જીવન વીમા કંપનીઓનો નફાનો ગાળો નાણા વર્ષ 2026માં 6.7% રહ્યો; LICનું વર્ચસ્વ

અમદાવાદ, 17 સપ્ટેમ્બરઃ જીવન વીમા કંપનીઓના ‘કર પૂર્વેના નફા’ (PBT) અને કુલ પ્રીમિયમના અભ્યાસ પરથી જાણવા મળ્યું છે કે કઈ કંપનીઓ ઉદ્યોગમાં સૌથી વધુ નફાનો ગાળો (profit margin) ધરાવે છે. ભારતના જીવન વીમા ઉદ્યોગે નાણાકીય વર્ષ 2026માં રૂ. 9.97 લાખ કરોડનું કુલ પ્રીમિયમ નોંધાવ્યું હતું. ઉદ્યોગે રૂ. 66,624 કરોડનો ‘કર પૂર્વેનો નફો’ (PBT) નોંધાવ્યો, જેનાથી…

Read More

રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ્‌ને 25 ઇલેક્ટ્રિક બસો અર્પણ

તિરુમાલા, તા. 17 સપ્ટેમ્બર, 2026: રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ્‌ (TTD)ને 25 ઇલેક્ટ્રિક બસો અને તેનું સમર્પિત ચાર્જિંગ સ્ટેશન અર્પણ કરાયું છે. આ પહેલથી તિરુમાલાની મુલાકાતે આવતા શ્રદ્ધાળુઓને વધુ સ્વચ્છ અને પર્યાવરણને અનુકૂળ કાયમી પરિવહન વ્યવસ્થા ઉપલબ્ધ બનશે. તિરુમાલા ખાતે યોજાયેલા કાર્યક્રમમાં આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી એન. ચંદ્રબાબુ નાયડુના વરદ્ હસ્તે આ ઇલેક્ટ્રિક બસોને વિધિવત્ ફ્લેગ…

Read More

માર્કેટ લેન્સઃ NIFTY માટે 22800 અને 24000 મહત્વના લેવલ્સ, સ્ટોપલોસ કે સાથ ચલો

જો Nifty નિર્ણાયક રીતે 23,100–23,070ના ઝોનને તોડે, તો તે 23,000ની સપાટીથી નીચે જઈ શકે છે. જોકે, આ ઝોનની ઉપર ટકી રહે, તો 23,400–23,500ના લેવલ્સ આગામી ટાર્ગેટ્સ બની શકે તેવી સલાહ ટેકનિકલ એનાલિસ્ટ્સ અને બજાર નિષ્ણાતો આપી રહ્યા છે. STOCKS TO WATCH: Tempsens Instruments, Alembic Pharma, Highway Infrastructure, Mazagon Dock, G R Infra, Fortis Healthcare, Venus…

Read More

NSE નફાકારક છે, મોટાભાગના ફ્રી કેશ ફ્લોને ડિવિડન્ડ તરીકે ચૂકવે છે: આશિષ ચૌહાણ

નવી દિલ્હી, 16 સપ્ટેમ્બરઃ નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) ને IPO દ્વારા નવી મૂડી એકત્ર કરવાની જરૂર નથી, કારણ કે એક્સચેન્જ અત્યંત નફાકારક છે અને તેના મોટાભાગના ‘ફ્રી કેશ ફ્લો’ને ડિવિડન્ડ દ્વારા શેરધારકોને પરત કરે છે; તેવું NSEના મેનેજિંગ ડિરેક્ટર અને CEO આશિષ કુમાર ચૌહાણે NSE IPO લોન્ચિંગ કાર્યક્રમમાં જણાવ્યું હતું. businessgujarat.in સાથેની અમદાવાદ ખાતેની ખાસ…

Read More

34 સામાન્ય વીમા કંપનીઓમાંથી 22 કંપનીઓએ સંચાલન ખર્ચની માર્ગદર્શિકાનું ઉલ્લંઘન કર્યું

અમદાવાદ, 16 સપ્ટેમ્બરઃ નાણાકીય વર્ષ 2026માં, સ્વતંત્ર આરોગ્ય વીમા કંપનીઓ સહિતની 34 નોન-લાઇફ વીમા કંપનીઓમાંથી 22 કંપનીઓએ સંચાલન ખર્ચ (EoM)ની નિર્ધારિત મર્યાદા વટાવી દીધી હતી. અગાઉ ઓગસ્ટમાં, IRDAIએ ચાર વીમા કંપનીઓને તેમના સંબંધિત આદેશોની તારીખથી 6 મહિના સુધી વ્યવસાયનું કોઈ નવું સ્થળ ન ખોલવાનો નિર્દેશ આપ્યો હતો, કારણ કે તેમણે નાણાકીય વર્ષ 2024-25માં સંચાલન ખર્ચ…

Read More

MARKET LENS: NIFTY માટે 23000ની રોક બોટમ, નીચામાં 22800ની રાહ જોઇ રહેલાં રોકાણકારો

Fedની બેઠકના પરિણામો પહેલાં ટ્રેડર્સ સાવચેતીભર્યું વલણ અપનાવી રહ્યા છે. જો બજારમાં ઉછાળો જોવા મળે, તો નિફ્ટી માટે 23,200–23,400નો ઝોન મહત્વપૂર્ણ રહેશે. જોકે, 23,000ના લેવલે સપોર્ટ છે અને આ લેવલની નીચે જવાથી panic selling જોવા મળી શકે છે. STOCKS TO WATCH: Groww, Saatvik Green Energy, Sonata Software, BHELs, Titagarh Rail, NBCC, India Pesticides, Blue Star,…

Read More

NSE લિસ્ટિંગ પછી MARKETCAPની દ્રષ્ટિએ ટોચની 15 કંપનીઓમાં સ્થાન મેળવશે

IPO ખૂલશે 17 સપ્ટેમ્બર IPO બંધ થશે 21 સપ્ટેમ્બર એન્કર બુક બિડિંગ 16 સપ્ટેમ્બર ફેસ વેલ્યૂ રૂ.1 પ્રાઇસબેન્ડ રૂ. 1700- 1785 લોટ સાઇઝ 8 શેર્સ અને ગુણાંકમાં IPO સાઇઝ 12,64,36,650 શેર્સ IPO સાઇઝ ₹22,562 કરોડ લિસ્ટિંગ BSE અમદાવાદ, 15 સપ્ટેમ્બરઃ નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE ) તેના IPO બાદ માર્કેટ કેપિટલાઇઝેશનની દ્રષ્ટિએ દેશની સૌથી મોટી લિસ્ટેડ કંપનીઓમાં સ્થાન…

Read More

માર્કેટ લેન્સઃ NIFTY બાસ્કેટના 80 ટકાથી વધુ અને NIFTY 500ના લગભગ 70 ટકા શેરો હાલમાં ઘટાડાની ભીંસમાં

બેન્ક NIFTY માટે મુખ્ય સપોર્ટ લેવલ 55,700-55,800 છે, જ્યારે રેઝિસ્ટન્સ 57,300-57,400 અને 58,000-58,200 છે. જો સાપ્તાહિક ધોરણે તે ફરીથી 57,350ની ઉપર બંધ થાય તો તે સંકેત આપશે કે શુક્રવારનો ઉછાળો ટકી રહે તેવો છે, જ્યારે 55,700ની નીચે જવાથી 54,500-53,800 તરફનો રસ્તો ખુલી શકે છે. STOCKS TO WATCH Adani Ports, Aditya Birla Sun Life AMC, Solara…

Read More