રિલાયન્સ દ્વારા 1:1 બોનસને મંજૂરી

મુંબઇ, 5 સપ્ટેમ્બરઃ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL) બોર્ડે શેરધારકોને 1:1 બોનસ ઇશ્યૂને મંજૂરી આપી છે. ગયા અઠવાડિયે, ઓઇલ-ટુ-કેમિકલ્સ સમૂહે જણાવ્યું હતું કે કંપનીનું બોર્ડ શેરધારકોને તેમની મંજૂરી માટે, અનામતના મૂડીકરણ દ્વારા બોનસ શેરના મુદ્દા પર વિચારણા કરશે અને ભલામણ કરશે. RIL બોર્ડે “કંપનીની અધિકૃત શેર મૂડી રૂ. 15,000 કરોડથી વધારીને રૂ. 50,000 કરોડ કરવાની મંજૂરી…

Read More

શેરડીના રસમાંથી ઇથેનોલ ઉત્પાદનની મંજૂરીના પગલે સુગર શેર્સની મિઠાશ વધી

અમદાવાદ, 30 ઓગસ્ટઃ આગામી ઇથેનોલ સપ્લાય વર્ષ (ESY) 2024-25 માટે ખાંડ મિલોને શેરડીના રસ અથવા ચાસણીમાંથી ઇથેનોલ બનાવવાની મંજૂરી આપતી નવી સરકારની નીતિને કારણે 30 ઓગસ્ટના રોજ દલાલ સ્ટ્રીટ પર સુગર શેર્સની મિઠાશ વધવા સાથે ભાવોમાં તેજી જોવા મળી હતી. દાલમિયા ભારત સુગર, શ્રી રેણુકા સુગર, ત્રિવેણી એન્જિનિયરિંગ અને બજાજ હિન્દુસ્તાન 16 ટકા સુધી વધવા…

Read More

શોસિયલ મિડિયા મારફત ભ્રામક જાહેરાતો કરાતી બોગસ ઓફરો સામે વિવિધ એક્સચેન્જની ચેતવણી

અમદાવાદ, 27 ઓગસ્ટઃ એક્સચેન્જના ધ્યાનમાં આવ્યું છે કે વોટ્સએપ ગ્રુપ્સ, ટેલિગ્રામ ચેનલ્સ, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ ચેનલ્સ વગેરે જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ દ્વારા ભારતીય અને આંતરરાષ્ટ્રીય મોબાઇલ નંબર્સ દ્વારા કામ કરતા કેટલાક અનૈતિક પ્રવૃત્તિઓ કરતા લોકો/એકમો સેબી/એક્સચેન્જીસ દ્વારા કહેવાતા ઇશ્યૂ કરાયેલા ખોટા સર્ટિફિકેટ્સ દેખાડીને એપ્રતિષ્ઠિત નાણાંકીય સંસ્થા હોવાનો દેખાડો કરીને ખાસ વિશેષાધિકાર ધરાવતા ફોરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટમેન્ટ…

Read More

ડેટ માર્કેટમાં FPIનો રોકાણપ્રવાહ 2024માં ₹1 લાખ કરોડ ક્રોસ

મુંબઇ, 26 ઓગસ્ટઃ વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો (FPI) એ ઓગસ્ટમાં અત્યાર સુધીમાં ભારતીય ડેટ માર્કેટમાં ₹11,366 કરોડનું રોકાણ કર્યું છે, જેનાથી ડેટ સેગમેન્ટમાં ચોખ્ખો પ્રવાહ ₹1 લાખ-કરોડના માર્કથી વધુ થઈ ગયો છે. નેશનલ સિક્યોરિટીઝ ડિપોઝિટરી લિમિટેડ (NSDL) ના ડેટા અનુસાર, FPIs એ 2024માં અત્યાર સુધીમાં ભારતીય ડેટ માર્કેટમાં નોંધપાત્ર ₹1,02,354 કરોડ ઠાલવ્યા છે. જુલાઈમાં ₹22,363 કરોડ,…

Read More

યાત્રાએ અમદાવાદમાં નવા ફ્રેન્ચાઈઝી સ્ટોરની શરૂઆત સાથે વિસ્તરણ કર્યું

અમદાવાદ, 21 ઓગસ્ટ: કોર્પોરેટ ટ્રાવેલ સર્વિસ પ્રોવાઈડર અને ઓનલાઈન ટ્રાવેલ કંપની યાત્રા ઓનલાઈન લિમિટેડે અમદાવાદમાં એક નવો સ્ટોર ખોલ્યો છે.  યાત્રા સ્ટોર્સ વ્યૂહાત્મક રીતે વધતી જતી મુસાફરીની માંગને પહોંચી વળવા માટે લોન્ચ કરાયો છે. જે વ્યક્તિગત સર્વિસીસ, ટેકનોલોજી-આધારિત સોલ્યુશન્સ અને ઇન-સ્ટોર બુકિંગ અનુભવ પૂરો પાડે છે- આ બધું એક જ છત નીચે. યાત્રામાં કોર્પોરેટ ટ્રાવેલના…

Read More

MAZDOCK: ICICI સિક્યોરિટીઝે 77% ઘટાડાની શક્યતા વ્યક્ત કરતાં શેર તૂટ્યો

અમદાવાદ, 20 ઓગસ્ટઃ MAZDOCK ના શેરની કિંમત ત્રણ મહિનામાં 52% વધી છે. શેરે છેલ્લા 12 મહિનામાં 133% થી વધુનું મલ્ટિબેગર રિટર્ન આપ્યું છે. એટલું જ નહિં, Mazagon Dock શેર ત્રણ વર્ષમાં લગભગ 1,751% ઉછળ્યો છે. પરંતુ આઇસીઆઇસીઆઇ સિક્યુરિટીઝે શેરની કિંમતમાં 77 ટકા કરેક્શનની શક્યતા વ્યક્ત કરતાં શેરમાં મંગળવારે આ લખાય છે ત્યાં સુધીમાં 8 ટકાના…

Read More

નિફ્ટી/સેન્સેક્સ માટે 24000/78500 તાત્કાલિક ટર્નિંગ પોઇન્ટ, ઘડાડો આગળ વધે તો 23900/78300 જોવા મળી શકે

ટેકનિકલ એનાલિસિસ અનુસાર લાંબા સમય પછી નિફ્ટી/સેન્સેક્સ 20 દિવસના SMA (સિમ્પલ મૂવિંગ એવરેજ)ની નીચે બંધ થયો જે મોટાભાગે નકારાત્મક છે. તે ડેઇલી ચાર્ટ પર લોંગ બેરીશ કેન્ડલ પણ બનાવે છે, જે વર્તમાન સ્તરોથી વધુ નબળાઈને સમર્થન આપે છે. વર્તમાન બજારનું માળખું નબળું અને અસ્થિર છે પરંતુ કામચલાઉ ઓવરસોલ્ડ પરિસ્થિતિઓને લીધે, એક દિવસીય પુલબેક રેલીની અપેક્ષા…

Read More