CMR ગ્રીન ટેક્નોલોજીસનો IPO 3 જૂને ખુલશે, પ્રાઇસબેન્ડ રૂ. 182-192

IPO ખૂલશે/બંધ થશે 3 to 5 Jun, 2026 લિસ્ટિંગ તા. Wed, Jun 10, 2026T ફેસવેલ્યૂ ₹2 per share પ્રાઇસબેન્ડ ₹182 to ₹192 લોટ સાઇઝ 78 Shares ઇશ્યૂ ટાઇપ OFS લિસ્ટિંગ BSE, NSE એમ્પ્લોઇ ડિસ્કાઉન્ટ ₹18.00 એન્કર ઇન્વેસ્ટર બિડ/ઓફર મંગળવાર, 2 જૂન, 2026 અમદાવાદ, 1 જૂન: CMR ગ્રીન ટેક્નોલોજીસ લિમિટેડ ઇક્વિટી શેર્સના તેના IPO સંદર્ભે બિડ/ઓફર…

Read More

TCSએ મિસ્ટ્રલ સાથે જોડાણ કર્યું; દુનિયાભરના ઉદ્યોગસાહસો સુધી મિસ્ટ્રલ ફોર્જને પહોંચાડનારી પ્રથમ ગ્લોબલ સિસ્ટમ્સ ઇન્ટિગ્રેટર (GSI) બની

પ્રથમ પ્રકારની ભાગીદારી છે, જે આંતરરાષ્ટ્રીય ઉદ્યોગસાહસો અને સરકારોને ખાસ ડોમેઇન ધરાવતી AI સિસ્ટમ ડિઝાઇન કરવા, તેને શ્રેષ્ઠ બનાવવા અને તેનો અમલ કરવામાં મદદરૂપ થશે, જે ગ્રાહકોને શ્રેષ્ઠ નિયંત્રણ આપે છે TCS ઉદ્યોગની જરૂરિયાત અનુસાર વિશિષ્ટ સમાધાનો અને વહેલાસર મોડેલની પહોંચ સાથે મોટા પાયે AI ઇનોવેશનને આગળ વધારવા મિસ્ટ્રલ માટે ખાસ સેન્ટર ઑફ એક્સલન્સ સ્થાપિત…

Read More

પુષ્પ બ્રાન્ડે IPO માટે DRHP ફાઇલિંગ કર્યું

અમદાવાદ, 28 મેઃ પુષ્પ બ્રાન્ડ (ઈન્ડિયા) લિમિટેડે તેના સૂચિત આઈપીઓ માટે બજાર નિયામક સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી) માં પોતાનું ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (ડીઆરએચપી) ફાઇલ કર્યું છે. આ ઇશ્યૂમાં સુરેન્દ્ર કુમાર સુરાના અને મહેન્દ્ર કુમાર સુરાના (પ્રમોટર સેલિંગ શેરહોલ્ડર) તેમજ એ91 ઇમર્જિંગ ફંડ 1 એલએલપી અને સિક્સ્થ સેન્સ ઈન્ડિયા ઓપોર્ચ્યુનિટીઝ 3 (ઇન્વેસ્ટર…

Read More

બૈન કેપિટલ સમર્થિત ધૂત ટ્રાન્સમિશને ફ્રેશ ઇશ્યૂ દ્વારા રૂ. 1,400 કરોડ એકત્રિત કરવા માટે IPO માટે SEBIમાં DRHP ફાઇલ કર્યું

અમદાવાદ, 26 મેઃ બૈન કેપિટલ દ્વારા સમર્થિત અને ભારતની અગ્રણી ઇલેક્ટ્રિકલ અને ઇલેક્ટ્રોનિક્સ કંપનીઓમાંની એક ધૂત ટ્રાન્સમિશન લિમિટેડે તેના IPO માટે બજાર નિયામક સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI)માં તેનું અપડેટેડ ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ -1 (UDRHP-1) ફાઇલ કર્યું છે. સૂચિત પબ્લિક ઓફરમાં ફ્રેશ ઇશ્યૂ અને વેચાણ માટેની ઓફરનો સમાવેશ થાય છે. ફ્રેશ ઇશ્યૂમાં…

