FIIએ Q1 માં અદાણી ગ્રુપની 6 કંપનીઓમાં હિસ્સો ