ચૂંટણીમાં મતદાન કરતી વખતે તમારી આંગળી પર જે શાહી લગાવાય છે તે ક્યાંથી  આવે છે

આ લોકસભાની ચૂંટણીમાં 26 લાખથી વધારે શાહીની બોટલ્સનો વપરાશ થશે આ કંપની માત્ર ભારતીય ચૂંટણી પૂરતા જ નહીં પરંતુ વિશ્વના 25 જેટલાં અલગ અલગ દેશમાં શાહી પુરી પાડે છે અમદાવાદ, 20 એપ્રિલઃ હાલમાં આપણા દેશમાં લોકસભાની સામાન્ય ચૂંટણીઓ યોજાઈ રહી છે. આ ચૂંટણી માટે ગુજરાતમાં આગામી તારીખ 7 મી મે-2024 ના રોજ મતદાન યોજાનાર છે….

Read More

ડોલર સામે રૂપિયો 83.53ના ઐતિહાસિક તળિયે

અમદાવાદ, 16 એપ્રિલઃ Dollar vs Rupee: ફોરેક્સ માર્કેટમાં ભારે અફરા-તફરી વચ્ચે ડોલર સામે આજે 9 પૈસા તૂટી 83.53ના ઐતિહાસસિક તળિયે પહોંચ્યો છે. જે અગાઉ 22 માર્ચ, 2024ના રોજ રૂપિયો 83.45ના તળિયે નોંધાયો હતો ઈરાન-ઈઝરાયલ વચ્ચે તણાવ વધી રહ્યો છે, જેનો સપોર્ટ ડોલરને મળ્યો છે. બીજી બાજુ અમેરિકી ફેડ રિઝર્વ પણ હાલ રેટ કટમાં વિલંબ કરે…

Read More

ઘરેલું દેવાનું સ્તર GDPના 40%ની વિક્રમી સપાટીએ, બચત ઘટી 5% થઇ ગઇ

અમદાવાદ, 12 એપ્રિલઃ ભારતના ઘરગથ્થુ (ઘરેલું) દેવાનું  સ્તર ડિસેમ્બર 2023 (Q3FY24) સુધીમાં GDPના 40 ટકાના વિક્રમી ઉચ્ચ સ્તરે પહોંચ્યું હોવાના અહેવાલ છે, જ્યારે ચોખ્ખી નાણાકીય બચત ઘટીને GDPના આશરે 5 ટકા થઈ ગઈ છે. ઘરેલું દેવાની અંદર, અનસિક્યોર્ડ પર્સનલ લોનમાં સૌથી ઝડપી વૃદ્ધિ જોવા મળી છે, ત્યારબાદ સિક્યોર્ડ લોન્સ, કૃષિ લોન અને વ્યવસાયિક લોનનો સમાવેશ…

Read More

FICCI એ 97માં સ્થાપના દિવસની ઉજવણી કરી, 1927-1959ના ભૂતકાળના 33 પ્રમુખોનું સન્માન કર્યું

2023-24 માટે FICCIનું બીજું NECM અને સ્થાપના દિવસની ઉજવણી મુંબઈમાં પૂર્ણ થઈ મુંબઈ, 9 એપ્રિલઃ ભારતની સર્વોચ્ચ અને સૌથી જૂની બિઝનેસ ચેમ્બર ફેડરેશન ઑફ ઈન્ડિયન ચેમ્બર્સ ઑફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી (FICCI) એ 7 એપ્રિલે તેનો 97મો સ્થાપના દિવસ ઉજવ્યો અને FICCIએ વર્ષ 1927 થી 1959 સુધીના તેના ભૂતકાળના 33 પ્રમુખોનું સન્માન કર્યું હતું. નવી દિલ્હી…

Read More

IACC દ્વારા વ્યવસાય અને રોકાણકારો માટે ‘US ઇમિગ્રેશન લો ઓપ્શન્સ’ અંગે સત્રનું આયોજન

અમદાવાદ, 8 એપ્રિલઃ ઇન્ડો-અમેરિકન ચેમ્બર ઓફ કોર્મસ (IACC), ગુજરાત પ્રદેશ, ભારત અને અમેરિકા વચ્ચેના સબંધો મજબૂત કરવા માટે કટિબદ્ધ છે. અગ્રણી ચેમ્બર અને સિલ્વર ઓક યુનિવર્સિટીના સહયોગથી શનિવારે અમદાવાદ ખાતે વ્યવસાય અને રોકાણકારો માટે ‘US ઇમિગ્રેશન લો ઓપ્શન્સ’ અંગે સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું. NPZ લૉ ગ્રૂપ અને CMB સ્વિસ કો-USA દ્વારા સ્પોન્સર કરવામાં આવેલ…

Read More