પ્રાઇમરી માર્કેટ ઝોનઃ રૂ. 7,700 કરોડના 9 IPO અને  8 નવા લિસ્ટિંગનો ધમધમાટ

મેઈનબોર્ડ સેગમેન્ટમાંથી રૂ. 7,479 કરોડના 5 IPO અને SME સેગમેન્ટમાંથી રૂ. 203 કરોડના 4 ઓફર અમદાવાદ, 10 ઓગસ્ટઃ પ્રાઈમરી માર્કેટમાં ધીરે ધીરે IPOની વણઝાર શરૂ થઇ રહી છે. તા. 10 ઓગસ્ટથી શરૂ થતાં નવા સપ્તાહ દરમિયાન રૂ. 7000 કરોડના 9 IPO યોજાઇ રહ્યા છે. સામે 8 નવા લિસ્ટિંગનો પણ ધમધમાટ જોવા મળશે. તે પૈકી મેઈનબોર્ડ…

Read More

Zepto, BookMyShow, ઇન્ડિગો સહિત 9 ડિજિટલ પ્લેટફોર્મ્સને CCPAએ ફટકાર્યો દંડ

અમદાવાદ, 9 ઓગસ્ટઃ ડિજિટલ વેપારમાં ગ્રાહકો સાથે થતી અયોગ્ય પ્રથાઓ સામે ગ્રાહક સુરક્ષા વિભાગે લાલ આંખ કરી છે. સેન્ટ્રલ કન્ઝ્યુમર પ્રોટેક્શન ઓથોરિટી (Central Consumer Protection Authority) એ `ડાર્ક પેટર્ન` (ગ્રાહકોને છેતરીને કે લલચાવીને નિર્ણયો બદલવા મજબૂર કરતી ડિજિટલ ડિઝાઇન)નો ઉપયોગ કરવા બદલ ઇન્ડિગો (IndiGo), ઝેપ્ટો (Zepto), ફર્સ્ટક્રાય (FirstCry), ફિઝિક્સ વાલા (Physics Wallah) અને સ્પાઇસજેટ (SpiceJet)…

Read More

SBI નો Q1 ચોખ્ખો નફો 10% વધી રૂ. 21,121 કરોડ

અમદાવાદ, 9 ઓગસ્ટઃ સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) એ FY27ના એપ્રિલ-જૂન ક્વાર્ટરમાં વાર્ષિક ધોરણે 10.2 ટકા વધીને રૂ. 21,121 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો છે, જે CNBC-TV18 ના રૂ. 19,145 કરોડના મતદાન અંદાજને વટાવી ગયો છે. દેશની સૌથી મોટી બેંકે એક વર્ષ પહેલાના સમયગાળામાં રૂ. 19,160 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો હતો. ચોખ્ખી વ્યાજ આવક (NII) વાર્ષિક…

Read More

EDIIએ રાષ્ટ્રીય હેન્ડલૂમ દિવસની ઉજવણી કરી, 4 પરંપરાગત હસ્તકલાઓને GI પ્રમાણપત્ર એનાયત કરાયા

અમદાવાદ, 10 ઑગસ્ટ: એન્ટરપ્રેન્યોરશિપ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયા (EDII), અમદાવાદ દ્વારા રાષ્ટ્રીય હેન્ડલૂમ દિવસની ઉજવણીના અવસરે નીતિ નિર્માતાઓ, ઉદ્યોગ નિષ્ણાતો, બૌદ્ધિક સંપદા (IP) ક્ષેત્રના નિષ્ણાતો, નાણાકીય સંસ્થાઓ, શિક્ષણજગતના પ્રતિનિધિઓ તથા કારીગરોને એક મંચ પર એકત્રિત કરી ગુજરાતના હેન્ડલૂમ અને હસ્તકલા ઉત્પાદનોની સ્પર્ધાત્મકતા વધુ મજબૂત બનાવવા માટેની વ્યૂહરચનાઓ અંગે વિચારવિમર્શ કરવામાં આવ્યો. આ કાર્યક્રમ દરમિયાન જસદાન…

Read More

SIDBI Unveils Seventh Round of MSME Outlook Survey for April–June 2026

MSMEs Remain Resilient Despite West Asia Conflict; Business Confidence Holds Firm, SIDBI Survey Finds Mumbai, August 9: India’s Micro, Small and Medium Enterprises (MSMEs) have continued to remain resilient despite global uncertainties, including the conflict in West Asia, with business confidence staying firmly in positive territory and enterprises remaining optimistic about the year ahead, according…

Read More

મિલ્કી મિસ્ટ ડેરી ફૂડનો IPO 11 ઓગસ્ટે ખૂલશે, પ્રાઇસબેન્ડ રૂ. 133- 140

આઇપીઓ ખૂલશે 11 ઓગસ્ટ આઇપીઓ બંધ થશે 13 ઓગસ્ટ એન્કર બુક ઓફર 10 ઓગસ્ટ ફેસ વેલ્યૂ રૂ. 2 પ્રાઇસબેન્ડ રૂ.133-144 બિડ લોટ 107 શેર્સ એમ્પ્લોઇ ડિસ્કાઉન્ટ રૂ.13 લિસ્ટિંગ બીએસઇ, એનએસઇ આઇપીઓ સાઇઝ 11,09,43,193 શેર્સ આઇપીઓ સાઇઝ ₹1,553 Cr અમદાવાદ, 8 ઓગસ્ટ: મિલ્કી મિસ્ટ ડેરી ફૂડ શેરદીઠ રૂ. 2ની ફેસ વેલ્યૂ અને રૂ. 133- 144ની પ્રાઇસબેન્ડ ધરાવતાં રૂ….

Read More

શિપરોકેટનો IPO 12 ઓગસ્ટે ખૂલશે, પ્રાઇસબેન્ડ રૂ. 92-97

IPO ખૂલશે 12 ઓગસ્ટ IPO બંધ થશે 14 ઓગસ્ટ એન્કર ઇન્વેસ્ટર બિડ 11 ઓગસ્ટ ફેસ વેલ્યૂ રૂ.10 પ્રાઇસબેન્ડ રૂ.92-97 બિડ લોટ સાઇઝ 154 શેર્સ IPO સાઇઝ 16,67,61,566 શેર્સ લિસ્ટિંગ બીએસઇ, એનએસઇ અમદાવાદ, 8 ઓગસ્ટ: શિપરોકેટ શેરદીઠ રૂ. 10ની ફેસ વેલ્યૂ અને રૂ. 92-97ની પ્રાઇસબેન્ડ ધરાવતાં 16,67,61,566 શેર્સના આઇપીઓ સાથે તા. 12 ઓગસ્ટના રોજ મૂડીબજારમાં પ્રવેશી રહી છે….

Read More

MARKET LENS: નિફ્ટી માટે 24600 જળવાઇ રહેતો 24800 તરફ સુધારાનો આશાવાદ

નિફ્ટી 24,600ના લેવલની કસોટીનો સામનો કરે તેવી શક્યતા છે, જે તાજેતરના તીવ્ર સુધારા પછી છેલ્લા 4 સત્રોમાં સતત બંધ ધોરણે LEVEL જળવાઈ રહ્યું છે. આ લેવલથી નીચે નિર્ણાયક વિરામ નિફ્ટીને 24,500-24,400 સપોર્ટ ઝોન તરફ ખેંચી શકે છે. ઉપર તરફ, 24,700-24,800 ઝોન જોવા માટેનું મુખ્ય ક્ષેત્ર રહ્યું છે. STOCKS TO WATCH: Britannia, Siemens, LIC, SCI, Vijaya…

Read More