ઇન્ફોસિસ 11 સપ્ટેમ્બરે શેર્સ બાયબેક પર વિચાર કરશે

મુંબઇ, 9 સપ્ટેમ્બરઃ ભારતની બીજા ક્રમની સૌથી મોટી આઇટી કંપની ઇન્ફોસિસ 11 સપ્ટેમ્બરે ઇક્વિટી શેર્સના બાયબેક પ્રસ્તાવ પર વિચાર કરવા માટે મળશે, એમ કંપનીએ એક નિવેદનમાં 8 સપ્ટેમ્બરે જણાવ્યું છે. આ જાહેરાત બજાર પછીના કલાકો દરમિયાન કરવામાં આવી હતી. કંપનીનો શેર NSE પર 0.59 ટકા ઘટીને રૂ. 1,436.10 પર બંધ થયો હતો. જો આ પ્રસ્તાવને…

Read More

ઓગસ્ટમાં  ઇન્ડિયન ઇક્વિટીમાં FII હોલ્ડિંગ 1૩ વર્ષના તળિયે પહોંચ્યું

મુંબઇ, 5 સપ્ટેમ્બરઃ ઓગસ્ટમાં ભારતીય ઇક્વિટીમાંથી ધીરે ધીરે વિદેશી રોકાણકારોની ખરીદી ઘટી રહી છે. એટલું જ નહિં તેમનું ઇક્વિટી હોલ્ડિંગ પણ  13 વર્ષના તળિયે પહોંચ્યું હોવાનું એક અહેવાલમાં જણાવાયું છે. NSE-લિસ્ટેડ કંપનીઓમાં તેમનો હિસ્સો ઘટીને 15.85 ટકા થયો છે. NSDLના ડેટા દર્શાવે છે કે ઇક્વિટીમાં વિદેશી પોર્ટફોલિયો સંપત્તિ એક મહિના અગાઉના રૂ. 71.97 લાખ કરોડથી…

Read More

ICICI PRUDENTIAL એસેટ મેનેજમેન્ટ ગ્લોબલ ઇન્વેસ્ટર્સ માટે ઈન્ડિયા-ફોકસ્ડ ફંડની જાહેરાત કરી

અમદાવાદ, 26 ઓગસ્ટ: આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શયિલ એસેટ મેનેજમેન્ટ કંપની લિમિટેડે ગુજરાતના ગાંધીનગરમાં ગિફ્ટ સિટી ખાતે ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ સર્વિસીઝ સેન્ટરમાં બ્રાન્ચ સ્થાપી છે. IFSC નિયમનોને અનુલક્ષીને મંજૂરી મળ્યા મુજબ વિવિધ નિયંત્રિત સ્કીમ્સ/રિટેલ સ્કીમ્સ/એક્સચેન્જ ટ્રેડેડ ફંડ્સ અને આવી અન્ય પ્રવૃત્તિઓ માટટે ફંડ મેનેજમેન્ટ પ્રવૃત્તિઓ હાથ ધરવા IFSCએ રેગ્યુલેશન્સ 2025  હેઠળ ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ સર્વિસીઝ સેન્ટર ઓથોરિટી (‘IFSCA’) તરફથી રજિસ્ટર્ડ…

Read More

HDB FINANCIAL SERVICES: Granular Strategy, Scalable Execution (MOSL)

 Ahmedabad,21st August: HDB Financial Services (HDB) is the seventh-largest diversified, retail-focused NBFC in India with an AUM of ~INR1.1t as of Jun’25. The company delivered a ~20% AUM CAGR over FY22-FY25 and has a wide nationwide footprint, operating more than 1,770 branches across 31 Indian States. HDB is well positioned to benefit from a declining…

