આઇડિયા ફોર્જનો આઇપીઓ 3જા દિવસે 50 ગણો છલકાયો, Cyient DLM બીજા દિવસે 8 ગણો ભરાયો

અમદાવાદ, 28 જૂનઃ પ્રાઇમરી માર્કેટમાં મેઇનબોર્ડ ખાતે પ્રવેશેલા બન્ને આઇપીઓ રિટેલ તેમજ કુલ સબસ્ક્રીપ્શનમાં સારો પ્રતિસાદ મેળવી રહ્યા છે. ખાસ કરીને આઇડીયા ફોર્જનો આઇપીઓ કુલ 50.32 ગણો છલકાઇ જવા સાથે રિટેલ પોર્શન 64.57 ગણો ભરાઇ ચૂક્યો છે. જ્યારે સિયન્ટ ડીએલએમનો આઇપીઓ કુલ 8.07 ગણો ભરાવા સાથે રિટેલ પોર્શન 25.52 ગણો ભરાયો છે. એસએમઇ આઇપીઓ પૈકી…

Read More

સિનોપ્ટિક્સ ટેક્નો: રૂ. 54.03 કરોડનો SME IPO 30 જૂને

અમદાવાદ, 28 જૂનઃ આઈટી સર્વિસીઝ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર સોલ્યુશન્સ પ્રોવાઈડર સિનોપ્ટિક્સ ટેક્નોલોજીસ લિમિટેડ તેના એસએમઈ પબ્લિક ઇશ્યૂમાંથી રૂ. 54.03 કરોડ એકત્ર કરવાની યોજના  ધરાવે છે. ઇશ્યૂ 30 જૂને સબસ્ક્રિપ્શન માટે ખુલશે. શેર નેશનલ સ્ટોક એક્સચેન્જના એસએમઈ ઇમર્જ પ્લેટફોર્મ પર લિસ્ટ થશે. ફર્સ્ટ ઓવરસીઝ કેપિટલ લિમિટેડ ઇશ્યૂની લીડ મેનેજર છે. પબ્લિક ઇશ્યૂ 5 જુલાઈએ બંધ થશે. રૂ….

Read More

PKH વેન્ચર્સ નો રૂ. 379 કરોડનો IPO 30 જૂને, પ્રાઇસબેન્ડ રૂ. 140-148

ઇશ્યૂ ખૂલશે 30 જૂન ઇશ્યૂ બંધ થશે 4 જુલાઇ ફેસ વેલ્યૂ રૂ. 5 પ્રાઇસબેન્ડ રૂ. 140-148 લોટસસાઇઝ 100 શેર્સ Lot Size 100 Shares ઇશ્યૂ સાઇઝ 25,632,000 shares ઇશ્યૂ સાઇઝધ ₹379.00 Cr લિસ્ટિંગ એનએસઇ, બીએસઇ અમદાવાદ, 28 જૂનઃ પ્રવિણ કુમાર અગ્રવાલ દ્વારા વર્ષ 2000માં સ્થાપિત PKH વેન્ચર્સ લિમિટેડ ઇક્વિટી શેર દીઠ Rs 140થી  Rs 148ની પ્રાઇસ…

Read More

IPO: આઇડીયા ફોર્જ બીજા દિવસે 13.34 ગણો, Cyient DLM પહેલા દિવસે 2.85 ગણો ભરાયો

અમદાવાદ, 27 જૂનઃ પ્રાઇમરી માર્કેટમાં મેઇનબોર્ડ ખાતે ખુલેલા બે આઇપીઓને જોરદાર પ્રતિસાદ મળી રહ્યો છે. આઇડિયા ફોર્જના આઇપીઓમાં બીજા દિવસના અંતે 13.34 ગણો ભરાયો હતો. તે પૈકી રિટેલ પોર્શન 36.69 ગણો ભરાયો છે. Cyient DLMનો આઇપીઓ પહેલાં જ દિવસે 2.85 ગણો ભરાઇ ગયો છે. તેમાં રિટેલ પોર્શનમાં 10.58 ગણો રિસ્પોન્સ મળ્યો છે. ડીએલએમ લિમિટેડેના આઈપીઓમાં…

