મ્યુ. ફંડ મૂડીરોકાણ મામલે માર્ચ 2026માં મુંબઈ, દિલ્હી અને બેંગલુરુએ કુલ AUMના 50.4% હિસ્સો મેળવ્યો

4 થી 10 માં ક્રમાંકિત શહેરોમાં પુણે, કોલકાતા, અમદાવાદ, ચેન્નાઈ, હૈદરાબાદ, વડોદરા અને સુરતનો સમાવેશ અમદાવાદ, 9 જુલાઈ: AMFI દ્વારા પ્રકાશિત માર્ચ 2026ના શહેરવાર AUM ડેટા અનુસાર નાના શહેરોના રોકાણકારો મ્યુચ્યુઅલ ફંડમાં મૂડીરોકાણ મારફત નોંધપાત્ર યોગદાનથી માળખાકીય પરિવર્તનની આકર્ષક વાર્તા કહે છે. માર્ચ 2026માં મુંબઈ, દિલ્હી અને બેંગલુરુએ કુલ AUMના લગભગ 50.4% હિસ્સો મેળવ્યો હતો,…

Read More

કચ્છ કોપર ‘અદાણી કોપર’ ગ્રેડ-એ કેથોડ્સ માટે લંડન મેટલ એક્સચેન્જ બ્રાન્ડમાં રજીસ્ટર્ડ

અમદાવાદ, 9 જુલાઈ: અદાણી એન્ટરપ્રાઇઝ લિ. (AEL) ની પેટાકંપની  કચ્છ કોપર લિ. (KCL) એ ‘અદાણી કોપર’ માટે લંડનના મેટલ એક્સચેન્જનું પ્રમાણપત્ર હાંસલ કર્યું છે. આ પ્રમાણપત્ર ઔદ્યોગિક ધાતુઓના વેપાર માટેના વૈશ્વિક કેન્દ્ર દ્વારા જારી કરાયેલ આ પ્રમાણપત્ર કચ્છ કોપ્ર ની ઉત્પાદન શ્રેષ્ઠતા અને કડક વૈશ્વિક બેન્ચમાર્ક સામે જવાબદાર સોર્સિંગ પ્રથાઓને માન્યતા પ્રાપ્ત થતાં હવે અદાણી…

Read More

ભારતના ગોલ્ડ ETFsમાં જૂનમાં $388 મિલિયનનો પ્રવાહ નોંધાયો

અમદાવાદ, 9 જુલાઇઃ ભારતમાં ઇક્વિટીમાં ઓછા રિટર્ન અને આકર્ષણ સામે ગોલ્ડ- સિલ્વર અને ગોલ્ડ ઇટીએફ તરફનું આકર્ષણ વધી રહ્યુ છે. તેના પ્રતિબિંબરૂપે જૂન મહિનામાં ભારતના ગોલ્ડ એક્સચેન્જ-ટ્રેડેડ ફંડ્સ (ETFs) એ વૈશ્વિક વલણને પાછળ છોડી દીધું છે અને ભારતના ગોલ્ડ ETFsમાં જૂનમાં $388 મિલિયનનો પ્રવાહ નોંધાયેલો જોવા મળ્યો છે. તે પૈકી નિપ્પોન ઇન્ડિયા ETF ગોલ્ડ BeES…

Read More

પ્રથમ વખત ક્રેડિટ કાર્ડ લેતા ગ્રાહકોમાંથી અડધા Gen Z છે અને મેટ્રો શહેરોની બહાર રહે છે

વર્ષ 2026માં ભારતમાં ક્રેડિટ કાર્ડ ધરાવતા ગ્રાહકોની સંખ્યા 5.2 કરોડને વટાવી ગઈ, જે વર્ષ 2016ની સરખામણીએ 3.6 ગણી વધુ છે છેલ્લા દસ વર્ષમાં ક્રેડિટ કાર્ડ પર બાકી રહેલી કુલ રકમ 8.3 ગણી વધીને રૂ. 3.1 લાખ કરોડ થઈ ગઈ છે માર્ચ 2026 સુધીમાં નવા ક્રેડિટ કાર્ડ ધારકો (ન્યૂ ટુ ક્રેડિટ કાર્ડ) (એનટીસીસી) પૈકી 50 ટકા…

Read More

BMW Group India clocks highest-ever H1 sales with +17% growth

Strong demand leads to 9,075 deliveries between January – June Number 1 EV luxury brand:  2,359 EVs sold, +78% Growth, high EV adoption with 26% share in sales. Preferred luxury: Long Wheelbase sales rose +24%, contribute 52% share in sales. Luxury SAV dominance: +35% growth, 65% contribution to volumes.  Gurugram, July 9: BMW Group India…

Read More

જીવન વીમા કંપનીઓએ 10.19 લાખ મૃત્યુ દાવાઓમાંથી 9.97 લાખ દાવાઓમાં સમાધાન કર્યું

અમદાવાદ, 3 જુલાઇઃ જીવન વીમા કંપનીઓએ વર્ષ દરમિયાન 10.19 લાખ વ્યક્તિગત મૃત્યુ દાવાઓમાંથી 9.97 લાખ સમાધાન કર્યું, જેના પરિણામે સમગ્ર ઉદ્યોગમાં દાવા સમાધાનનો ગુણોત્તર 97.8% થયો. બીજા શબ્દોમાં કહીએ તો, મૃત્યુ દાવો દાખલ કર્યા પછી લગભગ 10 લાખ પરિવારોને વીમા ચુકવણીનો પ્રકાર મળ્યો છે. એજીઆસ ફેડરલ લાઇફ (1,130 દાવાઓનું સમાધાન), પીએનબી મેટલાઇફ (6,200) અને એક્સિસ…

Read More

BSE Index Services launches BSE REITS and Commercial Real Estate Index

MUMBAI, July 2, 2026: BSE Index Services Pvt. Ltd., a wholly owned subsidiary of BSE, today announced the launch of a new Index – BSE REITS and Commercial Real Estate Index. The Index measures the performance of companies which belong to the REITs category or companies classified under the basic industry of Residential, Commercial Projects with meaningful…

Read More

નિવૃત્તિ પહેલાના છેલ્લા 5 વર્ષનું મજબૂત ફાઇનાન્સિયલ પ્લાનિંગ તમારા આગામી 25 વર્ષ નક્કી કરી શકે છે

નિષ્ણાતો અને આર્થિક પંડિતોના મત અનુસાર માણસ તેના અંતિમ રનવેમાં મુખ્યત્વે સાત એવી ભૂલોથી બચવા પ્રયાસ કરે તો ચોક્કસ પણે રિટાયરમેન્ટ સુધારી શકે છે. નીચે આપેલી સાત ભૂલોને ઓળખીને તેમાંથી બચવા માટે પ્રયાસ કરો…. Businessgujarat.in, Ahmedabad, 30 June: જીવનની શરૂઆત જ આર્થિક પાયા ઉપર રચાયેલી હોય તે સંજોગોમાં સામાન્ય માણસ આખી જિંદગીનો આશરે 70 ટકા…

Read More