Torrent Group’s UNM Foundation Signs 6 MoUs for maintenance of 69 Lakes

MoUs exchanged in presence of Hon’ble Union Home Minister Shri Amit Shah at Mahatma Mandir, Gandhinagar UNM Foundation signed MoUs with 6 civic authorities – AMC, GMC, Ahmedabad Jilla Panchayat, Gandhinagar Jilla Panchayat, Kalol Nagar Palika and Mansa Nagar Palika Ahmedabad, 23rd September 2025: Torrent Group’s philanthropic arm, UNM Foundation on Tuesday set a new…

Read More

AMA ખાતે ભાવેશ ઉપાધ્યાય દ્વારા CHROની વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું

અમદાવાદ, 22 સપ્ટેમ્બરઃ ભારતમાં હાલ ફક્ત 9 ટકા જ CHRO ( ચીફ હ્યુમન રીસોર્સીસ ઓફિસર ) બોર્ડ રૂમ માં સ્થાન પામે છે, આનું કારણ એચ આર હેડની બિઝનેસ અને માર્કેટ અંગેની ઉંડાણપૂર્વકની સમજ ન હોવાનું ગણાય છે. ગુજરાતના એચ આર હેડ, પીપલ પર્ફોમન્સને બિઝનેસ ઓબ્જેક્ટિવ સાથે કેવી રીતે સાંકળી શકે, તે અંગેનું માર્ગદર્શન મળી રહે…

Read More

ઓગસ્ટમાં ભારતની વેપારી નિકાસમાં 6.7 ટકાનો વધારો નોંધાયો: FIEO પ્રમુખ એસ.સી. રાલ્હન

અમદાવાદ, 16 સપ્ટેમ્બરઃ ઓગસ્ટ 2025માં ભારતની વેપારી નિકાસમાં 6.7 ટકાનો સકારાત્મક વધારો નોંધાયો છે જે ઓગસ્ટ 2024માં 32.89 અબજ યુએસ ડોલરની સરખામણીમાં 35.1 અબજ યુએસ ડોલર સુધી પહોંચી છે. તે જ સમયે, આયાત 10.12 ટકા ઘટીને 61.59 અબજ યુએસ ડોલર થઈ છે જે ગયા વર્ષના સમાન સમયગાળામાં 68.53 અબજ યુએસ ડોલર હતી. પરિણામે, વેપાર ખાધ…

Read More

શેરબજારોમાં અસ્થિરતાની સ્થિતિ છતાં પણ મ્યુચ્યુઅલ ફંડ્સમાં રોકાણપ્રવાહ યથાવત્ રહ્યો

MF ઉદ્યોગનો સરેરાશ AUM જુલાઈમાં રૂ. 77 લાખ કરોડ હતો જે 0.38% ઘટ્યો અમદાવાદ, 11 સપ્ટેમ્બરઃ મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગનો AUM સ્થિર હોવાનું દર્શાવે છે. ઓગસ્ટમાં, ઉદ્યોગનો સરેરાશ AUM જુલાઈમાં રૂ. 77 લાખ કરોડ હતો જે 0.38% ઘટીને રૂ. 76.71 લાખ કરોડ થયો છે. ઉલ્લેખનીય છે કે, મહિના દરમિયાન સેન્સેક્સમાં 1.70%નો ઘટાડો જોવા મળ્યો હતો. 1…

Read More

માર્કેટ લેન્સઃ નિફ્ટી માટે સપોર્ટ 24914- 24854, રેઝિસ્ટન્સ 25034- 25095

તમામ મૂવિંગ એવરેજ અને મોમેન્ટમ ઇન્ડિકેટર્સ અને ઓસિલેટરમાં બુલિશ ક્રોસઓવરથી ઉપર ટ્રેડિંગ કરવા સાથે સાથે, નિફ્ટી કોઈપણ તૂટક તૂટક કોન્સોલિડેશન છતાં અપટ્રેન્ડ જાળવી રાખે તેવી અપેક્ષા છે અને નજીકના ગાળામાં 25,200–25,250 તરફ આગળ વધી શકે છે, જો કે તે 25,000 ને નિર્ણાયક રીતે ક્લિયર કરે છે. જો કે, સપોર્ટ 24,800–24,750 પર મૂકવામાં આવ્યો છે. Stocks…

Read More

ઇન્ફોસિસ 11 સપ્ટેમ્બરે શેર્સ બાયબેક પર વિચાર કરશે

મુંબઇ, 9 સપ્ટેમ્બરઃ ભારતની બીજા ક્રમની સૌથી મોટી આઇટી કંપની ઇન્ફોસિસ 11 સપ્ટેમ્બરે ઇક્વિટી શેર્સના બાયબેક પ્રસ્તાવ પર વિચાર કરવા માટે મળશે, એમ કંપનીએ એક નિવેદનમાં 8 સપ્ટેમ્બરે જણાવ્યું છે. આ જાહેરાત બજાર પછીના કલાકો દરમિયાન કરવામાં આવી હતી. કંપનીનો શેર NSE પર 0.59 ટકા ઘટીને રૂ. 1,436.10 પર બંધ થયો હતો. જો આ પ્રસ્તાવને…

Read More

ઓગસ્ટમાં  ઇન્ડિયન ઇક્વિટીમાં FII હોલ્ડિંગ 1૩ વર્ષના તળિયે પહોંચ્યું

મુંબઇ, 5 સપ્ટેમ્બરઃ ઓગસ્ટમાં ભારતીય ઇક્વિટીમાંથી ધીરે ધીરે વિદેશી રોકાણકારોની ખરીદી ઘટી રહી છે. એટલું જ નહિં તેમનું ઇક્વિટી હોલ્ડિંગ પણ  13 વર્ષના તળિયે પહોંચ્યું હોવાનું એક અહેવાલમાં જણાવાયું છે. NSE-લિસ્ટેડ કંપનીઓમાં તેમનો હિસ્સો ઘટીને 15.85 ટકા થયો છે. NSDLના ડેટા દર્શાવે છે કે ઇક્વિટીમાં વિદેશી પોર્ટફોલિયો સંપત્તિ એક મહિના અગાઉના રૂ. 71.97 લાખ કરોડથી…

Read More

ભાવેશ ઉપાધ્યાયના 7 પુસ્તકોનું અમદાવાદ પુસ્તકમેળામાં પ્રદર્શન

ભાવેશ ઉપાધ્યાયના સાત પુસ્તકોનું , આર આર શેઠ પબ્લિકેશન દ્વારા, સુશીલાબેન રતિલાલ હોલ , સ્વસ્તિક ચાર રસ્તા ખાતે  આયોજીત પુસ્તકમેળામાં પ્રદર્શન રાખવામાં આવેલ છે. આ પ્રદર્શન 14 થી 26 ઓગસ્ટ સુધી રાખવામા આવેલું છે  ભાવેશ ઉપાધ્યાય જાણીતા મેનેજમેન્ટ અને એચ આર એકસપર્ટ છે. અત્યાર સુધીમાં આર આર શેઠ  પબ્લિકેશન દ્વારા ભાવેશ ઉપાધ્યાયના  સાત પુસ્તકો પ્રકાશિત…

Read More