IPO ઝોનઃ આ સપ્તાહે 6 નવા IPO ખુલશે અને 12 લિસ્ટિંગ માટે સજ્જ

અમદાવાદ, 15 સપ્ટેમ્બરઃ 15 સપ્ટેમ્બરથી શરૂ થતા નવા સપ્તાહ દરમિયાન રૂ. 1,325.6 કરોડના 6 નવા IPO પ્રાઇમરી માર્કેટમાં એન્ટ્રી લેવા આવી રહ્યા છે, જ્યારે 12 કંપનીઓ તેમના આઇપીઓ લિસ્ટિંગ કરાવવા માટે તૈયાર છે. કુલ 6માંથી, 3 IPO મેઇનબોર્ડ અને 3 આઇપીઓ SME સેગમેન્ટમાંથી હશે. મેઇનબોર્ડ સેગ્મેન્ટના આઇપીઓ એટ એ ગ્લાન્સ યુરો પ્રતીક સેલ્સઃ મેઇનબોર્ડ સેગમેન્ટમાં,…

Read More

VMS TMT લિમિટેડનો IPO 17 સપ્ટેમ્બરે ખૂલશે, પ્રાઈસ બેન્ડ રૂ. 94 – 99

IPO ખૂલશે 17 સપ્ટેમ્બર IPO બંધ થશે 19 સપ્ટેમ્બર એન્કર બિંડિંગ 16 સપ્ટેમ્બર ફેસ વેલ્યૂ રૂ. 10 પ્રાઇસબેન્ડ રૂ. 94 – 99 IPO સાઇઝ રૂ. 148.50 કરોડ લોટ સાઇઝ 150  શેર્સ લિસ્ટિંગ BSE, NSE અમદાવાદ, 13 સપ્ટેમ્બર: કામધેનુ બ્રાન્ડ અંતર્ગત વેચાણ થઈ રહેલાં TMT બારનું ઉત્પાદન કરતી ગુજરાતની કંપની VMS TMT લિમિટેડ એ આજે એની આગામી ઇનિશિયલ પબ્લિક ઓફરિંગ (IPO) માટે ઇક્વિટી શેરદીઠ ₹ 94થી ₹ 99ની…

Read More

કોટેક હેલ્થકેર લિમિટેડે SEBIમાં DRHP ફાઇલ કર્યું

અમદાવાદ, 12 સપ્ટેમ્બરઃ  કોટેક હેલ્થકેર લિમિટેડે આઈપીઓ માટે તેનું ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ ફાઇલ કર્યું છે. આ આઈપીઓમાં રૂ. 2,950 મિલિયન સુધીના મૂલ્યના ફ્રેશ ઇશ્યૂ અને પ્રત્યેક રૂ. 5ની ફેસ વેલ્યુ ધરાવતા 60,00,000 સુધીના ઇક્વિટી શેર્સના વેચાણ માટેની ઓફરનો સમાવેશ થાય છે. કંપની સંસ્થાકીય અને ખાનગી ગ્રાહકો માટે મોડિફાઇડ અને સસ્ટેઇન્ડ રિલીઝ ફોર્મ્સ જેવા વધુ…

Read More

 Euro Pratik Sales Ltd નો  IPO 16 સપ્ટેમ્બરે ખૂલશે, પ્રાઈસ બેન્ડ રૂ. 235 – 247

IPO ખૂલશે 16 સપ્ટેમ્બર IPO બંધ થશે 18 સપ્ટેમ્બર ફેસ વેલ્યૂ રૂ. 1 પ્રાઇસબેન્ડ રૂ. 235 – 247 IPO સાઇઝ રૂ. 451.31 કરોડ લોટ સાઇઝ 60  શેર્સ Employee Discount રૂ. 13 લિસ્ટિંગ BSE, NSE અમદાવાદ, 12 સપ્ટેમ્બર, 2025: યુરો પ્રતીક સેલ્સ લિમિટેડ  16 સપ્ટેમ્બર ના  રોજ પ્રાઇસ બેન્ડ ₹ 235 થી ₹247 પ્રતિ ઇક્વિટી શેર ફેસ વેલ્યુ ₹1 ની સાથે મૂડીબજારમાં પ્રવેશી રહી છે અને 18 સપ્ટેમ્બર ના રોજ બંધ થશે. બિડ્સ લઘુતમ 60 ઇક્વિટી શેર્સ…

