મ્યુચ્યુઅલ ફંડ્સ સેગમેન્ટમાં પેસિવ ડેટ ફંડ્સના 8 NFO યોજાયા, 12થી વધુ પાઈપલાઈનમાં

રૂ. 32789 કરોડ એકત્ર કર્યા. જે ગતવર્ષે સમાનગાળાના રૂ. 60366 કરોડ સામે અડધું અમદાવાદ: મ્યુચ્યુઅલ ફંડ્સ ઈન્ડસ્ટ્રીએ આ વર્ષે આઠ માસમાં ન્યૂ ફંડ ઓફર્સ (NFOs) મારફત રૂ. 32789 કરોડ એકત્ર કર્યા છે. જે ગતવર્ષે સમાનગાળામાં રૂ. 60366 કરોડ સામે અડધું છે. વર્ષના અંત સુધી NFOની સંખ્યા ગતવર્ષ કરતાં વધવાનો અંદાજ છે. રોકાણકારોએ 37 NFOમાં રૂ….

Read More

MUTUAL FUND NEW NFO LAUNCH

મોતીલાલ ઓસવાલ AMC દ્વારા GOLD અને SILVER ETFs FOFs  લોન્ચ આ NFO 26 સપ્ટેમ્બર 2022ના ખૂલી 7 ઓકટોબર, 2022ના બંધ થશે GOLD અને SILVER ETFs FOFsમાં ન્યૂનતમ 500/- અને ત્યારબાદ રૂપિયા 1/-ના ગુણાંકમાં અરજી કરી શકાશે મુંબઈ: મોતીલાલ ઓસવાલ એસેટ મેનેજમેન્ટ કંપની (AMOAMC)એ મોતીલાલ ઓસવાલ GOLD અને SILVER ETFsએફઓએફસ બહાર પાડવાની જાહેરાત કરી છે. પ્રારંભ…

Read More

Samco Mutual Fund introduces TimerSTP

સેમ્કો મ્યુચ્યુઅલ ફંડે ઉચ્ચ આલ્ફા જનરેટ કરવા માટે “TimerSTP” લોન્ચ કર્યું નવી સ્કીમ અનુસાર વોલેટિલિટી અનુસાર જ્યારે માર્કેટ અપ જાય ત્યારે EMOSI નીચો રહેતાં રોકાણ આપોઆપ ઘટશે અને જ્યારે માર્કેટ ડાઉન જાય ત્યારે EMOSI વધતા રોકાણ આપો આપ વધશે. સેમકો મ્યુચ્યુઅલ ફંડે સૌપ્રથમ વાર નાના રોકાણકારો માટે ટાઇમર એસટીપી સ્કીમ લોન્ચ કરી અમદાવાદ: સેમ્કો મ્યુચ્યુઅલ…

Read More

HDFC મ્યુચ્યુઅલ ફંડે સ્માર્ટ બેટા ઈટીએફ ફંડ લોન્ચ કર્યા

મુંબઈઃ એચડીએફસી એસેટ મેનેજમેન્ટ કંપની લિ.એ NIFTY100 Quality 30 ETF, NIFTY50 Value 20 ETF,અને NIFTY Growth Sectors 15 ETF લોન્ચ કર્યા છે. એચડીએફસી એમએફ ઈન્ડેક્સ સોલ્યુશન્સના પોર્ટફોલિયોને વિસ્તરિત કરતાં ફંડ હાઉસે સ્માર્ટ બેટા ઈટીએફ લોન્ચ કર્યું છે. સ્માર્ટ બીટા રોકાણમાં NSE ઈન્ડેક્સ લિમિટેડ દ્વારા અંતર્ગત ઈન્ડેક્સ પદ્ધતિમાં વ્યાખ્યાયિત કર્યા મુજબ પૂર્વ-નિર્ધારિત પરિબળોના આધારે સ્ટોકની પસંદગી…

Read More

ઓગસ્ટમાં મ્યુચ્યુઅલ ફંડની નેટ AUM 39.33 લાખ કરોડની ટોચે

અમદાવાદઃ ઓગસ્ટ 2022માં મ્યુચ્યુઅલ ફંડ્સની નેટ એયુએમ વાર્ષિક ધોરણે 7 ટકા વૃદ્ધિ સાથે  INR 39.33 લાખ કરોડની સર્વોચ્ચ સપાટીએ પહોંચવા સાથે કુલ ફોલિયોની સંખ્યા પણ 13.64 કરોડની સર્વોચ્ચ સપાટીએ પહોંચી છે. જ્યારે રિટેલ MF ફોલિયોની સંખ્યા પણ 10.89 કરોડની નવી ઊંચાઇએ સ્પર્શી ગઇ છે. તો બીજી તરફ રિટેલ એસઆઇપી એકાઉન્ટ્સની સંખ્યા પણ 5.71 કરોડે આંબી…

Read More

આદિત્ય બિરલા સન લાઇફ મ્યુચ્યુઅલ ફંડે ટર્બો STP લોન્ચ કર્યું

મુંબઇઃ આદિત્ય બિરલા સન લાઇફ એએમસી લિમિટેડએ આદિત્ય બિરલા સન લાઇફ ટર્બો સિસ્ટમેટિક ટ્રાન્સફર પ્લાન (ટર્બો STP) પ્રસ્તુત કરવાની જાહેરાત કરી છે. આ એક એવી સુવિધા છે, જેમાં યુનિટધારકો નિર્ધારિત સમયાંતરે સોર્સ સ્કીમમાંથી ટાર્ગેટ સ્કીમમાં વિવિધ રકમો હસ્તાંતરિત કરી શકે છે. ટર્બો STPમાં ટાર્ગેટ સ્કીમમાં હસ્તાંતરણ થતી વેરિએબલ કે વાસ્તવિક રકમનો આધાર ઇન-હાઉસ મોડલમાંથી પરિણામોને…

Read More

એક્સિસ મ્યુચ્યુઅલ ફંડના સિલ્વર ETF અને સિલ્વર FOF લોન્ચ

સિલ્વર ETFની મુખ્ય ખાસિયતો • કેટેગરી: ઓપન એન્ડેડ સ્કીમ, જે સિલ્વરની સ્થાનિક કિંમતનું રેપ્લિકેટિંગ/ટ્રેકિંગ કરશે • બેન્ચમાર્ક: એલબીએમએ સિલ્વર ડેઇલી સ્પોટ એએમ ફિક્સિંગ પ્રાઇસને આધારે ફિઝિકલ સિલ્વરની કિંમત • ફંડ મેનેજર: પ્રતીક ટાબરવાલ, ફંડ મેનેજર, કોમોડિટીઝ • NFO ખુલશે: 2 સપ્ટેમ્બર, 2022 | NFO બંધ થવાની તારીખ: 15 સપ્ટેમ્બર, 2022 • લઘુતમ રકમ: અરજીદીઠ રૂ….

Read More