HDB ફાઇનાન્શિયલ સર્વિસિસ જૂનના અંત સુધીમાં રૂ. 12,500 કરોડનો IPO લોન્ચ કરે તેવી શક્યતા

મુંબઇ, 16 જૂનઃ HDFC બેંકની પેટાકંપની HDB ફાઇનાન્શિયલ સર્વિસિસ જૂનના અંત સુધીમાં રૂ. 12,500 કરોડનો IPO લોન્ચ કરવાની યોજના બનાવી રહી હોવાનું બજાર વર્તુળો જણાવે છે. કંપની દ્વારા UDRHP (અપડેટેડ ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ) ફાઇલ કરવામાં આવ્યો છે અને રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ થોડા દિવસોમાં સબમિટ કરવાની યોજના છે, ત્યારબાદ 24 જૂને એન્કર ભાગ રજૂ કરવામાં…

Read More

Arisinfra સોલ્યુશન્સનો IPO તા. 18 જૂને ખૂલશે, પ્રાઇસબેન્ડ રૂ. 210-222

IPO ખૂલશે 18 જૂન IPO બંધ થશે 20 જૂન ફેસ વેલ્યૂ રૂ.2 પ્રાઇસબેન્ડ રૂ. 210-222 ઇશ્યૂ સાઇઝ રૂ. 499.60 કરોડ ઇશ્યૂ સાઇઝ 2.25 કરોડ શેર્સ લિસ્ટિંગ બીએસઇ, એનએસઇ લોટ સાઇઝ 67 શેર્સ અમદાવાદ, 16 જૂનઃ Arisinfra સોલ્યુશન્સ શેરદીઠ રૂ. 2ની મૂળકિંમત અને રૂ. 210-222ની પ્રાઇસબેન્ડ ધરાવતાં 2.25 કરોડ શેર્સના ફ્રેશ IPO સાથે તા. 18 જૂનના…

Read More

પ્રાઈમરી માર્કેટ મોનિટરઃ આ સપ્તાહે 6 IPOની એન્ટ્રી અને 5 લિસ્ટિંગ

અમદાવાદ, 16 જૂનઃ જિયોપોલિટિકલ ક્રાઇસિસ વચ્ચે પણ પ્રાઇમરી માર્કેટમાં આઇપીઓ યોજવા માટે કંપનીઓનો થનગનાટ જળવાઇ રહ્યો છે. 16 જૂનથી શરૂ થતા સપ્તાહમાં પ્રાઇમરી માર્કેટમાં પ્રવૃત્તિ મજબૂત રહેશે. મેઇનબોર્ડ સેગમેન્ટમાંથી 1 સહિત કુલ 6 IPO આવશે, સાથે સાથે 5 આઇપીઓ લિસ્ટેડ થવા જઇ રહ્યા છે. એરિસિનફ્રા સોલ્યુશન્સનો આઇપીઓ તા. 20 જૂને ખૂલશે મેઇનબોર્ડ સેગમેન્ટમાં એકમાત્ર IPO…

Read More

BROKERS CHOICE: SUPREMEIND, COFORGE, ABFRL, SBIN, DRREDDY, GAIL, GSPL, Petronet

MUMBAI, 13 JUNE: અગ્રણી બ્રોકરેજ હાઉસ તથા ફંડ હાઉસ તરફથી પસંદગીના સ્ટોક્સમાં ખરીદી\ વેચાણ\ હોલ્ડ કરવા માટે ભલામણ કરવામાં આવી છે. તે રોકાણકારોના અભ્યાસ માટે અત્રે રજૂ કરીએ છીએ. જિયો પોલિટિકલ ક્રાઇસિસ તેમજ ગુરુવારે નિફ્ટીએ 24800ના સ્ટ્રોંગ સપોર્ટ નજીક હોવાના કારણે તેમજ ઇઝરાયેલાના ઇરાન ઉપર હુમલા સહિતના કારણોથી વૈશ્વિક બજારો તેમજ સવારે ગીફ્ટ નીફ્ટી નેગેટિવ…

