IPO Next Week: આગામી સપ્તાહે પ્રાઈમરી માર્કેટમાં આઠ આઈપીઓ ખૂલશે, 7 IPO લિસ્ટિંગ કરાવશે

અમદાવાદ, 2 માર્ચઃ પ્રાઈમરી માર્કેટમાં આગામી સપ્તાહે કુલ આઠ જેટલા આઈપીઓ માર્કેટમાંથી ફંડ એકત્રિત કરવા આવી રહ્યા છે. જેમાં મેઈન બોર્ડ ખાતે ગોપાલ સ્નેક્સ લિ., જેજી કેમિકલ્સ લિ., આરકે સ્વામી લિ. અને એસએમઈ સેગમેન્ટમાં વીઆર ઈન્ફ્રાસ્પેસ, સોના મશીનરી, કૌરા ફાઈન ડાયમંડ જ્વેલરી, શ્રી કરણી ફેબકોમ, પુણે ઈ-સ્ટોક બ્રોકિંગ આઈપીઓ ખૂલશે. આ સિવાય એસએમઈ સેગમેન્ટના 3…

Read More

Upcoming IPO: ગોપાલ સ્નેક્સનો રૂ. 650 કરોડનો આઈપીઓ 6 માર્ચે ખૂલશે, પ્રાઈસ બેન્ડ 381-401 નિર્ધારિત

અમદાવાદ, 2 માર્ચઃ રાજકોટ સ્થિત ગોપાલ સ્નેક્સ લિ. તેનો રૂ. 650 કરોડનો આઈપીઓ આગામી સપ્તાહે 6 માર્ચે લાવી રહી છે. કંપની રૂ. 381-401ની પ્રાઈસ બેન્ડ પર સંપૂર્ણપણે ઓફર ફોર સેલ હેઠળ ફંડ એકત્રિત કરશે. ઓફર 11 માર્ચે બંધ થશે. રોકાણકારો લઘુત્તમ 37 ઈક્વિટી શેર લોટ માટે અરજી કરી શકશે અને ત્યારબાદ તેના ગુણાંકમાં બિડ ભરી…

Read More

જે. જી. કેમિકલ્સનો IPO 5 માર્ચે ખૂલશે, પ્રાઈસ બેન્ડ રૂ. 210-221

IPO ખૂલશે 5 માર્ચ IPO બંધ થશે 7 માર્ચ ફેસ વેલ્યૂ રૂ.10 પ્રાઇસબેન્ડ રૂ. 210-221 લોટ સાઇઝ 67 શેર્સ ઇશ્યૂ સાઇઝ 11,366,063શેર્સ ઇશ્યૂ સાઇઝ ₹251.19કરોડ લિસ્ટિંગ BSE, NSE businessgujarat.in rating 8/10 અમદાવાદ, 1 માર્ચ: ઉત્પાદન અને આવકોની દ્રષ્ટિએ ભારતમાં ઝિંક ઓક્સાઈડના સૌથી મોટા ઉત્પાદક જે. જી. કેમિકલ્સ લિમિટેડ તેમની સૌપ્રથમ પ્રારંભિક પબ્લિક ઓફરમાં રૂ. 10/-…

Read More

Fund Houses Recommendations: HINDALCO, GAIL, HPCL, BPCL, IOC, PEL, GUJGAS

અમદાવાદ, 1 માર્ચઃ વિવિધ બ્રોકરેજ હાઉસ તેમજ ફંડ હાઉસ દ્વારા પસંદગીની સ્ક્રીપ્સમાં ખરીદી/ વેચાણ / હોલ્ડ માટેની ભલામણ કરવામાં આવી છે. જે રોકાણકારોના અભ્યાસ માટે અત્રે રજૂ કરીએ છીએ. CLSA on Hindalco: Upgrade to Buy on Company, target price at Rs 635 (Positive) Citi on GAIL: Maintain Buy on Company, raise target price at Rs…

