ધન દ્વારા ગિફ્ટ સિટીના માધ્યમથી ભારતીય રોકાણકારો માટે US સ્ટોક્સ અને ETFમાં રોકાણની સુવિધા

ધને ભારતની ગિફ્ટ સિટી ફ્રેમવર્ક દ્વારા US સ્ટોક્સમાં રોકાણ કરવાની સુવિધા રજૂ કરી છે ધન, વ્યુટ્રેડ અને ગ્લોમોપેની ભાગીદારીમાં ઈન્ડિયા INX દ્વારા યુએસ સ્ટોક્સની સુવિધા લાવે છે એકાઉન્ટ મેઇન્ટેનન્સ અને કસ્ટડી ફી શૂન્ય છે,  બ્રોકરેજ ટ્રાન્ઝેક્શન વેલ્યુના  0.25 ટકા છે રોકાણકારો US સ્ટોક્સ અને ETFમાં SIP, સુપર ઓર્ડર્સ અને સીમલેસ પોર્ટફોલિયો ટ્રેકિંગ જેવી સુવિધાઓ મેળવી…

Read More

મીડલેન્ડ માઇક્રોફિન ગુજરાતમાં મહિલા ઉદ્યોગસાહસિકોને ટકાઉ આજીવિકા ઊભી કરવામાં સક્ષમ બનાવી રહી છે

ગુજરાત, 12 જૂન 2026: માઇક્રોફાઇનાન્સ ક્ષેત્ર આજે પણ પાયાના સ્તરે આવક ઊભી કરવા અને નાણાંકીય સ્થિરતા વધારવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યું છે. નાના ઉદ્યોગસાહસિકોને ટકાઉ આજીવિકા ઊભી કરવામાં મદદરૂપ બનીને તે તેમના આર્થિક વિકાસને ગતિ આપે છે. મીડલેન્ડ માઇક્રોફિન લિમિટેડ જેવી સંસ્થાઓ સમયસર અને જરૂરિયાત મુજબ ધિરાણ ઉપલબ્ધ કરાવીને પોતાનો વ્યવસાય શરૂ કરવા અથવા તેને…

Read More

રિલાયન્સ અને મેટા જામનગર, ગુજરાતમાં AI-સક્ષમ ડેટા સેન્ટર વિકસાવશે

મુંબઈ (ભારત), 11 જૂન 2026: રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડે (“RIL”) ગુજરાતના જામનગરમાં ડેટા સેન્ટર પ્રોજેક્ટની સ્થાપના માટે મેટા પ્લેટફોર્મ્સ, ઇન્કો. (“મેટા”) સાથે ભાગીદારીની જાહેરાત કરી છે. RIL બે વર્ષમાં 168 મેગાવોટ ક્ષમતા ધરાવતું ડેટા સેન્ટર વિકસાવશે, જેમાં સ્કેલનો વિકલ્પ પણ હશે. મેટા માટે ભારતમાં આ પ્રથમ બિલ્ટ-ટુ-સુટ ડેટા સેન્ટર કેપેસિટી છે અને AI ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે વૈશ્વિક…

Read More

HDFC Tru 2026માં નિફ્ટી નવી ઊંચી સપાટી હાંસલ કરે તેવી શક્યતા;કોપરમાં ઈમર્જીંગ કોમોડિટી તરીકે વ્યાપક તક

 મુંબઈ, 11 જુન 2026: HDFC સિક્યોરિટીઝની ઈન્વેસ્ટમેન્ટ એડવાઇઝરી શાખા HDFC ટ્રુ (HDFC Tru)એ તેના માસિક બજાર આઉટલુક રિપોર્ટ ટ્રુ ઈનસાઈટ્સ(Tru Insights)ની જૂન 2026ની એડિશન બહાર પાડી છે.આ રિપોર્ટમાં વધતા જતા ભૌગોલિક-રાજકીય જોખમો અને વૈશ્વિકસ્તરે ફુગાવાના દબાણ વચ્ચે ભારતીય અર્થતંત્રમાં મજબૂતી જોવા મળી હોવાનું તારણ રજૂ કરવામાં આવ્યું છે. અહેવાલ પ્રમાણે નાણાકીય વર્ષ 2026-2027ના બીજા ભાગમાં…

