Studds Accessoriesનો IPO 30 ઓક્ટોબરે ખૂલશે, પ્રાઇસબેન્ડ રૂ. 557- 585

ઇશ્યૂ ખૂલશે 30 ઓક્ટોબર ઇશ્યૂ બંધ થશે 3 નવેમ્બર ફેસ વેલ્યૂ રૂ.5 પ્રાઇસબેન્ડ રૂ.557-585 લોટ સાઇઝ 25 શેર્સ ઇશ્યૂ સાઇઝ 7786120 શેર્સ ઇશ્યૂ સાઇઝ રૂ.455.49 કરોડ લિસ્ટિંગ એનએસઇ, બીએસઇ સ્ટડ્સ એસેસરીઝ લિ. શેરદીઠ રૂ. 5ની ફેસવેલ્યૂ અને રૂ. 557-585ની પ્રાઇસબેન્ડ ધરાવતા 7786120 શેર્સના આઇપીઓ સાથે તા. 30 ઓક્ટોબરે મૂડીબજારમાં પ્રવેશી રહી છે. ઇશ્યૂ તા. 3જી…

Read More

Orkla Indiaનો IPO તા. 29મીએ ખુલશે, પ્રાઇસબેન્ડ રૂ.695- 730

આઇપીઓ ખૂલશે 29 ઓક્ટોબર આઇપીઓ બંધ થશે 31 ઓક્ટોબર ફેસવેલ્યૂ રૂ.1 પ્રાઇસબેન્ડ રૂ.695- 730 લોટ સાઇઝ 20 શેર્સ એમ્પ્લોઇ ડિસ્કાઉન્ટ રૂ.69 ઇશ્યૂ સાઇઝ રૂ.1657.54 કરોડ લિસ્ટિંગ એનએસઇ, બીએસઇ પ્રિ આઇપીઓ પ્રમોટર્સ હોલ્ડિંગ 90.01 ટકા પોસ્ટ આઇપીઓ પ્રમોટર્સ હોલ્ડિંગ 75 ટકા અમદાવાદ, 27 ઓક્ટોબરઃ ઓર્કલા ઇન્ડિયા તા. 29 ઓક્ટોબરના રોજ શેરદીઠ રૂ.1ની ફેસવેલ્યૂ અને રૂ. 695-730ની…

Read More

PRIMARY MARKET ZONE:  આ સપ્તાહે 5 IPOની એન્ટ્રી, ઓક્ટોબરમાં કંપનીઓએ રૂ. 45000 કરોડથી વધુ એકત્ર કર્યા

ઓક્ટોબર મહિનામાં અત્યાર સુધીમાં 10 IPO  આવ્યા, જેમાં મેઇનબોર્ડ સેગમેન્ટમાંથી રૂ. 35,791 કરોડના 7 આઇપીઓ અમદાવાદ, 27 ઓક્ટોબરઃ પ્રાઇમરી માર્કેટમાં છેલ્લા બે સપ્તાહના દિવાળી વેકેશન પછી ફરી નવા વિક્રમ સંવત 2082નો ધમધમાટ શરૂ થવા જઇ રહ્યો છે. તા. 27 ઓક્ટોબરથી શરૂ થતાં સપ્તાહ દરમિયાન 5 આઇપીઓ યોજાઇ રહ્યા છે. ઓર્કલા ઇન્ડિયાઃ નોર્વેના પેરેન્ટ-સમર્થિત ઓર્કલા ઇન્ડિયાનો…

Read More

BROKERS CHOICE: CIPLA, HUL, LAURASLAB, BHARATFORGE, COLGATE, OLA, INFY, BDL, CUB

AHMEDABAD, 24 OCTOBER: અગ્રણી બ્રોકરેજ હાઉસ તથા ફંડ હાઉસ તરફથી પસંદગીના સ્ટોક્સમાં ખરીદી\ વેચાણ\ હોલ્ડ કરવા માટે ભલામણ કરવામાં આવી છે. તે રોકાણકારોના અભ્યાસ માટે અત્રે રજૂ કરીએ છીએ. Nuvama on CIPLA: Maintain Hold on Company, raise target price at Rs 1725/Sh (Positive) Jefferies on HUL: Maintain Buy on Company, raise target price at Rs…

