BSE Index Services launches BSE REITS and Commercial Real Estate Index

MUMBAI, July 2, 2026: BSE Index Services Pvt. Ltd., a wholly owned subsidiary of BSE, today announced the launch of a new Index – BSE REITS and Commercial Real Estate Index. The Index measures the performance of companies which belong to the REITs category or companies classified under the basic industry of Residential, Commercial Projects with meaningful…

Read More

જુલાઇમાં કેવો રહેશે ભારતીય શેરબજારોનો દેખાવઃ જાણો મ્યુચ્યુઅલ ફંડ મેનેજર્સ પાસેથી

લાર્જકેપ ઉપર ઓવરવેઇટ, મિડકેપ્સ ઉપર માર્જિનલ ઓવરવેઇટ અને સ્મોલકેપ્સ ઉપર અંડર વેઇટ ધરાવતાં મ્યુચ્યુઅલ ફંડ્સ, માર્કેટની ચાલનો મુખ્ય આધાર જિયો- પોલિકિટકલ સ્થિતિ તેમજ મોન્સૂન ઉપર રહેશે ક્વોન્ટમ મ્યુચ્યુઅલ ફંડ, મોતીલાલ ઓસ્વાલ એએમસી, એક્સિસ મ્યુચ્યુઅલ ફંડ અને કોટક મહિન્દ્રા મ્યુચ્યુઅલ ફંડના ફંડ મેનેજરો કમાણીની મોસમ શરૂ થતાં બજારો, ક્ષેત્રો અને માર્કેટ કેપ્સ માટે તેમના આઉટલુક શેર…

Read More

નિવૃત્તિ પહેલાના છેલ્લા 5 વર્ષનું મજબૂત ફાઇનાન્સિયલ પ્લાનિંગ તમારા આગામી 25 વર્ષ નક્કી કરી શકે છે

નિષ્ણાતો અને આર્થિક પંડિતોના મત અનુસાર માણસ તેના અંતિમ રનવેમાં મુખ્યત્વે સાત એવી ભૂલોથી બચવા પ્રયાસ કરે તો ચોક્કસ પણે રિટાયરમેન્ટ સુધારી શકે છે. નીચે આપેલી સાત ભૂલોને ઓળખીને તેમાંથી બચવા માટે પ્રયાસ કરો…. Businessgujarat.in, Ahmedabad, 30 June: જીવનની શરૂઆત જ આર્થિક પાયા ઉપર રચાયેલી હોય તે સંજોગોમાં સામાન્ય માણસ આખી જિંદગીનો આશરે 70 ટકા…

Read More

માર્કેટ લેન્સઃ NIFTYની શોર્ટટર્મ રેન્જ 23800- 24200, સ્ટોક સ્પેસિફિક એપ્રોચ સાથે આગળ વધો

નિફ્ટી ટૂંકા ગાળામાં 23,800-24,200ની રેન્જમાં ટ્રેડ થવાની સંભાવના છે. નિષ્ણાતોના મતે, આ રેન્જથી નીચે બ્રેકડાઉન મંદીનું દબાણ લાવી શકે છે, જ્યારે તેનાથી ઉપર ફરી મેળવવા અને સતત ચાલ નિફ્ટીને 24,500-24,600 ઝોન તરફ દોરી શકે છે. ટ્રેડર્સ અને સ્પેક્યુલેટર્સે હમણાં સ્ટોક સ્પેસિફિક એપ્રોચ, સ્ટોપલોસ અને સાવચેતી સાથેની ટ્રેડિંગ સ્ટ્રેટેજી અપનાવવાની સલાહ બજાર નિષ્ણાતો તેમજ ટેકનિકલ એનાલિસ્ટ્સ…

Read More

યસ બેંક ઇક્વિટી અને ડેટ ઇશ્યૂ દ્વારા $1.7 બિલિયન સુધીનું ભંડોળ એકત્ર કરશે

અમદાવાદ, 30 જૂનઃ યસ બેંક ઇક્વિટી અને ડેટ ઇશ્યૂના મિશ્રણ દ્વારા 160 બિલિયન રૂપિયા ($1.69 બિલિયન) સુધીનું ભંડોળ એકત્ર કરશે. બેંકના બોર્ડે 75 બિલિયન રૂપિયા સુધીના ઇક્વિટી ઇશ્યૂ અને 85 બિલિયન રૂપિયા સુધીના ડેટ ઇશ્યૂને મંજૂરી આપી હોવાનું જાણકાર સૂત્રોએ જણાવ્યું હતું. બેન્કે જોકે, ભંડોળ એકત્ર કરવાના સાધનોનો ખુલાસો કર્યો નથી. પરંતુ બેન્ક નજીકના સૂત્રોએ…

Read More

20th anniversary highlighting India as a key driver of global growth: Lakshmi Mittal

India set to power the next phase of global steel demand, driven by infrastructure, urbanisation and the energy transition. Scale and diversification strengthened resilience, helping ArcelorMittal navigate major global shocks over the past two decades. The steel industry has become faster, more global and technology-driven than it was in 2006. Long-term outlook remains positive, supported…

Read More

અમદાવાદની સેવાની રીમા નાણાવટીને ‘સંતોકબા માનવરત્ન એવોર્ડ 2026’થી સન્માનિત કરાયા

અમદાવાદ, 17 જૂનઃ સ્વરોજગારી મહિલા સંઘ (સેવા)ના નિયામક અને પદ્મશ્રીમતી રીમા નાણાવટીને મહિલા સશક્તિકરણ, આજીવિકા સર્જન અને સર્વસમાવેશક વિકાસ ક્ષેત્રે તેમના નોંધપાત્ર યોગદાન બદલ પ્રતિષ્ઠિત ‘સંતોકબા માનવરત્ન એવોર્ડના 2026’થી સન્માનિત કરવામાં આવ્યા હતા. સંતોકબા માનવરત્ન એવોર્ડના ની 20મી આવૃત્તિમાં એલ.વી. પ્રસાદ આઈ ઇન્સ્ટિટ્યૂટના સ્થાપક અધ્યક્ષ અને પદ્મડૉ. ગુલ્લાપલ્લી એન. રાવને ગુણવત્તાસભર નેત્રચિકિત્સા લાખો લોકો સુધી…

Read More

ગુજરાતની સ્પેસ ટેક પોલિસી અંતર્ગત GIDC ખોરાજ ખાતે કોમન ટેકનિકલ ફેસિલિટીઝથી સજ્જ સ્પેસ મેન્યુફેક્ચરિંગ પાર્ક

ગુજરાત સરકાર અને IN-SPACe દ્વારા GIDC ખોરાજ ખાતે સ્પેસ ટેક ક્ષેત્ર માટે કોમન ટેકનિકલ ફેસિલિટીઝના વિકાસ માટે કરારની જાહેરાત અમદાવાદ, 12 જૂન: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારતની સ્પેસ ઇકોનોમીને વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક બનાવવાના વિઝન સાથે અવકાશ ક્ષેત્રમાં માળખાગત સુધારાઓનો પ્રારંભ કર્યો હતો. આ દ્રષ્ટિકોણને સાકાર કરવા માટે IN-SPACe ની સ્થાપના અવકાશ ક્ષેત્ર માટે સક્ષમકર્તા, પ્રોત્સાહક અને…

Read More