BANKING-FINANCE SHARES AT 52 WEEK HIGH

બેન્કિંગ અને ફાઈનાન્સિયલ કંપનીઓના શેર્સમાં તેજીનો વાયરો અમદાવાદઃ બેન્કિંગ અને ફાઇનાન્સિયલ સેક્ટરના શેર્સમાં તેજીનો વાયરો વાયો છે. તેમાં ખાસ કરીને સંખ્યાબંધ પીએસયુ બેન્કિંગ શેર્સમાં નવી ઊંચાઇઓ જોવા મળી છે. તેની સાથે સાથે મ્યુચ્યુઅલ ફંડ્સમાં પણ ETF નવી ઊંચાઇએ આંબી રહ્યા છે. સ્ટોક 52 વીક હાઈ છેલ્લો બંધ તફાવત બેન્ક ઓફ બરોડા 171.95 170.40 0.95 બેન્ક…

Read More

89%થી વધુ લાર્જકેપ ફંડોનો બેન્ચમાર્ક કરતાં નીચો દેખાવ

મુંબઈ: જૂન, 2022માં પૂર્ણ થયેલા એક વર્ષના સમયગાળામાં 90.91 ભારતીય ઇક્વિટી લાર્જ કેપ ફંડોએ સૂચકાંક કરતી નબળી કામગીરી કરી હતી. આ જ ગાળામાં 27.45 ટકા ભારતીય મિડ/લાર્જ કેપ અને 75.61 ટકા ભારતીય ઇએલએસએસએ તેમના સંબંધિત બેન્ચમાર્ક કરતાં નબળી કામગીરી કરી હતી. ઇન્ડેક્સ પ્રોવાઇડર એસએન્ડપી ડાઉ જોન્સ ઇન્ડાઇસીસ (S&P DJI) એસએન્ડપી ઇન્ડાઇસિસ વર્સિસ એક્ટિવ ફંડ્સ (SPIVA)…

Read More

મહિન્દ્રા મેન્યુલાઇફ મ્યુચ્યુઅલ ફન્ડનું સ્મોલ કેપ ફન્ડ લોન્ચ

આ ઓપન એન્ડેડ ઇક્વિટી સ્કીમ મહદ અંશે સ્મોલ કેપ શેરોમાં રોકાણ કરે છે 65 ટકા એસેટ એલોકેશન સ્મોલકેપ કંપનીઓની ઇક્વિટી ઇન્સ્ટ્રુમેન્ટ્સમાં થશે આ સ્કીમનો બેન્ચમાર્ક S&P BSE 250  સ્મોલ કેપ TRI રહેશે સ્કીમ 21 નવેમ્બર, 2022નાં રોજ ખુલશે, સ્કીમ 5 ડિસેમ્બર, 2022નાં રોજ બંધ થશે 14 ડિસેમ્બરથી સતત વેચાણ- પુનઃખરીદી માટે ફરીથી ખુલશે મુંબઇ: મહિન્દ્રા…

Read More

HDFC મ્યુચ્યુઅલ ફંડનો બિઝનેસ સાયકલ ફંડ NFO 11- 25 NOVEMBER

રોકાણની થીમને આધારે બિઝનેસ સાયકલને અનુસરતી ઓપન એન્ડેડ ઇક્વિટી સ્કીમમાં 11થી 25 નવેમ્બર સુધી રોકાણ કરી શકાશે મુંબઈઃ HDFC એસેટ મેનેજમેન્ટ કંપની(HDFC AMC)એ ઇક્વિટીની ઓફર વધારવા HDFC બિઝનેસ સાયકલ ફંડ રજૂ કરવાની જાહેરાત કરી છે. HDFC બિઝનેસ સાયકલ ફંડનો ઉદ્દેશ સાનુકૂળ બિઝનેસ સાયકલને અનુસરી તેવા બિઝનેસમાં રોકાણ કરવાનો છે. NFO 11 નવેમ્બરે ખુલશે અને 25…

