TATA CAPITAL LIMITEDનો IPO 6 ઓક્ટોબરે ખૂલશે, પ્રાઈસ બેન્ડ રૂ.310 – 326

IPO ખૂલશે 6 ઓક્ટોબર IPO બંધ થશે 8 ઓક્ટોબર એન્કર ઇન્વેસ્ટર બિડીંગ 3 ઓક્ટોબર ફેસ વેલ્યૂ રૂ. 10 પ્રાઇસબેન્ડ રૂ. 310 – 326 IPO સાઇઝ રૂ. 15,511.87 કરોડ લોટ સાઇઝ 46 શેર્સ લિસ્ટિંગ BSE, NSE અમદાવાદ, 30 સપ્ટેમ્બર:  ટાટા કેપિટલ લિમિટેડ પ્રત્યેક રૂ. 10ની ફેસ વેલ્યુના IPO 6 ઓક્ટોબરના રોજ ખોલશે. એન્કર ઇન્વેસ્ટર બિડીંગ તારીખ 3 ઓક્ટોબર છે અને 8 ઓક્ટોબરના રોજ બંધ થશે.ઓફર માટેનો પ્રાઇઝ…

Read More

TODAY’S LISTINGS AT A GLANCE: Jaro Institute of Technology, Solarworld Energy Solutions, Seshaasai Technologies, ARSSBL

AHMEDABAD, 30 SEPTEMBER Jaro Institute of Technology Symbol: JARO Series:  Equity “B Group” BSE Code: 544534 ISIN: INE00YJ01010 Face Value: Rs 10/- Issue Price:  Rs 890/- per share Solarworld Energy Solutions Symbol: SOLARWORLD Series:  Equity “B Group” BSE Code: 544532 ISIN: INE0TY101024 Face Value: Rs 5/- Issue Price:  Rs 351/- per share Seshaasai Technologies Symbol:…

Read More

માર્કેટ લેન્સઃ NIFTY માટે સપોર્ટ 24564- 24492, રેઝિસ્ટન્સ 24749- 24863

NIFTYએ સતત બીજા દિવસે પણ 24,600ના લેવલને જાળવી રાખ્યું છે, જે હવે તાત્કાલિક સપોર્ટ તરીકે કાર્ય કરે છે, ત્યારબાદ 24,500 (અપરએન્ડ સપોર્ટ ટ્રેન્ડલાઇન) અને 24,400 (200-દિવસ EMA) આવે છે. નિષ્ણાતોના મતે, ઉપર તરફ, રેઝિસ્ટન્સ 24,800–24,900 ઝોનમાં મૂકવામાં આવ્યો છે. Stocks to watch: BEL, Mahindra, BlueDart, IRFC, TataMotors, JSWInfra, IndostarCapital, ConcordEnviro, Allcargo, Solarworld EnergySolutions,, JaroEducation, BSE,…

Read More

પ્રાઈમરી માર્કેટ ઝોનઃ આ સપ્તાહે 21 નવા IPO રૂ. 4450 કરોડ એકત્ર કરશે, 26 IPO લિસ્ટિંગ માટે સજ્જ

અમદાવાદ, 29 સપ્ટેમ્બરઃ પ્રાઈમરી માર્કેટ માટે સતત બીજું સપ્તાહ આઇપીઓના આક્રમણથી ભરચક રહેશે. 29 સપ્ટેમ્બરથી શરૂ થતા સપ્તાહ દરમિયાન 21 આઇપીઓ મારફક કંપનીઓ રૂ. 4,450 કરોડથી વધુ રકમ એકત્ર કરવા માટે પ્રાઇમરી માર્કેટમાં પ્રવેશી રહી છે. તેની સામે 26 કંપનીઓ લિસ્ટિંગ માટે સજ્જ છે. મેઇનબોર્ડમાં 5 કંપનીઓ રૂ. 3852 કરોડના આઇપીઓ યોજશે 21 નવા IPOમાં…

