PKH વેન્ચર્સે પ્રતિસાદના અભાવે IPO પાછો ખેંચ્યો

PKH Ventures IPO Subscription કેટેગરી સબ્સ્ક્રિપ્શન (x) QIB 0.11 NII 1.67 Retail 0.99 Total 0.65 અમદાવાદ, 5 જુલાઇઃ પીકેએચ વેન્ચર્સે કોઈ ખાસ પ્રતિસાદ ન મળતાં આઈપીઓ પાછો ખેંચ્યો છે. સેબીની ગાઈડલાઈન્સ અનુસાર, આઈપીઓમાં સંસ્થાકીય ખરીદદારોનું 90 ટકા સબ્સ્ક્રિપ્શન હોવુ જરૂરી છે. પરંતુ ક્યુઆઈબી પોર્શન માત્ર 11 ટકા જ સબ્સ્ક્રાઈબ્ડ થતાં કંપની આઈપીઓ પાછો ખેંચવા મજબૂર…

Read More

Shri Techtex: NSE Emerge ખાતે IPO DRHP ફાઇલ

અમદાવાદ, 5 જુલાઈ: ટેકનિકલ ટેક્સટાઈલ્સના ઉત્પાદક અને નિકાસકર્તા Shri Techtex Limited એ પૈકીની એક કંપની નાણાકીય વર્ષ 2026 સુધીમાં રૂપિયા 100 કરોડના આવકની સીમાચિન્હરૂપ સપાટીને કુદાવવાનો લક્ષ્યાંક ધરાવે છે. આ માટે કંપની અમેરિકાના બજારમાં તેની કામગીરીનું પ્રત્યક્ષ વિસ્તરણ કરવા, પ્રોડક્ટ પોર્ટફોલિયોમાં વિસ્તારણ તથા ક્ષમતાઓમાં સુધારો કરી રહી છે.અમદાવાદ ખાતે વડુમથક ધરાવતી આ કંપનીએ તેના પ્રારંભિક…

Read More

Senco Gold IPO પ્રથમ દિવસે 75% ભરાયો, રિટેલ પોર્શન ભરાયો, PKH વેન્ચર છેલ્લા દિવસે કુલ 0.65% જ ભરાયો

અમદાવાદ, 4 જુલાઇઃ ગોલ્ડ અને ડાયમંડ જ્વેલરી રિટેલર સેન્કો ગોલ્ડ લિ.ના રૂ. 405 કરોડનો IPO પ્રથમ દિવસે 75 ટકા ભરાઈ ચૂક્યો છે. જેમાં રિટેલ રોકાણકારોને ઓફર કરવામાં આવેલા 141.75 કરોડના શેર્સ સામે 1,21 ગણી અર્થાત રૂ. 171.04 કરોડની અરજી સાથે રિટેલ પોર્શન ઓવર સબ્સ્ક્રાઈબ્ડ થઈ ચૂક્યો છે. એનઆઈઆઈ પોર્શન 66 ટકા ભરાયો છે. જ્યારે ક્યુઆઈબીએ…

Read More

મુથુટ માઇક્રોફિને સેબી સમક્ષ DRHP ફાઇલ કર્યું

અમદાવાદ, 4 જુલાઇઃ ભારતનાં ગ્રામીણ વિસ્તારો પર ફોકસ સાથે મહિલા ગ્રાહકોને માઇક્રો-લોન્સ પૂરી પાડતી માઇક્રોફાઇનાન્સ ઇન્સ્ટિટ્યૂશન મુથુટ માઇક્રોફિન લિમિટેડે સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (SEBI) સમક્ષ ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટ્સ (DRHP) ફાઇલ કર્યું છે. કંપની શેર દીઠ રૂ.10ની મૂળ કિંમતનો એક એવા રૂ. 1350 કરોડ (‘ધ ઓફર’) સુધીનાં મૂલ્યનાં ઇક્વિટી શેર્સનાં ઇશ્યુ દ્વારા ‘ઇનિશિયલ…