Read More

વિક્રમ સંવત 2082માં મુહુર્ત ટ્રેડિંગ માટે બ્રોકર્સની સર્વ સામાન્ય પસંદઃ ICICIBNK, SBI, RIL, ADANI PORT, HAL, MARUTI

અમદાવાદ, 21 ઓક્ટોબરઃ વિક્રમ સંવત 2021 માટે દિવાળીના શુભ મુહુર્ત માટે શોર્ટ, મિડિયમ અથવા લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ ટ્રેડ માટે અગ્રણી બ્રોકરેજ હાઉસ તરફથી આપવામાં આવેલી ભલામણો રોકાણકાર મિત્રોના અભ્યાસ માટે અત્રે રજૂ કરીએ છીએ. ઉલ્લેખનીય છે કે, સંખ્યાબંધ ભલામણો પૈકી પસંદગીના  બ્રોકરેજ હાઉસની ભલામણો જ રજૂ કરાઇ છે. તેમજ બ્રોકર્સની સર્વ સામાન્ય પસંદઃ ICICIBNK, SBI,…

Read More

વિક્રમ સંવત 2082 માટે દિવાળીના શુભ મુહૂર્ત ટ્રેડિંગ દરમિયાન રોકાણકારોએ ધ્યાનમાં રાખવા જેવી બાબતો

વિક્રમ સંવત 2082 તમામ સેવર્સ, ઇન્વેસ્ટર્સ, ટ્રેડર્સ અને સ્પેક્યુલેટર્સ માટે ખૂબજ ધન, ધાન્ય, સમૃદ્ધિ, ઐશ્વર્ય અને સુખ- શાંતિ દાયક નિવડે તેવી BUSINESSGUJARAT.IN તરફથી અઢળક શુભેચ્છાઓ અને પરમ તત્વને પ્રાર્થના. મોટાભાગના ઘરોમાં ખાસ કરીને ગુજરાતી ઘરોમાં અનાજ, કઠોળ, તેજના- મસાલા ભરવા માટેની મોસમ હોય છે. જેમાં તેઓ બાર માસ માટેનું સીધુ- સામાન ભરી રાખે છે. તે…

Read More

 Meesho એ DRHP ફાઇલ કર્યું

અમદાવાદ, 20 ઓક્ટોબર: મીશો લિમિટેડે સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI)માં તેનું અપડેટેડ ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (DRHP) ફાઇલ કર્યું છે. આ આઈપીઓમાં પ્રત્યેક રૂ. 1ની ફેસ વેલ્યુના રૂ. 4,250 કરોડ સુધીના મૂલ્યના ઇક્વિટી શેર્સના ફ્રેશ ઇશ્યૂ અને વેચાણકર્તા શેરધારકો દ્વારા પ્રત્યેક રૂ. 1ની ફેસ વેલ્યુના 17,56,96,602 સુધીના ઇક્વિટી શેર્સની વેચાણ માટેની ઓફરનો સમાવેશ…

Read More

Sify Infinit એ DRHP ફાઇલ કર્યું

અમદાવાદ, 20 ઓક્ટોબર: સિફી ઇન્ફિનિટ સ્પેસીસ લિમિટેડે બજાર નિયામક સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI)માં તેનું ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (DRHP) ફાઇલ કર્યું છે.  કંપનીના IPOમાં રૂ. 2,500 કરોડ સુધીના મૂલ્યના ઇક્વિટી શેર્સના ફ્રેશ ઇશ્યૂ અને વેચાણકર્તા શેરધારકો કોટક ડેટા સેન્ટર ફંડ (રૂ. 643 કરોડ) અને કોટક સ્પેશિયલ સિચ્યુએશન ફંડ (રૂ. 557 કરોડ) દ્વારા…

Read More