Read More

માર્કેટ લેન્સઃ NIFTY માટે સપોર્ટ 24744- 24600, રેઝિસ્ટન્સ 25114- 25340

જો NIFTY 24800ના રોક બોટમસપોર્ટથી નીચે તૂટે આગામી સત્રોમાં 24670 પોઇન્ટ સુધીનું કરેક્શન નકારી શકાય નહીં. ઉપર તરફ, 25,000 તાત્કાલિક રેઝિસ્ટન્સ તરીકે કાર્ય કરે તેવી અપેક્ષા છે Stocks to Watch: VBL, HEROMOTO, LUPIN, NTPC, AsianPaints, TorrentPower, Jubilant Food, JubilantPharmo, HCL, TorrentPower, SEPC, ICRA, TalbrosAuto, SaskenTechno, SchneiderEle અમદાવાદ, 13 જૂનઃ ગુરુવારે NIFTYએ ધારણા મુજબ ડાઉનટ્રેન્ડ સાથે…

Read More

માર્કેટ લેન્સઃ NIFTY માટે સપોર્ટ 25074- 25007, રેઝિસ્ટન્સ 25215- 25289

જો NIFTY નિર્ણાયક રીતે 25,200 ઝોનથી ઉપર ટકી રહે છે, તો 25,300-25,500 તરફની તેજી શક્ય બની શકે છે, જોકે, 25,000 તાત્કાલિક મુખ્ય સપોર્ટ ઝોન બનવાની અપેક્ષા છે સ્ટોક્સ ટૂ વોચઃ SBICARDS, ONGC, SYNGENE, RIL, IREDA, SWIGGY, ETERNAL, HAL, BAJEL, ANDREWYULE, HINDCOPPER, HYUNDAI, IDBI, JIOFINA, SUZLON, TATAPOWER, YESBANK, UFO અમદાવાદ, 12 જૂનઃ હાયર રેન્ડના હાયર એન્ડ…

Read More

IFL એન્ટરપ્રાઇઝનો રૂ. 49.14 કરોડનો રાઇટ્સ ઇશ્યૂ 19 જૂને ખૂલશે

અમદાવાદ, 11 જૂન: એગ્રી કોમોડિટીના આયાત, નિકાસ અને ટ્રેડિંગ સહિત કૃષિ કોમોડિટી વ્યવસાયમાં સંકળાયેલા IFL એન્ટરપ્રાઇઝ લિમિટેડનો રૂ. 49.14 કરોડનો રાઇટ્સ ઇશ્યૂ 19 જૂને સબ્સ્ક્રિપ્શન માટે ખુલશે અને 30 જૂન સુધી ખુલ્લો રહેશે. રાઇટ્સ ઇશ્યૂ પ્રાઇસ પ્રતિ શેર રૂ. 1 છે, 9 જૂન, 2025ના રોજ મિટિંગનું આયોજન થયું હતું એમાં બોર્ડ ઓફ ડિરેક્ટર્સે રાઇટ્સ ઇશ્યૂ…

Read More

ઓસ્વાલ પમ્પ્સનો IPO 13 જૂને ખૂલશે પ્રાઇસબેન્ડ રૂ. 584- 614

આઇપીઓ ખૂલશે 13 જૂન આઇપીઓ બંધ થશે 17 જૂન ફેસ વેલ્યૂ રૂ.1 પ્રાઇસબેન્ડ રૂ.584-614 ઇશ્યૂ સાઇઝ રૂ.1387.34 કરોડ ઇશ્યૂ સાઇઝ 2.25 કરોડ શેર્સ લોટ સાઇઝ 24 શેર્સ લિસ્ટિંગ બીએસઇ, એનએસઇ અમદાવાદ, 11 જૂન: ઓસ્વાલ પમ્પ્સ તેની પ્રથમ પ્રારંભિક જાહેર ઓફર માટે રૂ. 1/-ની મૂળ કિંમતના પ્રત્યેક ઇક્વિટી શૅર માટે શૅરદીઠ રૂ. 584- 614ની પ્રાઇસ બેન્ડ…

Read More