ધબડકો…ઇક્વિટાસ સ્મોલ ફાઇનાન્સ બેંકનો Q1 ચોખ્ખો નફો 87% ઘટી રૂ. 26 કરોડ

અમદાવાદ, 26 જુલાઇઃ ઇક્વિટાસ સ્મોલ ફાઇનાન્સ બેન્કનો ચોખ્ખો નફો જૂન ક્વાર્ટરમાં 86.5 ટકા ઘટીને રૂ. 25.8 કરોડ થયો છે જે અગાઉના વર્ષના સમાન ગાળાની સરખામણીએ 26 જુલાઇના રોજ એક્સચેન્જ ફાઇલિંગમાં જણાવ્યું હતું. ચોખ્ખો નફો માર્ચ ક્વાર્ટરમાં પોસ્ટ કરાયેલા રૂ. 207.6 કરોડથી પણ ઘણો ઓછો હતો. ચોખ્ખી વ્યાજની આવક 7.8 ટકા વધીને રૂ. 801.5 કરોડ થઈ…

Read More

સેબીએ NSEને લિન્ડે ઈન્ડિયા અને પ્રેક્સએર ઈન્ડિયા વચ્ચેના વ્યવહારોની સમીક્ષાનો નિર્દેશ કર્યો

મુંબઇ, 25 જુલાઇઃ સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી)એ નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) ને લિન્ડે ઈન્ડિયા લિમિટેડ (LIL) અને Praxair India Pvt Ltd (PIPL) વચ્ચે સંબંધિત પક્ષ વ્યવહારો (RPTs)નું મૂલ્યાંકન કરવાનો નિર્દેશ આપ્યો છે. શેરધારકોની ફરિયાદોમાં આક્ષેપ કરવામાં આવ્યો હતો કે PIPLને હાઇડ્રોજન કાર્બન ઓક્સિડેશન બિઝનેસની ફાળવણી સહિત આ વ્યવહારો યોગ્ય મંજૂરી વિના હાથ…

Read More

IDBI બેંકના હિસ્સાના વેચાણ માટે RBI ચકાસણી પ્રક્રિયા અંતિમ તબક્કામાં

મુંબઇ, 24 જુલાઇઃ IDBI બેંક માટે સંભવિત બિડર્સની ખાતરી કરવા માટે ભારતીય રિઝર્વ બેંક (RBI’s) ની ચકાસણી પ્રક્રિયા અંતિમ તબક્કામાં છે. કેન્દ્ર, જે IDBI બેંકમાં 45.48 ટકા હિસ્સો ધરાવે છે, અને રાજ્યની માલિકીની લાઇફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા, 49.24 ટકા, સાથે મળીને ધિરાણકર્તામાં તેમના હોલ્ડિંગના 60.7 ટકાને ઓફલોડ કરવાની યોજના ધરાવે છે. સેન્ટ્રલ બેંકની મંજૂરી…

Read More

1542 પોઇન્ટની વોલેટિલિટીના અંતે સેન્સેક્સ -73 પોઇન્ટ બંધ

અમદાવાદ, 23 જુલાઇઃ હેવી વોલેટિલિટી, ન ધાર્યા શેર્સમાં તેજી-મંદીના ખેલા અને અનેક અવઢવ વચ્ચે ભારતીય શેરબજારોમાં બજેટ ડે નેગેટિવ પુરવાર થયો હતો. સેન્સેક્સ દિવસ દરમિયાન 1542 પોઇન્ટની હેવી વોલેટિલિટીના અંતે 73 પોઇન્ટના ઘટાડા સાથે બંધ રહ્યો હતો. નાણાપ્રધાન નિર્મલા સીતારમણ દ્વારા તેમના કેન્દ્રીય બજેટ ભાષણમાં ઘોષણાઓના મિશ્રણ સાથે  ભારતીય શેરબજારો સતત ત્રીજા સત્ર માટે નીચા…

