RBIએ Repo Rate 6.5 ટકાના દરે જાળવી રાખ્યો, હોમલોન સહિતની લોન્સ ઉપરના વ્યાજમાં કોઇ રાહત નહિં મળે….

અમદાવાદ, 7 જૂન: આરબીઆઈએ સતત આઠમી વાર રેપો રેટ 6.5 ટકાના સ્તરે જાળવી રાખ્યો છે. જેના પગલે હોમ, પર્સનલ, કોર્પોરેટ સહિત તમામ લોનધારકોએ વ્યાજદરમાં ઘટાડાની રાહત માટે હજી વધુ રાહ જોવી પડશે. છેલ્લા દોઢ વર્ષથી રેપો રેટ 6.5 ટકાના દરે સ્થિર છે. વધતી મોંઘવારીને અંકુશમાં લેવા માટે ફેબ્રુઆરી-2023માં રેપો રેટ 6.5 ટકા કરવામાં આવ્યો હતો….

Read More

શું ચૂંટણી પરીણામો બાદ FPI રોકાણ વધારશે? કે અન્યત્ર ડાઇવર્ટ થશે?

અમદાવાદ, 6 જૂનઃ વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો (FPIs) સ્થાનિક બજારમાં આક્રમક વેચાણકર્તા રહ્યા છે, જેમણે સામાન્ય ચૂંટણી પહેલા એપ્રિલ અને મે મહિનામાં $4 બિલિયનથી વધુ ભારતીય ઇક્વિટીનું વેચાણ કર્યું હતું. વાસ્તવમાં, એફપીઆઈએ મત ગણતરીના દિવસે (4 જૂન) ઈન્ડેક્સ ફ્યુચર્સમાં રેકોર્ડ નેટ શોર્ટ્સ સાથે અત્યંત સાવધાની દર્શાવી હતી. વ્યૂહરચના સારી રીતે કામ કરી હતી કારણ કે બજારોમાં…

Read More

ચોમાસું એક દિવસ વહેલું શરૂ થયું, કેરળથી આગળ વધ્યું, મંદ પડ્યું

અમદાવાદ, 1 જૂનઃ આ વખતે ચોમાસું કેરળમાં નિર્ધારિત સમય કરતાં બે દિવસ પહેલા 30 મેના રોજ પહોંચ્યું હતું. હવે હવામાન વિભાગે ચોમાસું ક્યા રાજ્યોમાં પ્રવેશ કરશે તે અંગેની માહિતી જાહેર કરી છે. તે અનુસાર, ચોમાસું હવે કેરળમાંથી આગળ વધી રહ્યું છે, જે અન્ય રાજ્યોમાં વરસાદ લાવશે. દક્ષિણ પશ્ચિમ ચોમાસું ઉત્તરપૂર્વ અને ઉત્તર પશ્ચિમ બંગાળની ખાડી,…

Read More

મોટી રાહતઃ LPG સિલિન્ડરની કિંમત રૂ. 72 ઘટાડીને Rs. 1676 કરાઇ

ક્રૂડ પર વિન્ડફોલ ટેક્સ ઘટાડીને રૂ. 5200 PMT; LPG સિલિન્ડરની કિંમત ઘટીને Rs. 1676 થઈ અમદાવાદ, 1 જૂનઃ સરકારે પેટ્રોલિયમ ક્રૂડ પરના વિન્ડફોલ ટેક્સમાં રૂ. 5,200 ($62.33) પ્રતિ મેટ્રિક ટન, રૂ. 5,700 પ્રતિ મેટ્રિક ટનથી ઘટાડાની જાહેરાત કરી છે. જારી કરાયેલા નોટિફિકેશનમાં વિગતવાર આ ફેરફાર 1 જૂનથી અમલમાં આવશે. ડીઝલ અને એવિએશન ટર્બાઇન ઇંધણ બંને…

Read More

વિશ્વ દૂધ દિવસ: ગુજરાતમાં રોજનું 319 લાખ લીટરથી વધુ દૂધનું ઉત્પાદન

અમદાવાદ, 1 જૂનઃ (લેખકઃ મિતેષ સોલંકી, પ્રાદેશિક માહિતી કચેરી, અમદાવાદ) સમગ્ર વિશ્વમાં દર વર્ષે 1 જૂનનાં રોજ વિશ્વ દૂધ દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસની ઉજવણીનો મુખ્ય હેતુ દૂધ ઉત્પાદન પ્રવૃત્તિઓમાં વૃદ્ધિ કરીને ડેરી ક્ષેત્રનો વિકાસ કરવાનો અને દૂધના પૌષ્ટિક મૂલ્યો વિશે લોકોને સમજાવી દૈનિક આહારમાં દૂધના વપરાશનો સમાવેશ કરવાનો છે. આ સાથેજ વિશ્વમાં…

Read More

GDP Growth Rate: Q4માં 7.8%ના અંદાજને વટાવી FY24 ટોચેઃ 8% નોંધાયો

અમદાવાદ, 31 મેઃ લોકસભા ચૂંટણીના મતદાનના અંતિમ તબક્કા અને પરીણામો પૂર્વે અર્થતંત્રની ગાડી પૂરપાટ વેગે આગળ વધી રહી હોવાના સમાચારો શેરબજારો માટે જોમ પૂરનારા ગણાવી શકાય. નાણાકીય વર્ષ 2023-24ના ચોથા ક્વાર્ટરમાં દેશનો જીડીપી ગ્રોથ રેટ 7.8 ટકા નોંધાયો છે. જે ગયા વર્ષના સમાન ત્રિમાસિક ગાળામાં જીડીપી વૃદ્ધિ દર 6.2 ટકા નોંધાયો હતો. નાણાકીય વર્ષ 2023-24ના…

Read More

FOREX MARKET: ડોલર સામે રૂપિયો 21 પૈસા ઘટી 83.39

અમદાવાદ, 29 મેઃ યુએસ ડોલર સામે રૂપિયો 5 પૈસાના ઘટાડા સાથે 83.18 પર સેટલ થયો હતો. દરમિયાન, ડૉલર ઇન્ડેક્સ, જે છ ચલણોની બાસ્કેટ સામે ગ્રીનબેકની મજબૂતાઈનું માપન કરે છે, તે 104.67 પર ટ્રેડ કરી રહ્યો હતો, જે 0.05 ટકાથી વધુ છે, યુએસના હોકીશ ફેડ સ્પીક અને ઉત્સાહિત આર્થિક ડેટા પર ફોરેક્સ માર્કેટનો મદાર રહેલો હોવાનું…

Read More