બૈન કેપિટલે એશિયા ફંડ VIના અંતિમ સમાપનની જાહેરાત કરી, કુલ 10.5 અબજ ડોલરનું ફંડ એકત્ર કર્યું

અમદાવાદ,19 મે  બૈન કેપિટલે આજે બૈન કેપિટલ એશિયા ફંડ VI મારફત 10.5 અબજ ડોલરનું ફંડ એકત્રિત કર્યા બાદ તેના અંતિમ સમાપનની જાહેરાત કરી હતી. એકત્રિત કુલ ફંડમાંથી આશરે 9.1 અબજ ડોલરની બાહ્ય પ્રતિબદ્ધતાઓ સમાવિષ્ટ છે. જે 7 અબજ ડોલરના મૂળ લક્ષ્ય કરતાં વધુ છે. તેના તમામ ફંડમાં પેઢીના વારસાને ધ્યાનમાં રાખીને બૈન કેપિટલના ભાગીદારો, કર્મચારીઓ…

Read More

India’s PMS Landscape Enters FY27 on Strong Footing as Industry AUM Crosses INR 42.2 Lakh Crore: APMI

PMS industry AUM grew to INR 42.2 lakh crore, marking a 2.1% month-on-month increase Net inflows rebounded to INR 25,088 crore in April from an outflow in March, supported by a 27% rise in inflows Mumbai, 27th May 2026: The Association of Portfolio Managers in India (APMI) has released its latest April edition of the…

Read More

 વીમા ક્ષેત્રમાં ગ્રાહકો સાથે સીધા જોડાણનો અભાવ યથાવત

અમદાવાદ, 26 મે: કન્સલ્ટીંગ ફર્મ પ્રેક્સિસ ગ્લોબલ અલાઈયન્સ (Praxis Global Alliance)ના એક અહેવાલ પ્રમાણે ભારતના જનરલ ઈન્શ્યોરન્સ ઈન્સ્યોરન્સ ઈન્ડસ્ટ્રીઝ કસ્ટમર ઓનરશિપ અને અંડરરાઈટિંગ શિસ્તતાને બદલે ગ્રોથને વધારે પ્રાથમિકતા આપી રહી છે, જેથી વચેટીયાઓ પર વધી રહેલી નિર્ભરતાને લીધે લાંબા સમયની નફાકારકતા પર દબાણ આવી રહ્યું છે. ભારતમાં વીમાનો આશરે 80 ટકા વ્યવસાય હજુ પણ એજન્ટો,બ્રોકર્સ,…

Read More

ટાટા AIA લાઇફ ઇન્શ્યોરન્સે ડિવિડન્ડ લીડર્સ ઇન્ડેક્સ પેન્શન ફંડ પ્રસ્તુત કર્યું

મુંબઈ, 22 મે, 2026: નિવૃત્તિ યોજના તમે કામગીરી કરવાનું બંધ કરો એ પછી પણ તમારાં નાણાં વધતા રહે એની ખાતરી આપે છે. આ જરૂરિયાતને પૂર્ણ કરવા ટાટા AIA લાઇફ ઇન્શ્યોરન્સે ટાટા AIA ડિવિડન્ડ લીડર્સ ઇન્ડેક્સ પેન્શન ફંડ પ્રસ્તુત કર્યું છે, જે ઉપભોક્તાઓને ભારતમાં ડિવિડન્ડની ચુકવણી કરતી અગ્રણી કંપનીઓ મારફતે લાંબા ગાળે નિવૃત્તિમાં સંપત્તિનું સર્જન કરવામાં…

Read More

સ્ટાર હેલ્થે ‘વેલ્યૂ પ્લસ’ નામનો સસ્તો હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન લોન્ચ કર્યો

ચેન્નઇ, 22 મે, 2026: સ્ટાર હેલ્થ એન્ડ એલાઇડ ઇન્શ્યોરન્સ કંપની લિમિટેડે હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન લોન્ચ કરવાની જાહેરાત કરી હતી. ‘વેલ્યૂ પ્લસ’ નામનો આ પ્લાન ટિયર 2, 3 અને 4 શહેરોમાં રહેતા લોકો માટે બનાવવામાં આવ્યો છે. આ પ્લાન હેઠળ રૂ. 7.5 લાખથી રૂ. 25 લાખ સુધીના હાઈ સમ ઇન્શ્યોર્ડ કવર લગભગ 20 ટકા ઓછા પ્રીમિયમ…

Read More

પેટ્રોલ અને ડીઝલ 3 રૂપિયા પ્રતિ લિટર મોંઘા થયા

અમદાવાદ, 15 મેઃ દેશભરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો જાહેર કરવામાં આવ્યો છે. પેટ્રોલ રૂપિયા 3.14 પ્રતિલીટર મોંઘું થઈને ₹97.77 સુધી પહોંચી ગયું છે. જ્યારે ડીઝલમાં રૂપિયા 3.11 પ્રતિલીટર વધીને ₹90.67 થઈ ગયું છે. અમદાવાદમાં પેટ્રોલ અને ડીઝલનો નવો ભાવ અમદાવાદમાં પેટ્રોલનો ભાવ 94.29 રૂપિયા પ્રતિ લીટર હતો. જે હવે 97.49 રૂપિયા પ્રતિ લીટર થઈ…

Read More

મહિલાઓના આરોગ્ય સંબંધિત ક્લેઇમમાં ઝડપી વૃદ્ધિ: કેર હેલ્થ ઇન્શ્યોરન્સનો અહેવાલ

નવી દિલ્હી, 11 મે, 2026: ભારતમાં માતૃત્વ આરોગ્યસંભાળ ક્ષેત્રમાં મહત્વપૂર્ણ પરિવર્તન જોવા મળી રહ્યું છે, જેમાં પહેલાં કરતાં વધુ મહિલાઓ ઔપચારિક અને સંસ્થાગત આરોગ્યસેવાઓનો લાભ લઈ રહી છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના આંકડા અનુસાર, હાલમાં 88થી 90 ટકા કરતાં વધુ બાળજન્મ સંસ્થાગત માધ્યમથી થઈ રહ્યા છે, જ્યારે 2023-24 દરમિયાન સંસ્થાગત ડિલિવરીનો હિસ્સો 97.3 ટકા…

Read More

Indian Equities Emerge as Top Wealth Engine for GCC NRIs: Equirus Wealth Report

Mumbai, 8 May 2026: GCC-based Non-Resident Indians (NRIs) are decisively increasing their exposure to Indian equities while reducing investments in real estate, signalling a structural shift in wealth allocation amidst the ongoing conflict, according to a new report by Equirus Wealth titled “Indian Equity at the Core, Eyes Everywhere.” The report, based on structured sentiment…

Read More