ઑગસ્ટમાં 67% ઇક્વિટી MFનો દેખાવ સંબંધિત બેન્ચમાર્ક કરતાં પણ સારો રહ્યો

મુંબઇ, 18 સપ્ટેમ્બરઃ  ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ્સે ઓગસ્ટ 2024માં તેમનું મજબૂત પ્રદર્શન ચાલુ રાખ્યું હતું, જેમાં એસેટ અંડર મેનેજમેન્ટ (AUM) 2.04 ટકા વધીને રૂ. 25.64 લાખ કરોડ થઈ હતી. 283 ઓપન-એન્ડેડ ઇક્વિટી ડાઇવર્સિફાઇડ ફંડ્સનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું અને જાણવા મળ્યું હતું કે તેમાંથી 67 ટકાએ મહિના દરમિયાન તેમના સંબંધિત બેન્ચમાર્ક કરતાં વધુ પ્રદર્શન કર્યું હતું….

Read More

આર્થિક સ્વતંત્રતા બક્ષનારો અનોખો સિસ્ટેમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન (SIP)

આર્થિક સ્વતંત્રતાનો અર્થ ઘણી વાર નોકરી અથવા અન્ય આવકસ્રોતો વિના આરામથી જીવવા માટે પૂરતા પૈસા હોવા એવો થાય છે. નાણાંકીય સ્વાતંત્ર્યની સફર કદાચ પડકારજનક લાગતી હોય, પરંતુ તે નાનાંનાનાં સતત પગલાં ભરવાથી શરૂ કરી શકાય છે. આર્થિક વ્યવસ્થાપન માટેનાં સૌથી શક્તિશાળી સાધનો પૈકીનું એક સિસ્ટેમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન (SIP) છે. તે વ્યક્તિઓને દર મહિનાની જેમ નિયમિત…

Read More

મ્યુચ્યુઅલ ફંડ્સએ ઓગસ્ટમાં HDFC બેન્કના રૂ.8200 કરોડથી વધુના શેર વેચ્યા

અમદાવાદ, 13 સપ્ટેમ્બરઃ મ્યુચ્યુઅલ ફંડ્સે લગભગ 5.06 કરોડ શેર વેચ્યા હતા, જાન્યુઆરી અને જુલાઈ વચ્ચે મ્યુચ્યુઅલ ફંડ્સ એ રૂ. 45,000 કરોડના શેરો મેળવ્યા હતા. 41 મ્યુચ્યુઅલ ફંડ્સે ઓગસ્ટમાં HDFC બેન્કમાં રૂ. 2.51 લાખ કરોડના 153.87 કરોડ શેરો રાખ્યા હતા, જે જુલાઈમાં રૂ. 2.59 લાખ કરોડના 158.93 કરોડ શેર હતા. HDFC BANK એ રૂ. 8,200 કરોડ…

Read More

નિફ્ટી સર્વોચ્ચ સ્તરની નજીક પહોંચતા Balanced Advantage ફંડમાં વધારો થયો

મુંબઇ, 10 સપ્ટેમ્બર, 2024: બેલેન્સ્ડ એડવાન્ટેજ ફંડ્સના નેતૃત્વમાં જુલાઇ, 2024માં રૂ. 17,436 કરોડના નેટ ઇનફ્લો સાથે હાઇબ્રિડ સ્કીમમાં નોંધપાત્ર વૃદ્ધિ થઇ છે, જે માસિક ધોરણે 97 ટકાનો નોંધપાત્ર વધારો સૂચવે છે. મ્યુચ્યુઅલ ફંડ ઇન્ડસ્ટ્રીએ બેલેન્સ્ડ એડવાન્ટેજ ફંડ કેટેગરીમાં રૂ. 1,798 કરોડનો નોંધપાત્ર ઇનફ્લો રેકોર્ડ કર્યો છે, જે જૂન 2024ના (રૂ. 644 કરોડ) ઇનફ્લોની તુલનામાં લગભગ…