Read More

F&O ટ્રેડિંગ પર ગાજ વરસાવી, STT વધાર્યો; કેપિટલ ગેઈન ટેક્સ સિસ્ટમ કડક બનાવી

નવી દિલ્હી, 23 જુલાઇઃ નાણાપ્રધાન નિર્મલા સીતારમણે તેમના બજેટ પ્રેઝન્ટેશનમાં ફ્યુચર્સ અને ઓપ્શન્સ ટ્રેડિંગ પરના સિક્યોરિટીઝ ટ્રાન્ઝેક્શન ટેક્સ (STT)માં અનુક્રમે 0.02 ટકા અને 0.1 ટકાનો વધારો કરવાની દરખાસ્ત કરીને ભારતના નાણાકીય બજારોમાં વધતી સટ્ટાકીય પ્રવૃત્તિને સંબોધિત કરી હતી. નિર્મલા સીતારમણે ઇક્વિટી અને ડેરિવેટિવ્ઝ ટ્રેડિંગ પર ટેક્સ વધાર્યો હોવાથી શેરોમાં ઘટાડો થયો હતો. તેણીએ ટૂંકા ગાળાના…

Read More

યુનિયન બજેટ 2024 હાઇલાઇટ એક નજરે

ડાયરેક્ટ ટેક્સ  ટેક્સ સરળીકરણ: કરને સરળ બનાવવા, સેવાઓમાં સુધારો કરવા, મુકદ્દમા ઘટાડવા અને આવક વધારવાના ચાલુ પ્રયાસો.  કોર્પોરેટ અને પર્સનલ ટેક્સ રેજીમ: સરળ કરવેરા પ્રણાલીનો નોંધપાત્ર સ્વીકાર.  આવકવેરા કાયદાની સમીક્ષા: વિવાદો અને મુકદ્દમા ઘટાડવા માટે વ્યાપક સમીક્ષાની જાહેરાત કરવામાં આવી છે, જે છ મહિનામાં પૂર્ણ થશે.  સખાવતી સંસ્થાઓ અને ટીડીએસ: સખાવતી સંસ્થાઓ માટે કર મુક્તિ…

Read More

પેનિક સેલિંગ: કેપિટલ ગેઇન ટેક્સમાં વધારો થતાં સેન્સેક્સ, નિફ્ટી 1% થી વધુ ક્રેશ

નવી દિલ્હી, 23 જુલાઇઃ ફ્યુચર્સ એન્ડ ઓપ્શન્સ (F&O) ટ્રેડિંગ પર કેપિટલ ગેઈન્સ ટેક્સ અને સિક્યોરિટીઝ ટ્રાન્ઝેક્શન ટેક્સ (STT)માં વધારો કર્યા ના સમાચારના પગલે સેન્સેક્સ અને નિફ્ટી 1 ટકાથી વધુ ગગડ્યા હતા. સેન્સેક્સ નિફ્ટીની પાછળ મોટાભાગના સેક્ટોરલ્સ પણ ફ્લેટમાંથી મંદી તરફ કન્વર્ટ થયા હતા. જોકે, પાછળથી માર્કેટમાં રિકવરી આવતાં સેન્સેક્સ બપોરે એક વાગ્યાના સુમારે 500+ પોઇન્ટના…

Read More

ગ્રામીણ ફોકસની આશા પર fertilizer sharesમાં 3-13% ઊછાળા

અમદાવાદ, 22 જુલાઇઃ નાણાપ્રધાન નિર્મલા સીતારમણ દ્વારા 23 જુલાઈના રોજ રજૂ કરવામાં આવનાર કેન્દ્રીય બજેટ 2024માં ખાતર કંપનીઓના રાહતની લહાણી કરવામાં આવશે તેવા આશાવાદના પગલે સોમવારે ખાતર શેર્સમાં 3-13 ટકા સુધીનો આકર્ષક ઉછાળો નોંધાયો હતો. બજાર નિષ્ણાતોએ અનુમાન લગાવ્યું હતું કે આગામી બજેટમાં આ ક્ષેત્રને સબસિડી કેટલી ફાળવવામાં આવી શકે છે. વચગાળાના બજેટમાં FY25 માટે…

Read More