Read More

HDFC Securities India Equity Strategy – Q4FY26 Quarterly Flipbook: Inflationary environment ahead; Monsoon a key monitorable

AHMEDABAD, 10 JUNE: Inflationary environment ahead; Monsoon a key monitorable The aggregate performance of the Q4FY26 earnings season was robust as YoY PAT growth continued its steady improvement supported by healthy demand. Aggregate revenue/PAT grew by 12%/12% YoY and 9%/14% QoQ respectively across the HSIE coverage (~270 stocks). Also, revenue and PAT grew strongly by…

Read More

જેફરીઝનો મોટો દાવો: અદાણી પાવર, ગ્રીન અને એનર્જી સોલ્યુશન્સનો આગામી દાયકા સુધી માર્કેટમાં રહેશે દબદબો

અમદાવાદ, 9 જૂનઃ અદાણી ગ્રૂપની ત્રણ પાવર અને એનર્જી કંપનીઓ આગામી સમયમાં ભારતના ઊર્જા ક્ષેત્રનો ચહેરો બદલવા માટે સંપૂર્ણપણે સજ્જ થઈ રહી છે. ગ્લોબલ બ્રોકરેજ ફર્મ જેફરીઝ (Jefferies) ના તાજેતરના સંશોધન અહેવાલ અનુસાર, અદાણી પાવર, અદાણી એનર્જી સોલ્યુશન્સ અને અદાણી ગ્રીન એનર્જીના એક્સપાન્શન અને મજબૂત પર્ફોર્મન્સને કારણે આગામી દાયકા સુધી માર્કેટમાં ધમાકેદાર તેજી લાવવા જઈ…

Read More

માર્સેલસ ઇન્વેસ્ટમેન્ટ મેનેજર્સ GIFTએ ગ્લોબલ ઇક્વિટીઝ ફંડ NFO લૉંચ કર્યો

ભારતીય રહેવાસીઓને ગિફ્ટ સિટીના IFSC માળખા મારફતે 5,000 અમેરિકન ડોલરમાં ઉચ્ચ ગુણવત્તાયુક્ત વૈશ્વિક વ્યવસાયોમાં રોકાણ કરવાની સુવિધા પૂરી પાડી નવી દિલ્હી, 5 જૂનઃ ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ સર્વિસીસ સેન્ટર્સ ઑથોરિટી (IFSCA) દ્વારા નિયમન થતી માર્સેલસ ઇન્વેસ્ટમેન્ટ મેનેજર્સ પ્રાઇવેટ લિમિટેડ-GIFT IFSCએ આજે માર્સેલસ ગ્લોબલ ઇક્વિટીઝ ફંડ લૉંચ કરવાની જાહેરાત કરી હતી. આ એક રિટેલ સ્કીમ છે, જેને ભારતીય…

Read More

સરકારી વ્યક્તિગત લોન યોજના માટે કેવી રીતે અરજી કરવીઃ પાત્રતા અને પગલાં

સરકારી વ્યક્તિગત લોન યોજનાને સમજવા અને આયોજન કરવા માટેની સરળ માર્ગદર્શિકા અમદાવાદ, 3 જૂનઃ ઘણા લોકો આયોજિત અને તાત્કાલિક ખર્ચાઓનું સંચાલન કરવા માટે સસ્તા લોન વિકલ્પો શોધે છે. આવી પરિસ્થિતિઓમાં, સરકારી વ્યક્તિગત લોન યોજના પાત્ર લોન લેનારાઓને શિક્ષણ, સ્વ-રોજગાર, વ્યવસાયિક જરૂરિયાતો, કૃષિ, આવાસ સહાય અથવા અન્ય માન્ય હેતુઓ માટે નાણાકીય સહાય મેળવવામાં મદદ કરી શકે…

Read More