Electronics Mart Indiaનો આઈપીઓ 52 ટકા પ્રિમિયમે લિસ્ટેડ

અમદાવાદ દેશની ચોથી ઈલેક્ટ્રોનિક્સ અને કન્ઝ્યુમર ડ્યુરેબલ રિટેલર ઈલેક્ટ્રોનિક્સ માર્ટ ઈન્ડિયાએ આજે બીએસઈ ખાતે 51.53 ટકા પ્રિમિયમે લિસ્ટિંગ કરાવ્યું છે. રોકાણકારને ઈશ્યૂ પ્રાઈઝ રૂ. 59 સામે શેરદીઠ રૂ. 30.40નો પ્રોફિટ થયો છે. અર્થાત એપ્લિકેશન દીઠ રૂ. 7722નો નફો મળ્યો છે.ઉલ્લેખનીય છે કે, ગ્રે માર્કેટ પણ રૂ. 30 પ્રિમિયમ બોલાઈ રહ્યા હતા. કંપની આઈપીઓ મારફત રૂ….

Read More

Tracxn Techનો આઈપીઓને પ્રથમ દિવસે નબળો પ્રતિસાદ, જાણો શું છે ગ્રે પ્રિમિયમ અને બ્રોકરેજીસનો રિવ્યૂ

અમદાવાદ: માર્કેટ ઈન્ટેલિજન્સ ડેટા પ્રોવાઈડર ટેક્સન ટેક્નોલોજીસ (Tracxn Technologies)ના આઈપીઓને પ્રથમ દિવસે કોઈ ખાસ પ્રતિસાદ મળ્યો ન હતો. જો કે, રિટેલ રોકાણકારોએ આવકારતાં રિટેલ પોર્શન 1.23 ગણા સાથે ફુલ્લી સબ્સ્ક્રાઈબ્ડ થયો હતો. બીજી બાજુ ક્યુઆઈબી અને એનઆઈઆઈમાં ખાતુ ખોલ્યુ ન હતું. એનઆઈઆઈ પોર્શન 0.04 ગણા સાથે કુલ 0.23 ગણો ભરાયો હતો. આઈપીઓ સબ્સ્ક્રિપ્શન 1st Day…

Read More

Electronics Mart IPO પ્રથમ દિવસે 1.69 ગણો ભરાયો

અમદાવાદઃ ઇલેક્ટ્રોનિક્સ માર્ટ ઇન્ડિયા (EMI)નો રૂ. 500 કરોડનો આઈપીઓ (IPO) આજે ખૂલ્યો છે. પ્રથમ દિવસના અંતે કુલ 1.69 ગણો ભરાયો હતો. જે પૈકી રિટેલ પોર્શન 1.98 ગણો, એનઆઇઆઇ પોર્શન 1.04 ગણો અને ક્યૂબીઆઇ પોર્શન 1.68 ગણો છલકાઇ ગયો છે. ઈશ્યૂ પ્રાઈસ બેન્ડ શેરદીઠ રૂ. 56-59 છે. ગ્રે પ્રિમિયમ રૂ. 5 વધ્યું ગ્રે માર્કેટમાં ઈએમઆઈ આઈપીઓના પ્રિમિયમ રૂ. 30થી વધી રૂ….

Read More

Tracxn ટેકનોલોજીસનો IPO તા. 10 ઓક્ટોબરે ખુલશેઃ પ્રાઇસ બેન્ડ રૂ. 75-80

ઇશ્યૂ ખૂલશે 10 ઓક્ટોબર ઇશ્યૂ બંધ થશે 12 ઓક્ટોબર ન્યૂનતમ એપ્લિકેશન 185 શેર્સ અને 185ના ગુણાંકમાં ફ્લોર પ્રાઇસ ફેસવેલ્યૂની 75 ગણી કેપપ્રાઇસ 80 ગણી બુક રનિંગ મેનેજર IIFL સિક્યોરિટીઝ ઈસ્યુ રજિસ્ટ્રાર લિંક ઈન્ટાઈમ ઈન્ડિયા લિસ્ટિંગ એનએસઇ, બીએસઇ કંપનીના પ્રમોટર્સ નેહા સિંઘ અને અભિષેક ગોયલ અમદાવાદ: બેંગલુરુ સ્થિત પ્રાઈવેટ માર્કેટ ઈન્ટેલિજન્સ પ્લેટફોર્મ Tracxn ટેકનોલોજીસ લિમિટેડ શેરદીઠ…

