બજાજ ફિન્સર્વ AMCએ બજાજ ફિન્સર્વ ઇક્વિટી સેવિંગ્સ ફંડ લોન્ચ કર્યુ

અમદાવાદ, 29 જુલાઈ:  બજાજ ફિન્સર્વ  AMCએ આજે ઇક્વિટી, આર્બિટ્રેજ અને ડેટ સાધનોમાં રોકાણ કરતી ઓપન એન્ડેડ સ્કીમ એવી બજાજ ફિન્સર્વ ઇક્વિટી સેવિંગ્સ ફંડ લોન્ચ કર્યુ હોવાની ઘોષણા કરી છે. ન્યુ ફંડ ઓફર (NFO) 28 જુલાઇ 2025ના રોજ શરૂ થાય છે અને 11 ઓગસ્ટ 2025 સુધી ખુલ્લી રહેશે. આ ફંડ રોકાણકારોને પરંપરાગત નિશ્ચિત આવક સાધનો અને ઊંચી…

Read More

BARODA BNP PARIBA ઓવરનાઇટ ફંડે ટૂંકા ગાળાના રોકાણ વળતર પૂરા પાડવાના છ વર્ષની ઉજવણી કરી

અમદાવાદ,29 જુલાઇ: બરોડા બીએનપી પારિબા એસેટ મેનેજમેન્ટ ઈન્ડિયા પ્રાઇવેટ લિમિટેડે તેના બરોડા બીએનપી પારિબા ઓવરનાઇટ ફંડની છઠ્ઠી વર્ષગાંઠ ઉજવી રહ્યું છે જે ઓછા જોખમવાળા, ઉચ્ચ-તરલતા વળતર ઇચ્છતા વ્યક્તિઓ અને સંસ્થાઓ માટે એક વિશ્વસનીય ટૂંકા ગાળાનો રોકાણ વિકલ્પ છે. ફંડે આ સ્કીમના એસેટ અંડર મેનેજમેન્ટમાં રૂ. 700 કરોડનો આંકડો વટાવ્યાની બેવડી સિદ્ધિ હાંસલ કરી છે. ટૂંકા…

Read More

MOTILAL OSWAL MF એ થીમેટિક સ્પેશિયલ ઓપોર્ચ્યુનિટી ફંડ રજુ કર્યું

અમદાવાદ, 28 જુલાઇઃ  મોતીલાલ ઓસવાલ મ્યુચ્યુઅલ ફંડ  એ તેની નવી ફંડ ઓફર  ‘મોતીલાલ ઓસવાલ સ્પેશિયલ ઓપોર્ચ્યુનિટી ફંડ‘  રજુ કરવાની જાહેરાત કરી છે, જે સ્પેશિયલ સિચ્યુએશન થીમને અનુસરતી એક ઓપન-એન્ડેડ ઇક્વિટી યોજના છે. NFO નો સમયગાળો: 25 જુલાઈ, 2025 થી 8 ઓગસ્ટ, 2025 (યોજના 21 ઓગસ્ટ, 2025 ના રોજ સતત ખરીદી/વેચાણ માટે ફરીથી ખુલશે) રોકાણનો ઉદ્દેશ્ય: યોજનાનો…

Read More

 ધ વેલ્થ કંપની મ્યુચ્યુઅલ ફંડે બી30 એમએફ ઇનફ્લોથી આગળ ત્રીજા ભાગના હિસ્સાનું લક્ષ્ય રાખ્યું

અમદાવાદ,24 જુલાઈ ધ વેલ્થ કંપની મ્યુચ્યુઅલ ફંડે વર્ષ 2030 સુધીમાં ટિયર 2 અને ટિયર 3 શહેરોના 45 ટકા સુધીના તેના રોકાણકારો મેળવવા માટે તેની લાંબા ગાળાની વ્યૂહરચનાની આજે જાહેરાત કરી હતી અને દેશના વિકસિત ભારત વિઝન સાથે સંલગ્ન રહીને તથા સમગ્ર ભારતમાં સંપત્તિ સર્જનને સુલભ બનાવવાની તેની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો. મ્યુચ્યુઅલ ફંડ કામગીરી શરૂ…

Read More

મ્યુચ્યુઅલ ફંડ ઇન્વેસ્ટમેન્ટ ફન્ડાઃ SIP કે લમ્પસમ કયો વિકલ્પ સારો છે?

