વેકફિટ ઇનોવેશન્સે રૂ. 468 કરોડના IPO માટે DRHP ફાઇલ કર્યું

અમદાવાદ, 1 જુલાઇઃ  D2C હોમ અને ફર્નિશિંગ કંપની, વેકફિટ ઇનોવેશન્સ લિમિટેડે પ્રારંભિક જાહેર ભરણા (IPO) દ્વારા ભંડોળ એકત્ર કરવા માટે મૂડી બજારની નિયમનકાર સેબી સમક્ષ ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (DRHP) ફાઇલ કર્યું છે. DRHP અનુસાર, બેંગલુરુ સ્થિત કંપનીનો પ્રસ્તાવિત IPO રૂપિયા 468.2 કરોડ સુધીના ઇક્વિટી શેરના નવા ઇશ્યૂ અને વેચાણકર્તા શેરધારકો દ્વારા 5.84 કરોડ શેરની…

Read More

માર્કેટ લેન્સઃ નિફ્ટી માટે સપોર્ટ 25437- 25357, રેઝિસ્ટન્સ 25633- 25749

પ્રોફીટ બુકિંગ પ્રેશર સાથેનું કોન્સોલિડેશન આગામી સત્રોમાં ચાલુ રહી શકે છે; જોકે, એકંદર ટ્રેન્ડ મોટે ભાગે તેજીવાળાઓની તરફેણમાં રહેશે. જો નિફ્ટી 25,500ની નીચે બંધ થાય છે, તો 25,300–25,200 ઝોન જોવા માટે મહત્વપૂર્ણ રહેશે. ઉપર તરફ, 25,700 એક મુખ્ય રેઝિસ્ટન્સ રહે છે, GIFT નિફ્ટી ફ્લેટથી પોઝિટિવ શરૂઆત સૂચવે છે; યુએસ, એશિયન બજારોમાં સુધારો નોંધાયો હતો. Stocks…

Read More

મનિકા પ્લાસ્ટેકે IPO માટે DRHP ફાઇલ કર્યું

અમદાવાદ, 30 જૂનઃ ડિઝાઇન સંચાલિત, પ્રિસિઝન એન્જિનિયર્ડ, રિજિડ પોલીમર પેકેજિંગ મેન્યુફેક્ચરિંગ કંપની મનિકા પ્લાસ્ટેક લિમિટેડે આઈપીઓ માટે સેબીમાં ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (ડીઆરએચપી) ફાઇલ કર્યું છે. પબ્લિક ઓફરમાં કંપની દ્વારા રૂ. 1,150 મિલિયન સુધીના મૂલ્યના ઇક્વિટી શેર્સના ફ્રેશ ઇશ્યૂ  અને પ્રમોટર સેલિંગ શેરહોલ્ડર્સ વૃદા હોલ્ડિંગ ટ્રસ્ટ દ્વારા પ્રત્યેક રૂ. 2ની ફેસ વેલ્યુના 15 મિલિયન સુધીના…

Read More

ક્રેડિલા ફાયનાન્શિયલ સર્વિસિસે IPO મારફતે રૂ. 5,000 કરોડના ઇશ્યૂ માટે UDRHP-I દાખલ કર્યું

અમદાવાદ, 30 જૂનઃ વિદ્યાર્થીઓને એજ્યુકેશન લોન પૂરી પાડવાની કામગીરી સાથે સંકલાયેલી એજ્યુકેશન ફાયનાન્સ કંપની ક્રેડિલા ફાયનાન્શિયલ સર્વિસિસએ સેબી સમક્ષ પોતાનું યુડીઆરએચપી-આઈ દાખલ કર્યું છે. કંપની આઈપીઓ મારફતે રૂ. 5,000 કરોડ સુધીનું ફંડ એકત્ર કરવાની દરખાસ્ત ધરાવે છે, જેમાં રૂ. 3,000 કરોડ સુધીના ઈક્વિટી શેરના ફ્રેશ ઈશ્યુ તથા ઈક્વિટી શેરદીઠ રૂ. 10ની ફેસ વેલ્યુના રૂ. 2,000…

