્રાન્ડ માર્કેટિંગના હેડ હારૂન બદુશાની ઉપસ્થિતિમાં અમદાવાદ ખાતે નોર્માલાઇફ અને નોર્માહેલ્થ અંતર્ગત 30 થી વધુ પ્રોડક્ટને લોન્ચ કરવામાં આવી હતી. જે FMCG,ફાર્મા, હોરેકા,…

Read More

સર્વત્ર ગ્રુપે 40 લાખ સ્કવેર ફુટમાં ફાર્મહાઉસ-વિલા પ્રોજેક્ટ શરૂ કર્યો

અમદાવાદઃ રિઅલ એસ્ટેટ સેક્ટરનો ગ્રોથ કોરોના મહામારી બાદ ઝડપભેર વધ્યો છે ત્યારે લોકોની ઘર તથા લાઇફસ્ટાઇલ પ્રત્યેની વ્યાખ્યા બદલાઇ ગઇ છે. હાઉસિંગ સેગમેન્ટમાં પ્રીમિયમ સેગમેન્ટમાં ડિમાન્ડ ઝડપભેર વધવા લાગી છે. હાઇ નેટવર્થ ધરાવતા મોટાભાગના લોકો હવે ઘરની વ્યાખ્યા બદલીને વિકેન્ડ વિલા તેમજ ફાર્મહાઉસ તરફ નજર દોડાવી રહ્યાં છે ત્યારે ગ્રાહકોની માગને ધ્યાનમાં રાખી સર્વત્ર ગ્રુપ…

Read More

મૂડીઝ ગ્લોબલ ESG રેટિંગ: અદાણી પોર્ટ્સને ટોચનું રેન્કિંગ

તમામ સેકટરની ભારતીય કંપનીઓમાં APSEZ પ્રથમ રેન્ક મેળવનાર પહેલી કંપની અમદાવાદ: મૂડીઝના ૨૦૨૨ના ESG Solutionsના છેલ્લા આકલનમાં અદાણી પોર્ટ્સ અને સ્પેશિયલ ઇકોનોમિક ઝોન (APSEZ) એ પરિવહન અને લોજિસ્ટિકસ ક્ષેત્રમાં ઉભરતા તમામ બજારોમાં વૈશ્વિક સ્તરે પ્રથમ સ્થાન મેળવ્યું છે. આ રેટીંગ સંસ્થાએ તેના મૂલ્યાંકનમાં કંપનીના શ્રેણીબધ્ધ દીશાસૂચનો, નીતિઓ, પ્રક્રિયાઓ અને પર્યાવરણ, માનવ અધિકારો, કોર્પોરેટ ગવર્નન્સ, માનવ…

Read More

કોટક જનરલ ઇન્સ્યોરન્સે એડ-ઓન મીટર કવર લોંચ કર્યું

મુંબઇ: કોટક મહિન્દ્રા જનરલ ઇન્સ્યોરન્સ કંપની લિમિટેડ (કોટક જનરલ ઇન્સ્યોરન્સ)એ પ્રાઇવેટ કાર ઇન્સ્યોરન્સ પોલીસી સાથે ઉપલબ્ધ તેના એડ-ઓન મીટર (સ્વિચ ઓન/ સ્વિચ ઓફ) કવર લોંચ કરવાની જાહેરાત કરી છે. મીટર (સ્વિચ ઓન/ સ્વિચ ઓફ) લીધાપછી યુઝર્સે પ્લે સ્ટોર અથવા એપ સ્ટોર ઉપરથી કોટક મીટર મોબાઇલ એપ ડાઉનલોડ કરવાની રહેશે, જે વાહન માલીકોને તેમના ઉપયોગ અનુસાર…

Read More

CORPORATE/ BUSINESS NEWS

એસ્સાર ઋણમુક્ત બની: ETPL- EPLએ AM/NS સાથે 2.05 અબજ ડોલરનો વ્યવહાર પૂર્ણ કર્યો મુંબઈ: એસ્સાર પોર્ટ્સ એન્ડ ટર્મિનલ્સ લિમિટેડ (ETPL) અને એસ્સાર પાવર લિમિટેડ (EPL)એ હજીરા અને પારાદીપમાં સ્થિત એની 2.05 અબજ ડોલર (₹16,500 કરોડ)નાં કેપ્ટિવ પોર્ટ્સ અને પાવર એસેટ્સનું વેચાણ આર્સેલર મિત્તલ નિપ્પોન સ્ટીલ ઇન્ડિયા લિમિટેડ (AM/NS)ને કરવાની પ્રક્રિયા પૂર્ણ કરી છે. ઇન્ફ્રા એસેટ્સના વેચાણમાં ગુજરાતના હજીરામાં…

Read More

CORPORATE/ BUSINESS NEWS

સિકિચે એક્સલરેટેડ ગ્રોથના હસ્તાંતરણ સાથે શિકાગો અને ભારતમાં વિસ્તરણ કર્યું શિકાગો: સિકિચે શિકાગો સ્થિત એકાઉન્ટિંગ, ફાઇનાન્સ અને ટેક્નોલોજી કન્સલ્ટિંગ કંપની એક્સલરેટેડ ગ્રોથ હસ્તગત કરવા માટે કરાર ઉપર હસ્તાક્ષર કર્યાંની જાહેરાત કરી છે. સિકિચના સીઇઓ ક્રિસ ગાયરે જણાવ્યું હતું કે, આ વિસ્તરણ અમારા આઉટસોર્સ કરાયેલા એકાઉન્ટિંગ અને આંતરરાષ્ટ્રીય કામગીરીની વૃદ્ધિને આગળ ધપાવવા માટે પ્લેટફોર્મ પૂરું પાડે…

Read More