Read More

MF ઉદ્યોગની અસ્કયામતો પ્રથમ વખત રૂ. 65 લાખ કરોડની ટોચે

મુંબઇ, 10 સપ્ટેમ્બરઃ ઓગસ્ટ દરમિયાન ઓપન-એન્ડેડ ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડનો પ્રવાહ 3.03 ટકા વધીને રૂ. 38,239.16 કરોડની સર્વોચ્ચ સપાટીએ નોંધાયો હતો. 10 સપ્ટેમ્બરના રોજ મ્યુચ્યુઅલ ફંડ્સ માટેની ઇન્ડસ્ટ્રી ટ્રેડ બોડી એસોસિએશન ઓફ મ્યુચ્યુઅલ ફંડ્સ ઓફ ઇન્ડિયા (AMFI) દ્વારા બહાર પાડવામાં આવેલા ડેટા અનુસાર, ગરમ ઇક્વિટી બજારો વચ્ચે ઓપન-એન્ડેડ ઇક્વિટી ફંડ્સમાં રોકાણનો પ્રવાહ સતત 42મા મહિને સકારાત્મક…

Read More

ઇન્વેસ્કો મ્યુચ્યુઅલ ફંડે ઇન્ડિયા ટેક્નોલોજી ફંડ લોંચ કર્યું

મુંબઇ, 04 સપ્ટેમ્બર: ઇન્વેસ્કો મ્યુચ્યુઅલ ફંડે તેના નવા ફંડ ઇન્ડિયા ટેક્નોલોજી ફંડ (ટેક્નોલોજી અને ટેક્નોલોજી સંબંધિત ક્ષેત્રોમાં રોકાણ કરતી ઓપન એન્ડેડ ઇક્વિટી સ્કીમ) લોંચ કરવાની જાહેરાત કરી છે. ન્યુ ફંડ ઓફર (એનએફઓ) સબસ્ક્રિપ્શન માટે આજે (03 સપ્ટેમ્બર, 2024)થી ખૂલ્યો છે અને 17 સપ્ટેમ્બર, 2024ના રોજ બંધ થશે. ઇન્વેસ્કો ઇન્ડિયા ટેક્નોલોજી ફંડ ટેક્નોલોજી અને ટેક્નોલોજી સંબંધિત…

Read More

કોટક મ્યુચ્યુઅલ ફંડે નિફ્ટી ઈન્ડિયા ટુરિઝમ ઇન્ડેક્સ ફંડ લોન્ચ કર્યું

મુંબઈ, 3 સપ્ટેમ્બરઃ કોટક મહિન્દ્રા એસેટ મેનેજમેન્ટ કંપની લિમિટેડે નિફ્ટી ઈન્ડિયા ટુરિઝમ ઇન્ડેક્સ ફંડ લોન્ચ કરવાની જાહેરાત કરી છે, જે નિફ્ટી ઈન્ડિયા ટુરિઝમ ઇન્ડેક્સને અનુસરતી/ટ્રેક કરતી ઓપન-એન્ડેડ સ્કીમ છે. આ સ્કીમ 2 સપ્ટેમ્બર, 2024ના રોજ પબ્લિક સબ્સ્ક્રીપ્શન માટે ખૂલશે અને 16 સપ્ટેમ્બર, 2024ના રોજ બંધ થશે. નિફ્ટી ઈન્ડિયા ટુરિઝમ ઇન્ડેક્સમાં નિફ્ટી 500 ઇન્ડેક્સમાંથી પસંદ કરાયેલા…

Read More

ટાટા AIAએ NRI માટે ડૉલરમાં વીમો સોલ્યુશન્સ શરૂ કર્યાં

અમદાવાદ, 30 ઓગસ્ટ: ટાટા એઆઇએ લાઇફ ઇન્સ્યોરન્સ કંપની લિમિટેડે (ટાટા AIA) ભારતના પ્રથમ ઇન્ટરનેશનલ ફાઇનાન્સિયલ સર્વિસિઝ સેન્ટર (IFSC) ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક-સિટી (ગિફ્ટ સિટી) ખાતે તેની ઑફશોર શાખા શરૂ કરવાની જાહેરાત કરી છે. આ શાખા તેની વેબસાઇટ https://international.tataaia.com મારફતે બિન-નિવાસી ભારતીયો (NRI)ને ડૉલરમાં જીવન વીમાના ઉત્પાદનો વેચશે. ટાટા એઆઇએના મેનેજિંગ ડિરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર…

Read More