Honasa Consumerના IPOના લિસ્ટિંગથી રોકાણકારો નારાજ, નજીવા પ્રીમિયમે બંધ રહ્યો

હોનાસા કન્ઝ્યુમર આઈપીઓ લિસ્ટિંગ ઈશ્યૂ પ્રાઈસ 324 ખૂલ્યો 324 વધી 340 ઘટી 322 બંધ 337.15 રિટર્ન 4.06% અમદાવાદ, 7 નવેમ્બરઃ બ્યૂટી એન્ડ પર્સનલ કેયરમાં ટૂંકસમયમાં પ્રચલિત બનેલી બ્રાન્ડ મામાઅર્થનો આઈપીઓ રોકાણકારોને ખુશ કરવામાં નિષ્ફળ રહ્યો. આજે તેની પેરેન્ટ કંપની હોનાસા કન્ઝ્યુમર લિ.એ આઈપીઓનું ઈશ્યૂ પ્રાઈઝ રૂ. 324ના સ્તરે જ ફ્લેટ લિસ્ટિંગ કરાવ્યું હતું. જો કે,…

Read More

ESAF Small Finance Bankનો IPO બીજા દિવસે 8.77 ગણો ભરાયો, આજે છેલ્લો દિવસ

Category Subscription(times) QIB 1.09 NII 21.26 Retail 8.36 Employee 2.54 Total 8.78 અમદાવાદ, 7 સપ્ટેમ્બરઃ ઈએસએએફ સ્મોલ ફાઈનાન્સ બેન્કનો આઈપીઓ આજે બીજા દિવસે કુલ 8.77 ગણો ભરાયો હતો. જેમાં ક્યુઆઈબી પોર્શન 1.09 ગણો અને એનઆઈઆઈ સૌથી વધુ 21.26 ગણો ભરાયો હતો. રિટેલ રોકાણકારોએ 8.37 ગણી અરજી કરી હતી. કંપનીના કર્મચારીઓએ 2.53 ગણા બીડ ભર્યા હતા….

Read More

એક્સેન્ટ માઇક્રોસેલે SME IPO માટે NSE ઇમર્જ સાથે DRHP ફાઇલ કર્યું

અમદાવાદ, 6 નવેમ્બર : સેલ્યુલોઝ-આધારિત એક્સિપિયન્ટ્સના નિર્માતા એક્સેન્ટ માઇક્રોસેલ લિમિટેડે એનએસઇ ઇમર્જ સાથે તેનું ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (ડીઆરએચપી) ફાઇલ કર્યું છે. કંપનીની ઓફરમાં પ્રતિ શેર રૂ. 10ની મૂળ કિંમત ધરાવતા 56,00,000 ઇક્વિટી શેર્સના ફ્રેશ ઇશૂઅન્સ સામેલ છે. અમદાવાદમાં હેડક્વાર્ટર ધરાવતી કંપની ઇશ્યૂમાંથી પ્રાપ્ત ભંડોળનો ઉપયોગ ક્રોસકાર્મેલોઝ સોડિયમ (સીસીએસ), સોડિયમ સ્ટાર્ચ ગ્લાયકોલેટ (એસએસજી) અને કાર્બોક્સિમિથાઇલસેલ્યુલોઝ…

Read More

સનરેસ્ટ લાઇફસાયન્સનો IPO 7 નવેમ્બરે ખૂલશેઃ ઇશ્યૂ પ્રાઇસ રૂ.84

અમદાવાદ, 6 નવેમ્બર: અમદાવાદ સ્થિત ફાર્માસ્યુટિકલ કંપની, સનરેસ્ટ લાઇફસાયન્સ લિમિટેડ તેના એસએમઇ પબ્લિક ઇશ્યૂમાંથી રૂ. 10.85 કરોડ એકત્ર કરવાની યોજના બનાવી રહી છે. પબ્લિક ઇશ્યૂ 7 નવેમ્બરના રોજ સબસ્ક્રિપ્શન માટે ખુલશે. કંપનીને નેશનલ સ્ટોક એક્સચેન્જના ઇમર્જ પ્લેટફોર્મ પર તેનો પબ્લિક ઇશ્યૂ લોન્ચ કરવાની મંજૂરી મળી ગઈ છે. પબ્લિક ઇશ્યૂની આવકનો ઉપયોગ કંપનીની વિસ્તરણ યોજનાઓ માટે…

Read More

Mamaearthનો IPO આવતીકાલે લિસ્ટેડ થશે, ગ્રે માર્કેટમાં 10 ટકા પ્રીમિયમ

અમદાવાદ, 6 નવેમ્બરઃ બ્યુટી અને પર્સનલ કેર સેક્ટરમાં કાર્યરત લોકપ્રિય Mamearth બ્રાન્ડની પેરેન્ટ કંપની Honasa કન્ઝ્યુમરે તેના શેરની ફાળવણીના આધારને અંતિમ સ્વરૂપ આપ્યું છે. કંપની 7 નવેમ્બર મંગળવારના રોજ દલાલ સ્ટ્રીટમાં તેની શરૂઆત કરવા માટે તૈયાર છે. બ્યુટી એન્ડ પર્સનલ કેર (BPC) કંપનીનો IPO મોટે ભાગે સંસ્થાકીય બિડર્સ દ્વારા સફળ રહ્યો હતો. અગાઉ લિસ્ટેડ નવી…

Read More

SME platform ખાતે બે IPOનું આગમન વિતેલા સપ્તાહમાં 12 IPOએ મચાવી હતી ધૂમ

ચાર લિસ્ટેડ IPOમાં પણ રોકાણકારોને થઇ હતી કમાણી, પેરાગોન ફાઈન 125 ટકા પ્રિમિયમે લિસ્ટેડ Company Open Close Price(Rs) Exch. SunrestLifescience Nov7 Nov9 84 NSE ROX Hi-Tech Nov7 Nov9 80/83 NSE MicroproSoftware Nov3 Nov7 81 NSE BabaFood Nov3 Nov7 76 NSE SARTele Nov1 Nov3 55 NSE અમદાવાદ, 4 ઓક્ટોબરઃ  એસએમઇ પ્લેટફોર્મ ખાતે ગત સપ્તાહે ખુલેલા અને…

Read More

મેઇનબોર્ડ IPO વીકલી રિવ્યૂ: આગામી સપ્તાહે આસ્ક ઓટોમોટિવ અને પ્રોટિન ઇગવના IPOની એન્ટ્રી

ગત સપ્તાહે યોજાયેલા Mamaearth, ESAF, Celloને સારો રિસ્પોન્સઃ Blue Jet હેલ્થકેરનું 10 ટકા પ્રિમિયમે લિસ્ટિંગ Comp. Open Close Price(Rs) Size (Cr.) Lot Exch ASKAuto Nov7 Nov9 268/282 834 53 BSE,NSE ProteaneGov Nov6 Nov8 752/792 490 18 BSE ESAFSFBank Nov3 Nov7 57/60 463 250 BSE,NSE HonasaConsum Oct31 Nov2 324 1701 46 BSE,NSE CelloWorld Oct30 Nov1 648…

Read More