સમય જતાં સંપત્તિનું નિર્માણ કરવા માટે શિસ્તબદ્ધ રોકાણ જરૂરી છે. તેમાં બજારની વોલેટિલિટીને ધ્યાનમાં લીધા વિના, રોકાણો માટે સતત ફંડ ફાળવવાનો સમાવેશ થાય છે, જે ભાવનાત્મક નિર્ણય લેવાની પ્રક્રિયાને ઘટાડવામાં મદદ કરે છે. SIP અને લમ્પસમ રોકાણો શિસ્તબદ્ધ રોકાણ માટે બે અલગ અલગ અભિગમો રજૂ કરે છે. SIPમાં નિયમિત, નાના યોગદાનનો સમાવેશ થાય છે, જ્યારે…

Read More

આદિત્ય બિરલા સન લાઇફ મ્યુચ્યુઅલ ફંડ લોન્ચ કરે છે

અમદાવાદ,21 જુલાઈ:  આદિત્ય બિરલા સન લાઇફ AMC લિમીટેડ ની સ્થાપના વર્ષ 1994માં કરવામાં આવી હતી. આદિત્ય બિરલા કેપિટલ લિમીટેડ અને સન લાઇફ ઇન્વેસ્ટમેન્ટ્સ ઇન્ક કંપનીના પ્રમોટર અને મોટા શેરધારકો છે. ABSLAMC મુખ્યત્વે આદિત્ય બિરલા સન લાઇફ મ્યુચ્યુઅલ ફંડની ઇન્વેસ્ટમેન્ટ મેનેજર છે, ભારતીય ટ્રસ્ટ કાયદો 1882 હેઠળ નોંધાયેલ ટ્રસ્ટ છે. એસેટ મેનેજરે હવે બે નવા પરિબળ…

Read More

બરોડા BNP PARIBAS લિક્વિડ ફંડે 23મી વર્ષગાંઠ અને રૂ. 10,000 કરોડની AUMનો આંક વટાવવાના ઉજવણી કરી

અમદાવાદ, 21 જુલાઈઃ બરોડા બીએનપી પારિબા મ્યુચ્યુઅલ ફંડ મૂડીની સુરક્ષા, તરલતા અને સ્થિર ટૂંકા ગાળાના વળતર ઇચ્છતા રોકાણકારો માટે વિશ્વસનીય સોલ્યુશન એવા બરોડા બીએનપી પારિબા લિક્વિડ ફંડની 23મી વર્ષગાંઠ અને એવરેજ એસેટ્સ અંડર મેનેજમેન્ટ (એયુએમ)માં રૂ. 10,500 કરોડનો આંક વટાવવાના સ્કીમના મહત્વપૂર્ણ સીમાચિહ્નની ઉજવણી કરે છે. ફિક્સ્ડ ઇન્કમના સિનિયર ફંડ મેનેજર્સ વિક્રમ પમનાની અને ગુરવિંદર સિંહ…

Read More

ધ વેલ્થ કંપનીને મ્યુચ્યુઅલ ફંડ માટે સેબીની મંજૂરી મળી

અમદાવાદ, 18 જુલાઈ, 2025: ધ વેલ્થ કંપની એસેટ મેનેજમેન્ટ હોલ્ડિંગ્સ પ્રાઇવેટ લિમિટેડને તેના મ્યુચ્યુઅલ ફંડ બિઝનેસ શરૂ કરવા માટે સેબીની આખરી મંજૂરી મળી ગઈ છે. આ નિયમનકારી સીમાચિહ્ન સાથે ધ વેલ્થ કંપની હવે તેની નવી ઓળખ ધ વેલ્થ કંપની મ્યુચ્યુઅલ ફંડ હેઠળ રૂ. 74.41 ટ્રિલિયનના મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગમાં ઔપચારિક રીતે પ્રવેશે છે. સેબીએ 18 જુલાઈ…

Read More