Read More

ક્રિઝાક લિ.નો IPO 2 જુલાઇએ ખૂલશે, પ્રાઇસબેન્ડ રૂ.233-245

આઇપીઓ ખૂલશે 2 જુલાઇ આઇપીઓ બંધ થશે 4 જુલાઇ ફેસ વેલ્યૂ રૂ.2 પ્રાઇસબેન્ડ રૂ.233-245 લોટ સાઇઝ 61 શેર્સ ઇશ્યૂ સાઇઝ રૂ.860 કરોડ લિસ્ટિંગ બીએસઇ, એનએસઇ અમદાવાદ, 30 જૂન: ક્રિઝાક લિમિટેડે તેની પ્રથમ પ્રારંભિક જાહેર ઓફર માટે રૂ. 2/- ની મૂળ કિંમત ધરાવતા ઇક્વિટી શેર માટે શૅર દીઠ રૂ. 233/- થી રૂ. 245/- ની પ્રાઇસબેન્ડ નક્કી…

Read More

આ સપ્તાહે 7 IPO સબ્સ્ક્રિપ્શન માટે ખૂલશે, 19 આઇપીઓ કરાવશે લિસ્ટિંગ

અમદાવાદ, 30 જૂનઃ 30 જૂનથી શરૂ થતા સપ્તાહ દરમિયાન પ્રાઇમરી માર્કેટમાં 19 આઇપીઓના લિસ્ટિંગ સાથે 7 આઇપીઓ એન્ટ્રી લઇ રહ્યા છે. જેમાં 1 મેઈનબોર્ડ ઓફરિંગ સહિત 7 નવા IPO સબ્સ્ક્રિપ્શન માટે ખુલશે. મેઈનબોર્ડ સેગમેન્ટમાં ક્રિઝાક એકમાત્ર કંપની છે જે રૂ. 860 કરોડનો IPO લોન્ચ કરી રહી છે, જે 2-4 જુલાઈ દરમિયાન રૂ.233-245 પ્રતિ શેરના પ્રાઇસ…

Read More

માર્કેટ લેન્સઃ NIFTY માટે સપોર્ટ 25351- 25153, રેઝિસ્ટન્સ 25656- 25763

કોન્સોલિડેશન બ્રેકઆઉટ પછી આગામી સત્રોમાં NIFTYને 25,650–25,750 ઝોનમાં રેઝિસ્ટન્સનો સામનો કરવો પડે તેવી અપેક્ષા છે. નિષ્ણાતોના મતે, આ ઝોનથી ઉપર બ્રેકઆઉટ 26,000ના લેવલ તરફનો માર્ગ ખોલી શકે છે, જ્યારે 25,400–25,300ના લેવલ પર સપોર્ટ જોવા મળી રહ્યો છે. Stocks to watch: RIL, JIOFINANCE, HDFCBNK, ITDCEM, HYUNDAI, SUNPHARMA, TATASTEEL, ICICI, BAJEL, HINDCOPPER, HitachiEnergy, MahindraLife,PremierEnergies, WesternCarriers, EmbassyDevelopments, PowerMech,…

Read More

ઓમ્નીટેક એન્જિનિયરીંગે ડીઆરએચપી ફાઇલ કર્યું

અમદાવાદ, 27 જૂનઃ પ્રિસિઝન-એન્જિનિયર્ડ કોમ્પોનન્ટ્સના ઉત્પાદક ઓમ્નીટેક એન્જિનિયરીંગે પ્રારંભિક જાહેર ભરણા (આઇપીઓ) દ્વારા રૂ. 850 કરોડ ઊભાં કરવા માટે મૂડીબજાર નિયામક સેબીમાં ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (ડીઆરએચપી) ફાઇલ કર્યું છે. આ આઇપીઓમાં રૂ. 520 કરોડ સુધીના ઇક્વિટી શેર્સનો ફ્રેશ ઇશ્યૂ અને પ્રમોટર ઉદયકુમાર અરૂણકુમાર પારેખ દ્વારા રૂ. 330 કરોડના મૂળ્યના ઇક્વિટી શેર્સનો ઓફર ફોર સેલ…

Read More