Read More

RK સ્વામી લિ.નો IPO 4 માર્ચે ખૂલશે, પ્રાઇસબેન્ડ રૂ.270-288

IPO ખૂલશે 4 માર્ચ IPO બંધ થશે 6 માર્ચ ફેસ વેલ્યૂ રૂ.5 પ્રાઇસબેન્ડ રૂ.270-288 લોટ સાઇઝ 50 શેર્સ ઇશ્યૂ સાઇઝ 14,706,944 શેર્સ ઇશ્યૂ સાઇઝ ₹423.56 કરોડ એમ્પ્લોઇ ડિસ્કાઉન્ટ રૂ.27 લિસ્ટિંગ BSE, NSE businessgujarat.in રેટિંગ 8/10 અમદાવાદ, 29 ફેબ્રુઆરીઃ આર કે સ્વામી લિ.. શેરદીઠ રૂ. 5ની મૂળકિંમત અને રૂ. 277- 288ની પ્રાઇસબેન્ડ ધરાવતા આઈપીઓ મારફત રૂ….

Read More

IPO Listing: GPT Healthcare IPO 16.21 ટકા પ્રીમિયમે લિસ્ટેડ થયો, શેર હોલ્ડ કરશો કે વેચશો?

અમદાવાદ, 29 ફેબ્રુઆરી: જીપીટી હેલ્થકેર લિમિટેડે આજે 16.21 ટકા પ્રીમિયમે લિસ્ટિંગ કરાવ્યા બાદ થોડી જ ક્ષણોમાં 18.12 ટકા રિટર્ન આપવામાં સફળ રહ્યો હતો. જો કે, માર્કેટના ખરાબ માહોલ વચ્ચે ઈશ્યૂ 1 વાગ્યા સુધીમાં 8.79 ટકા પ્રીમિયમે 202.35ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. બીએસઈ ખાતે જીપીટી હેલ્થકેરે રૂ. 186ની ઈશ્યૂ પ્રાઈસ સામે રૂ. 216.15ના સ્તરે લિસ્ટેડ…

Read More

Fund Houses Recommendations: SBIN, BOB, INDUSINDBANK, RBLBANK, RELIANCE, GUJGAS, TATAMOTORS

અમદાવાદ, 29 ફેબ્રુઆરીઃ અગ્રણી બ્રોકરેજ હાઉસ તથા ફંડ હાઉસ તરફથી પસંદગીના શેર્સની ખરીદી/ વેચાણ/ હોલ્ડ માટે ભલામણ કરાઇ છે. જોકે, માર્કેટ થોડું અવઢવની કન્ડિશનમાં હોવાથી રોકાણકારોએ યોગ્ય અભ્યાસ અને નિષ્ણાતોની સલાહ અનુસાર ટ્રેડિંગ સ્ટ્રેટેજી ગોઠવવાની સલાહ મળી રહી છે. Kotak on SBIN: Maintain Buy on Bank, raise target price at Rs 850 from Rs 760…

Read More

IPO Listing: Juniper Hotelsનો આઈપીઓનું ફ્લેટ લિસ્ટિંગ, બાદમાં 10 ટકા અપર સર્કિટ સાથે રેકોર્ડ ટોચે

અમદાવાદ, 28 ફેબ્રુઆરીઃ જુનિપર હોટલ્સના આઈપીઓએ આજે રૂ. 360ની ઈશ્યૂ પ્રાઈસ સામે બીએસઈ ખાતે 361.20, જ્યારે એનએસઈ ખાતે રૂ. 5 પ્રીમિયમ સાથે રૂ. 365ના સ્તરે લિસ્ટિંગ કરાવ્યું છે. બાદમાં શેર 10 ટકા અપર સર્કિટ સાથે બીએસઈ પર 397.30 અને એનએસઈ પર રૂ. 401.50ની રેકોર્ડ ટોચે પહોંચ્યા હતા. જુનિપર હોટલ્સના આઈપીઓ ઈશ્યૂ માટે ગ્રે માર્કેટમાં કોઈ…

Read More