Read More

19 વર્ષ પછી ટાટા જૂથની ટાટા ટેકનોલોજીસ IPO માટે સજ્જ

IPO: ટીસીએસના IPO બાદ ટાટા જૂથ ફરી પ્રાઇમરી માર્કેટમાં પ્રવેશશે અમદાવાદ, 27 જૂન: ટાટા જૂથની ટીસીએસના IPO પછી 19 વર્ષના વહાણા વિત્યા બાદ વધુ એક કંપની એટલેકે કે 18મી કંપની IPO મારફત શેરબજારો ઉપર લિસ્ટેડ થવા જઇ રહી છે. જેને સેબની મંજૂરી મળી ગઇ છે. કંપનીએ માર્ચમાં સેબીમાં આઈપીઓ પેપર્સ ફાઈલ કર્યા હતા. આ ઈસ્યુ…

Read More

ત્રિધ્યા ટેક. નો રૂ. 26.41 કરોડનો આઇપીઓ તા. 30 જૂનેઃ પ્રાઇસબેન્ડ રૂ. 35-42

ત્રિધ્યા ટેકઃ આઇપીઓ વિગતો એટ એ ગ્લાન્સ ખુલશે 30 જૂન બંધ થશે 5 જુલાઇ લિસ્ટિંગ તા. 13 જુલાઇ ફેસ વેલ્યૂ રૂ. 10 પ્રાઇસબેન્ડ રૂ. 35-42 લોટ સાઇઝ 3000 શેર્સ ઇશ્યૂ સાઇઝ 6,288,000 શેર્સ કુલ ઇશ્યૂ સાઇઝ રૂ. 26.41 કરોડ લિસ્ટિંગ એનએસઇ ઇમર્જ અમદાવાદ, 27 જૂનઃ સોફ્ટવેર ડેવલોપમેન્ટ અને સોલ્યુસન્સ સર્વિસ સેક્ટરમાં કામ કરતી અમદાવાદ સ્થિત…

Read More

સાઈન્ટ DLM: આકર્ષક IPO 27 જૂનેઃ પ્રાઇસબેન્ડ 250-265

જૂથની પ્રમોટર કંપની સાઇન્ટ (ઇન્ફોટેક એન્ટર.)નો શેર રૂ. 20ની ઇશ્યૂ પ્રાઇસ સામે રૂ. 1400+ જૂથની સાઇન્ટ (અગાઉની ઇન્ફોટેક એન્ટરપ્રાઇસિસે પણ અગાઉ 1997માં શેરદીઠ ર. 20ની પ્રાઇસથી આઇપીઓ યોજ્યો હતો. જેના શેરનો ભાવ હાલમાં રૂ. 1400 પ્લસ ચાલી રહ્યો છે. તેમજ કંપની બે વાર બોનસ ઈશ્યૂ પણ યોજી ચૂકી છે. તેમજ સતત ડિવિડન્ડ ચૂકવણીનો આકર્ષક ઇતિહાસ…

Read More

અમદાવાદની ચાવડા ઇન્ફ્રાએ NSE ઇમર્જ સાથે DRHP ફાઇલ કર્યું

અમદાવાદ, 22 જૂન: ગુજરાતમાં અમદાવાદ અને રાજકોટમાં રેસિડેન્શિયલ, કમર્શિયલ અને ઇન્સ્ટિટ્યૂશનલ પ્રોજેક્ટ્સમાં બાંધકામ અને સંલગ્ન સેવાઓની વિશાળ શ્રેણી ઓફર કરતાં ચાવડા ઇન્ફ્રા લિમિટેડે તેના પ્રસ્તાવિત IPO માટે NSE ઇમર્જ સાથે તેનું ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (DRHP) ફાઇલ કર્યું છે. IPOમાં બુક-બિલ્ડિંગ દ્વારા 66.56 લાખ ઇક્વિટી શેર્સ (ફેસ વેલ્યુ રૂ. 10) ઇશ્યૂ કરવાનો સમાવેશ થાય છે….

Read More