Read More

BROKERS CHOICE: GMRAIRPORT, MAHINDRA, HYUNDAI, UPL, INDUSTOWER, LUPIN, PIDILITE, INFOSYS, VRL, GAIL

MUMBAI, 12 SEPTEMBER: અગ્રણી બ્રોકરેજ હાઉસ તથા ફંડ હાઉસ તરફથી પસંદગીના સ્ટોક્સમાં ખરીદી\ વેચાણ\ હોલ્ડ કરવા માટે ભલામણ કરવામાં આવી છે. તે રોકાણકારોના અભ્યાસ માટે અત્રે રજૂ કરીએ છીએ. CLSA on Shriram Fin: Maintain Outperform on Company, target price at Rs 735 (Positive) Jefferies on GMR Airport: Maintain Buy on Company, target price at Rs…

Read More

BROKERS CHOICE: HPCL, BPCL, IOC, TCS, ADANIPORT, CUMMINS, UPL, GAIL, COALINDIA, ONGC

MUMBAI, 11 SEPTEMBER: અગ્રણી બ્રોકરેજ હાઉસ તથા ફંડ હાઉસ તરફથી પસંદગીના સ્ટોક્સમાં ખરીદી\ વેચાણ\ હોલ્ડ કરવા માટે ભલામણ કરવામાં આવી છે. તે રોકાણકારોના અભ્યાસ માટે અત્રે રજૂ કરીએ છીએ. Citi on HPCL: Maintain Buy on Company, target price at Rs 530 (Positive) Citi on BPCL: Maintain Buy on Company, target price at Rs 440  (Positive)…

Read More

PHYSICSWALLAH LIMITED એ SEBIમાં UDRHP-1 ફાઇલ કર્યું

અમદાવાદ, 10 સપ્ટેમ્બર: ફિઝિક્સવાલા લિમિટેડે (“the Company”) આઈપીઓ માટે સેબીમાં તેનું યુડીઆરએચપી-1 ફાઇલ કર્યું છે. તેની મુખ્ય યુટ્યૂબ ચેનલ “Physics Wallah-Alakh Pandey” 15 જુલાઈ, 2025ના રોજ 13.7 મિલિયન સબ્સ્ક્રાઇબર્સ ધરાવતી હતી (રેડસીઅર રિપોર્ટના મુજબ). રૂ. 38,200 મિલિયન (રૂ. 3,820 કરોડ) સુધીના મૂલ્યની કુલ ઓફર સાઇઝમાં રૂ. 31,000 મિલિયન (રૂ. 3,100 કરોડ) સુધીના મૂલ્યના ઇક્વિટી શેર્સના…

Read More

માર્કેટ લેન્સઃ નિફ્ટી માટે સપોર્ટ 24824- 24780, રેઝિસ્ટન્સ 24902- 24936

આગામી સત્રોમાં નિફ્ટી સાયકોલોજિકલ 25,000ના લેવલ તરફ આગળ વધવાની ધારણા છે, જોકે વચ્ચે-વચ્ચે કોન્સોલિડેશન થવાની શક્યતા છે, જો 24,700 સપોર્ટ છે. તેનાથી નીચે જાય તો  24,500થી નીચે મહત્વની રોક બોટમ અને સપોર્ટ બની શકે છે. Stocks to Watch: KotakBank, VikramSolar, BlueJet Health, SunPharma, HEG, SterlingWilson, MamataMachinery, BikajiFoods, OptivalueTek, KansaiNerolac, KECInternational, AzadEngineering, RITES, Mphasis, SBICard અમદાવાદ,…

Read More