Read More

આ સપ્તાહે 2 SME IPOની એન્ટ્રી, મેઇનબોર્ડમાં IPO નહિં

અમદાવાદ, 25 મેઃ પ્રાઇમરી માર્કેટમાં ધીરે ધીરે IPO પાઇપલાઇન સૂકાઇ રહી છે. સતત ત્રીજા સપ્તાહે પણ મેઇનબોર્ડમાં એકપણ IPO નહિં યોજાય. જ્યારે એસએમઇ પ્લેટફોર્મ ઉપર માત્ર 2 IPOની એન્ટ્રી થઇ રહી છે. તેમાં રાજનંદિની ફેશન ઇન્ડિયા લિમિટેડ, SMR જ્વેલ્સ લિમિટેડ, મેરિટ્રોનિક્સ લિમિટેડનો સમાવેશ થાય છે. ગત સપ્તાહે ખૂલેલા IPOમાં ઓટોફર્નિશ, બાયો મેડિકા લેબોરેટરીઝ, Q-Line Biotech,…

Read More

પેરામોટર ડિજિટલ ટેક્નોલોજીએ IPO માટે SEBI સમક્ષ ગોપનીય રીતે અરજી દાખલ કરી

અમદાવાદ, 21 મેઃ પેરામોટર ડિજિટલ ટેક્નોલોજી લિમિટેડે સંભવિત IPO તરફ મહત્વપૂર્ણ પગલું ભરતાં, પ્રી-ફાઇલિંગ રૂટ હેઠળ સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI) માં ગોપનીય રીતે તેનું ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (ડીઆરએચપી) ફાઇલ કર્યું છે. કંપની દ્વારા જાહેર કરાયેલી પબ્લિક નોટિસમાં આ માહિતી આપવામાં આવી છે. 2016માં સ્થાપિત પેરામોટર ડિજિટલ ટેક્નોલોજી ભારતમાં ગ્રાહકો અને વ્યવસાયિક…

Read More

પ્રાઇમરી માર્કેટ ઝોનઃ આ સપ્તાહે મેઇનબોર્ડમાં મિનિ વેકેશન, SMEમાં 6 IPOની એન્ટ્રી

અમદાવાદ, 18 મેઃ પ્રાઈમરી માર્કેટ પણ સેકન્ડરી માર્કેટની સાથે સાથે મંદીના ઘેરાવામાં ફસાઇ રહ્યું છે. નિરસ લિસ્ટિંગ અને સતત ઘટી રહેલી સંખ્યાના કારણે રોકાણકારો રસ ગુમાવી રહ્યા છે. તેના કારણે ચાલુ કેલેન્ડર વર્ષમાં કદાચ આ પહેલું એવું સપ્તાહ હશે કે જેમાં મેઇનબોર્ડ ખાતે એક પણ આઇપીઓની એન્ટ્રી નહિં થઇ રહી હોય. આ અઠવાડિયે મેઇનબોર્ડ સેગમેન્ટમાં…

Read More

એમ. કે. સન્સ ફાઇન જ્વેલ્સે DRHP ફાઇલ કર્યું

મુંબઇ, 14 મેઃ ફાઇન જ્વેલરીની ડિઝાઇન, ઉત્પાદન અને રિટેઇલ બિઝનેસમાં કાર્યરત એમ. કે. સન્સ ફાઇન જ્વેલ્સ લિમિટેડે પ્રારંભિક જાહેર ભરણા (IPO) દ્વારા ભંડોળ એકત્ર કરવા માટે મૂડી બજાર નિયામક સેબીમાં તેનું ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (DRHP) ફાઇલ કર્યું છે. વર્ષ 2012માં સ્થાપિત કંપની રિટેઇલ-કેન્દ્રિત જ્વેલરી કંપની છે, જે તેના પોતાના રિટેઇલ શોરૂમની શ્રેણી દ્વારા ગોલ્ડ,…

Read More