Read More

વ્હાઇટઓક કેપિટલ મ્યુચ્યુઅલ ફંડ દ્વારા લાર્જ કેપ ફંડ લોન્ચ

મુંબઇ: વ્હાઇટઓક કેપિટલ મ્યુચ્યુઅલ ફંડે ન્યુ ફંડ ઓફર (એનએફઓ) –કેપિટલ લાર્જ કેપ ફંડ લોન્ચ કર્યું છે. એનએફઓ 10-24 નવેમ્બર સુધી ખુલ્લો રહેશે. તે એક ઓપન એન્ડેડ ઇક્વીટી સ્કીમ છે જે મુખ્યત્વે લાર્જ-કેપ શેરમાં રોકાણ કરે છે. મોટે ભાગે 80% જેટલી ફાળવણી લાર્જ કેપ્સ તરફ રહેશે અને ફંડ BSE100TRI વિરુદ્ધ એક માપદંડ રહેશે. કુલ બજાર મૂડીકરણની…

Read More

એક્સિસ મ્યુચ્યુઅલ ફંડનું નિફ્ટી એસડીએલ સપ્ટેમ્બર-26 ડેટ ઇન્ડેક્સ ફંડ લોન્ચ

બેન્ચમાર્ક Nifty SDL સપ્ટેમ્બર-26 ઇન્ડેક્સ બેન્ચમાર્ક અપેક્ષિત મેચ્યોરિટી તારીખ 30 સપ્ટેમ્બર, 2026 ઇશ્યૂઅર્સની સંખ્યા 15 એસડીએલ ઇશ્યૂઅર્સ એનએફઓની તારીખ 04 નવેમ્બરથી 16 નવેમ્બર,22 લઘુતમ રોકાણ રૂ. 5000 અને રૂ.1/-ના ગુણાંક ફંડ મેનેજર આદિત્ય પગારિયા એક્ઝિટ લોડ નીલ મુંબઈ: એક્સિસ મ્યુચ્યુઅલ ફંડએ તેની નવી ફંડ ઓફર – એક્સિસ નિફ્ટી એસડીએલ સપ્ટેમ્બર 2026 ડેટ ઇન્ડેક્સ ફંડ પ્રસ્તુત…

Read More

HDFC મ્યુચ્યુઅલ ફંડે NIFTY IT ETF અને NIFTY પ્રાઇવેટ બેન્ક ETF લોન્ચ કર્યા

મુંબઇઃ HDFC મ્યુચ્યુઅલ ફંડ (HDFC MF)એ HDFC નિફ્ટી IT ETF અને HDFC નિફ્ટી પ્રાઇવેટ બેન્ક ETF એમ બે એનએફઓ લોન્ચ કર્યા છે. આ ફંડ્સ વધતી જતી IT અને ખાનગી બેન્ક સ્પેસમાં એક્સપોઝર મેળવવાની સરળ રીત પ્રદાન કરે છે. જે 28 ઓક્ટોબરે શરૂ થશે અને 9 નવેમ્બરે બંધ થશે.HDFC નિફ્ટી IT ETF ટોચની IT કંપનીઓ દ્વારા…

Read More

શેરબજારની વોલેટિલિટીના પગલે MFમાં આકર્ષણ વધ્યું, ઈક્વિટી મ્યુચ્યુઅલ ફંડમાં બમણુ 14100 કરોડનું રોકાણ

નવી દિલ્હી ભારતીય શેરબજારોમાં વોલેટિલિટી તેમજ પેસિવ ફંડ સેગમેન્ટમાં સતત નવા લોન્ચિંગના કારણે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ સતત વધી રહ્યું છે. રોકાણકાર નીચા ભાવે ઈક્વિટી સ્કીમ્સમાં આગામી સમયમાં મબલક રિટર્ન મેળવવાની રણનીતિ સાથે એસઆઈપી, એસટીપી સહિતના માધ્યમથી રોકાણ વધારી રહ્યા છે. ઈક્વિટી મ્યુચ્યુઅલ ફંડમાં સપ્ટેમ્બરમાં કુલ રૂ. 14100 કરોડનું રોકાણ નોંધાયુ છે. જે ઓગસ્ટના 6120 કરોડ…

Read More