Read More

આ સપ્તાહે 6 આઈપીઓ લિસ્ટિંગ કરાવશે, મેઈનબોર્ડમાં 2 આઈપીઓ જારી

અમદાવાદ આ સપ્તાહે સેકેન્ડરી માર્કેટમાં કુલ છ આઈપીઓનું લિસ્ટિંગ થવા જઈ રહ્યું છે. જેમાં મેઈનબોર્ડ ખાતે 2 આઈપીઓ લિસ્ટેડ થશે. પ્રાઈમરી માર્કેટમાં આ સપ્તાહે મેઈન બોર્ડના બે અને એસએમઈ સેગમેન્ટના 3 આઈપીઓ યોજાઈ રહ્યા છે. જેમાં પીકેએચ વેન્ચર્સનો રૂ. 379 કરોડનો આઈપીઓ ઈશ્યૂ આવતીકાલે બંધ થશે. જ્યારે સેન્કો ગોલ્ડનો રૂ. 405 કરોડનો આઈપીઓ આવતીકાલે ખૂલશે….

Read More

સેન્કો ગોલ્ડનો IPO 4 જુલાઇથી 6 જુલાઇએ યોજાશેઃ પ્રાઇસબેન્ડ રૂ.301-317

ઇશ્યૂ ખૂલશે 4 જુલાઇ ઇશ્યૂ બંધ થશે 6 જુલાઇ ફેસ વેલ્યૂ રૂ. 10 પ્રાઇસબેન્ડ 301-317 લોટ સાઇઝ 47 શેર્સ ઇશ્યૂ સાઇઝ રૂ. 405 કરોડ લિસ્ટિંગ બીએસઇ, એનએસઇ અમદાવાદ, 1 જુલાઇ: 1994માં સ્થાપિત અને સમગ્ર ભારતમાં જ્વેલરી રિટેલર તરીકે કામગીરી કરી રહેલી  સેન્કો ગોલ્ડ લિમિટેડ શેરદીઠ રૂ. 10ની ફેસવેલ્યૂ અને રૂ. 301-317ની પ્રાઇસબેન્ડ ધરાવતાં શેર્સના આઇપીઓ…

Read More

ત્રિધ્યા ટેક.નો આકર્ષક SME IPO આજથીઃ પ્રાઇસબેન્ડઃ રૂ. 35-42

ગ્રે માર્કેટમાં પ્રિમિયમ વધી રૂ. 8 આસપાસ બોલાયું ત્રિધ્યા ટેકઃ આઇપીઓ વિગતો એટ એ ગ્લાન્સ ખુલશે 30 જૂન બંધ થશે 5 જુલાઇ લિસ્ટિંગ તા. 13 જુલાઇ ફેસ વેલ્યૂ રૂ. 10 પ્રાઇસબેન્ડ રૂ. 35-42 લોટ સાઇઝ 3000 શેર્સ ઇશ્યૂ સાઇઝ 6,288,000 શેર્સ કુલ ઇશ્યૂ સાઇઝ રૂ. 26.41 કરોડ લિસ્ટિંગ એનએસઇ ઇમર્જ અમદાવાદ, 30 જૂન: અમદાવાદ સ્થિત…

Read More

સેબીએ IPO લિસ્ટિંગનો સમય અડધો કરીને 3 દિવસનો કર્યો

મુંબઇ, 29 જૂનઃ માર્કેટ રેગ્યુલેટર સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી) એ પ્રારંભિક પબ્લિક ઓફરિંગ (IPO) પછીના લિસ્ટિંગની સમયમર્યાદાને વર્તમાન T+6થી ઈસ્યુ બંધ થયાના ત્રણ દિવસ સુધી ઘટાડશે. ‘T’ એ દિવસ છે જ્યારે સબ્સ્ક્રિપ્શન માટે ઇશ્યૂ બંધ થાય છે. સેબીએ જણાવ્યું હતું કે, T+3 દિવસની સુધારેલી સમયરેખા બે તબક્કામાં લાગુ કરવામાં આવશે એટલે કે…

Read More