Read More

TATA AIA એ મોમેન્ટમ 50 ઇન્ડેક્સ ફંડ લોન્ચ કર્યું

મુંબઈ, 19 ઓગસ્ટ:  યુવા અને ગતિશીલ વસ્તી, ઝડપી શહેરીકરણ અને ઉભરતા મધ્યમ વર્ગ સાથે દેશ વિવિધ ક્ષેત્રોમાં મહત્વપૂર્ણ તકો ખોલવાના આરે છે. આ વિકાસની સંભાવનાઓનો લાભ લેવા માટે ભારતની અગ્રણી લાઇફ ઇન્શ્યોરન્સ કંપનીઓ પૈકીની એક ટાટા એઆઈએ લાઇફ ઇન્શ્યોરન્સ કંપની લિમિટેડે (ટાટા એઆઈએ) તમને લાંબા ગાળે સંપત્તિ સર્જનમાં મદદ કરવા માટે બનાવાયેલું સ્માર્ટ, તક સંચાલિત…

Read More

ભાવેશ ઉપાધ્યાયના 7 પુસ્તકોનું અમદાવાદ પુસ્તકમેળામાં પ્રદર્શન

ભાવેશ ઉપાધ્યાયના સાત પુસ્તકોનું , આર આર શેઠ પબ્લિકેશન દ્વારા, સુશીલાબેન રતિલાલ હોલ , સ્વસ્તિક ચાર રસ્તા ખાતે  આયોજીત પુસ્તકમેળામાં પ્રદર્શન રાખવામાં આવેલ છે. આ પ્રદર્શન 14 થી 26 ઓગસ્ટ સુધી રાખવામા આવેલું છે  ભાવેશ ઉપાધ્યાય જાણીતા મેનેજમેન્ટ અને એચ આર એકસપર્ટ છે. અત્યાર સુધીમાં આર આર શેઠ  પબ્લિકેશન દ્વારા ભાવેશ ઉપાધ્યાયના  સાત પુસ્તકો પ્રકાશિત…

Read More

SBI LIFE એ ‘SBI LIFE- SMART SHIELD PLUS’ લૉન્ચ કર્યો

અમદાવાદ, 14 ઓગસ્ટ: SBI લાઇફ ઇન્સ્યોરન્સે તેના લેટેસ્ટ પ્રોટેક્શન પ્લાન – એસબીઆઈ લાઇફ – સ્માર્ટ શીલ્ડ પ્લસના લોન્ચિંગની જાહેરાત કરી છે. આ વ્યક્તિગત, નોન-લિંક્ડ, નોન-પાર્ટિસિપેટિંગ, પ્યોર રિસ્ક લાઈફ ઈન્સ્યોરન્સ પ્રોડક્ટ આજના ગ્રાહકોની સુરક્ષાને લગતી વિકસતી જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે ડિઝાઈન કરવામાં આવી છે. તેના ભવિષ્ય માટે તૈયાર અભિગમ સાથે, SBI લાઇફ – સ્માર્ટ શીલ્ડ પ્લસ…

Read More

EDME ઇન્શ્યોરન્સ બ્રોકર્સે UIB ઇન્શ્યોરન્સ બ્રોકર્સ લિમિટેડ હસ્તગત કરી

અમદાવાદ, 12 ઓગસ્ટ:  પોતાની મૂલ્ય દરખાસ્તને મજબૂત બનાવવાના હેતુથી એક વ્યૂહાત્મક પહેલમાં એડ્મે ઇન્શ્યોરન્સ બ્રોકર્સ લિમિટેડ અને યુઆઈબી ઇન્શ્યોરન્સ બ્રોકર્સ (ઈન્ડિયા) પ્રાઇવેટ લિમિટેડે જરૂરી નિયમનકારી મંજૂરીઓ મળ્યા બાદ ભારતમાં તેના વ્યવસાયને સંકલિત કરવા માટેનો માર્ગ મોકળો કર્યો છે. આ બંને કંપનીઓના સાથે આવવાથી એડ્મેની ભારતીય ઇન્શ્યોરન્સ અને રિઇન્શ્યોરન્સ બ્રોકિંગ ઉદ્યોગમાં અગ્રણી કંપનીઓ પૈકીની એક તરીકેની…

Read More