Read More

HD FIRE PROTECT એ  DRHP ફાઇલ કર્યું

અમદાવાદ, 26 સપ્ટેમ્બર: એચડી ફાયર પ્રોટેક્ટ લિમિટેડે બજાર નિયામક સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (સેબી)માં તેનું ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (DRHP) ફાઇલ કર્યું છે. કંપની ફાયર પ્રોટેક્શન ઇક્વિપમેન્ટ અને સિસ્ટમના ભારતીય ઉત્પાદક અને સપ્લાયર છે, જે વોટર, ફોમ અને ગેસ-બેઝ્ડ ફાયર સપ્રેસન સિસ્ટમ સહિતનો વિશાળ પોર્ટફોલિયો ઓફર કરે છે. કંપની રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ધોરણોને…

Read More

HEXAGON NUTRITION LIMITED એ SEBI સમક્ષ DRHP ફાઇલ કર્યું

અમદાવાદ, 26 સપ્ટેમ્બર: હેક્ઝાગોન ન્યુટ્રિશન લિમિટેડે માર્કેટ નિયામક સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (SEBI) સમક્ષ તેનું ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (DRHP) ફાઇલ કર્યું છે. કંપની એક સર્વગ્રાહી ન્યૂટ્રીશન કંપની છે, જે બ્રાન્ડેડ ન્યૂટ્રીશન (B2C), પ્રીમિક્સ ફોર્મ્યુલેશન (B2B2C), અને થેરાપેટિક ન્યૂટ્રીશન ઉત્પાદનો (ESG સેગમેન્ટ) એમ ત્રણ સેગમેન્ટમાં સૂક્ષ્મ પોષકતત્ત્વોની સંપૂર્ણ રેન્જ ઓફર કરે છે. કંપની…

Read More

Glottis Ltd. નો IPO 29 સપ્ટેમ્બરે ખૂલશે, પ્રાઈસ બેન્ડ રૂ. 120 – 129

IPO ખૂલશે 29 સપ્ટેમ્બર IPO બંધ થશે 1 ઓક્ટોબર એન્કર ઇન્વેસ્ટર બિડીંગ 26 સપ્ટેમ્બર ફેસ વેલ્યૂ રૂ. 2 પ્રાઇસબેન્ડ રૂ. 120 – 129 IPO સાઇઝ રૂ. 307.00 કરોડ લોટ સાઇઝ 114 શેર્સ લિસ્ટિંગ BSE, NSE અમદાવાદ, 26 સપ્ટેમ્બર: ગ્લોટિસ લિમિટેડ પ્રત્યેક રૂ. 2ની ફેસ વેલ્યુના IPO 29 સપ્ટેમ્બરના રોજ ખુલશે અને 1 ઓક્ટોબરના રોજ બંધ થશે.એન્કર ઇન્વેસ્ટર બિડીંગ તારીખ 26 સપ્ટેમ્બર છે. પ્રત્યેક રૂ. 2ની…

Read More

પ્રાઈમરી માર્કેટ ઝોનઃ સપ્ટેમ્બરમાં મેઇનબોર્ડમાં 3 દાયકાના સૌથી વધુ 28 IPO, SME પ્લેટફોર્મમાં 53 IPO યોજાયા

અમદાવાદ, 26 સપ્ટેમ્બર: ઇન્ડિયન પ્રાઇમરી માર્કેટમાં સપ્ટેમ્બરમાં ઐતિહાસિક ઉછાળો જોવા મળ્યો છે. લગભગ ત્રણ દાયકામાં સપ્ટેમ્બર માસની વાત કરીએ તો પ્રાઈમરી માર્કેટમાં પ્રવશેતાં IPO માટે સૌથી વ્યસ્ત મહિનો હતો. મેઇનબોર્ડ ખાતે  25 કંપનીઓએ IPO યોજ્યા હતા, જે જાન્યુઆરી 1997 પછી સૌથી વધુ છે, જ્યારે સપ્ટેમ્બરમાં અત્યારસુધીમાં 28 લિસ્ટિંગ નોંધાઇ ચૂક્યા છે. આ 25 IPOએ સપ્ટેમ્બર…

Read More