Read More

સુઝલોન 21 શેરદીઠ 5 રાઇટ્સ શેર્સનો ઇશ્યૂ યોજી રૂ. 1200 કરોડનું ફંડ એકત્ર કરશે

કંપનીનો રાઇટ્સ ઇશ્યૂ તા.11 ઓક્ટોબરે ખૂલી તા. 20 ઓક્ટોબરે બંધ થશે શેરદીઠ રૂ. 2ની મૂળકિંમત અને રૂ. 3ના પ્રિમિયમે કંપની 240 શેર્સ ઇશ્યૂ કરશે અરજી સમયે શેરદીઠ રૂ. 2.50 અને કોલ આવે ત્યારે રૂ. 2.50 ચૂકવાના રહેશે અમદાવાદ: ભારતની ટોચની રિન્યૂએબલ ઓએન્ડએમ સર્વિસ પ્રોવાઇડર્સ સુઝલોન એનર્જી લિમિટેડ તા. 11 ઓક્ટોબરના રોજ રૂ. 1200 કરોડના રાઇટ્સ…

Read More

એરોક્સ ટેકનોલોજીસ રૂ. 750 કરોડના IPO સાથે મૂડીબજારમાં પ્રવેશશે

અમદાવાદઃ નાણાકીય વર્ષ 2021-22માં 50થી 55 ટકાનો બજાર હિસ્સો ધરાવતી ખાનગી હોસ્પિટલ પીએસએ મેડિકલ ઓક્સિજન બજારની દ્રષ્ટિએ એરોક્સ ટેકનોલોજીસ લિમિટેડે બજાર નિયમનકાર સીક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (“સેબી”) સાથે ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (“ડીઆરએચપી”) દાખલ કર્યું છે. શેરદીઠ ફેસવેલ્યૂ રૂ. 10 ઇશ્યૂની અંદાજિત સાઇઝ રૂ. 750 કરોડ બુક રનિંગ લીડ મેનેજર્સ જેએમ ફાઇનાન્શિયલ, ICICI…

Read More

2022-23ના ફર્સ્ટ હાફમાં IPO મારફત કંપનીઓ દ્રારા એકત્રિત ફંડમાં 32 ટકા ઘટાડોઃ પ્રાઇમ ડેટાબેઝ

14 કંપનીઓએ મેઇન બોર્ડ આઇપીઓ મારફત રૂ. 35456 કરોડ એકત્ર કર્યા અમદાવાદઃ નાણાકીય વર્ષ 2022-23ના પ્રથમ છ માસિક ગાળા દરમિયાન 14 કંપનીઓએ મેઇન બોર્ડ આઇપીઓ મારફત રૂ, 35456 કરોડ એકત્ર કર્યા હતા. જે આગલાં વર્ષના તેટલાં જ ગાળાના 25 આઇપીઓ મારફત રૂ. 51979 કરોડ સામે 32 ટકાનો ઘટાડો દર્શાવે છે. તે પૈકી માત્ર એલઆઇસીના આઇપીઓ…

Read More

ઈલેક્ટ્રોનિક્સ માર્ટ ઈન્ડિયાનો IPO 4 ઓક્ટોબરે ખુલશેઃ પ્રાઇસ બેન્ડઃ 56-58

લઘુત્તમ બિડ લોટ 254 ઈક્વિટી શેર અને ત્યારબાદ 254શેરના ગુણાંકમાં રહેશે ફ્લોર પ્રાઈઝ ફેસ વેલ્યુથી 5.૬ ગણી, કેપ પ્રાઈઝ શેરની ફેસવેલ્યૂથી 5.9 ગણી કંપનીના શેર્સ એનએસઇ અને બીએસઇ ખાતે લિસ્ટેડ કરાવાની યોજના ધરાવે છે કંપનીના પ્રમોટર્સઃ પવન બજાજ અને કરણ બજાજને 30 વર્ષથી વધુ અનુભવ છે અમદાવાદ: હૈદરાબાદ સ્થિત કન્ઝ્યુમર ડ્યુરેબલ રીટેઈલ ચેઈન ઈલેક્ટ્રોનિક્સ માર્ટ…

Read More