UPCOMING IPO AT A GLANCE

ગુજરાત પોલિસોલ કેમિકલ્સ રૂ. 4140 કરોડનો આઇપીઓ લાવશે કંપની વિશે ગુજરાતની વાપી સ્થિત ગુજરાત પોલિસોલ કેમિકલ્સ ભારતમાં ઇન્ફ્રા-ટેક (કન્સ્ટ્રક્શન), એગ્રો, ડાઇઝ અને લેધર ઇન્ડસ્ટ્રીઝ માટેના કેમિકલ્સ સેક્ટરની અગ્રણી કંપની છે. ડાય- પિગમેન્ટ, ટેક્સટાઇલ, લેધર ઇન્ડસ્ટ્રીઝને પાવડર સર્ફેક્ટન્સ પ્રોવાઇડ કરનારી પણ અગ્રણી કંપની ગણાય છે. કંપની પોલિ કાર્બોક્સિલેટ ઇથર (પીસીઇ) લિક્વિડની પણ અગ્રણી ઉત્પાદક કંપની છે….

Read More

NEW LISTING AT NSE

ડાયનેમિક કેબલ્સ શેર NSE પર તા. 27મીએ લિસ્ટેડ થશે શેરધારકોને BSE અને NSE પર ડ્યુઅલ લિસ્ટિંગ લાભ મળશે જયપુર: જયપુર સ્થિત વાયર અને કેબલ્સ ઉત્પાદક ડાયનેમિક કેબલ્સ લિમિટેડ (DCL) એ NSE પર તેના ઇક્વિટી શેરની લિસ્ટિંગ મંજૂરીની જાહેરાત કરી છે. કંપનીના શેર હાલમાં BSE ખાતે લિસ્ટેડ છે. કંપની તેના IPO મારફતે ડિસેમ્બર 2017માં BSE SME…

Read More

UPCOMING IPO AT A GLANCE

IPO: SAI SILK (KALAMANDIR)નો Rs. 600નો IPO આવી રહ્યો છે દક્ષિણની કાપડ ઉદ્યોગની રિટેલર સાઈ સિલ્ક્સ (કલામંદિર) લિમિટેડ (SSKL) એ પ્રારંભિક પબ્લિક ઑફરિંગ (IPO) દ્વારા રૂ. 1,200 કરોડ એકત્ર કરવા માટે SEBI પાસે પ્રારંભિક દસ્તાવેજો સબમિટ કર્યા છે. ડ્રાફ્ટ ડોક્યુમેન્ટ મુજબ IPOમાં રૂ. 600 કરોડના નવા શેર જારી કરવામાં આવશે. આ સિવાય કંપનીના પ્રમોટર્સ અને…

Read More

ચાલુ નાણાકીય વર્ષમાં 35 કંપનીઓએ IPO માટે DRHP ફાઇલ કર્યાં

ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન અત્યારસુધીમાં 35 કંપનીઓએ સેબી સમક્ષ DRHP ફાઇલ કર્યા છે. જેમાં મિત્સુ કેમ પ્લાસ્ટ, આધાર હાઉસિંગ ફાઇનાન્સ, કે ફીનટેક વગેરેનો સમાવેશ થાય છે. DATE COMPANY Jul 15, 2022 Signature Global (India) Limited : DRHP Jul 13, 2022 Sah Polymers Limited – Corrigendum to Draft Red Herring Prospectus Jul 07, 2022 Mitsu Chem…

Read More

તાતા મોટર્સની તાતા ટેક્નોલોજીસ આઇપીઓ યોજે તેવી શક્યતા

યોજાશે તો 2004માં TCS પછી તાતા ગ્રૂપ તરફથી તે પ્રથમ આઇપીઓ હશે ઓટો અગ્રણી તાતા મોટર્સ વેલ્યુ અનલોકિંગ મોડમાં છે કારણ કે તેની પેટાકંપની તાતા ટેક્નોલોજિસ, વૈશ્વિક પ્રોડક્ટ એન્જિનિયરિંગ અને ડિજિટલ સર્વિસ કંપની, ઇલેક્ટ્રિક વાહનો અને એવિએશનમાં ઝડપી માંગને પગલે IPOની શક્યતાઓ ચકાસી રહી હોવાનું બજારમાં ચર્ચાઇ રહ્યું છે. જો કંપની આઇપીઓ લઇને આવશે તો…

Read More

Corrtech ઈન્ટરનેશનલે આપીઓ માટે DRHP ફાઇલ કર્યું

Corrtech ઈન્ટરનેશનલ એ ભારતમાં હાઈડ્રોકાર્બન પાઈપલાઈન નાખવાના કામો સહિત પાઈપલાઈન નાખવાના સોલ્યુશનના અગ્રણી કેન્દ્રિત પ્રદાતાઓમાંનું એક છે. પાઈપલાઈન નાખવા અને બાંધકામ ઉપરાંત, કંપની વર્ષોથી હોરીઝોન્ટલ ડાયરેક્શનલ ડ્રિલિંગ (“HDD”) અને કેથોડિક પ્રોટેક્શન સોલ્યુશન્સ (“CPS”)માં પણ અગ્રણી ખેલાડીઓમાંની એક છે. આજ સુધીમાં, 13 થી વધુ રાજ્યોમાં 3,500 કિલોમીટરથી વધુ ફેલાયેલા 50થી વધુ હાઇડ્રોકાર્બન પાઈપલાઈન બિછાવેલા પ્રોજેક્ટ્સ અમલમાં…

Read More

ઇનોવા કેપ્ટેબ IPO દ્વારા રૂ. 400 કરોડ એકત્ર કરશે, DRHP ફાઇલ

ફાર્મા સેક્ટરની કંપની ઇનોવા કેપ્ટેબ લિમિટેડે પ્રારંભિક પબ્લિક ઓફરિંગ (IPO) દ્વારા ભંડોળ ઊભું કરવા માટે સિક્યોરિટીઝ એક્સચેન્જ બોર્ડ ઑફ ઇન્ડિયા (SEBI) સમક્ષ ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (DRHP) ફાઇલ કર્યું છે. IPOમાં રૂ. 400 કરોડ સુધી નવા શેર્સ ઇશ્યૂ કરશે. શેરધારકો અને પ્રમોટરો દ્વારા 96 લાખ શેરના વેચાણની ઓફરનો સમાવેશ થાય છે. OFS માં મનોજ કુમાર…

Read More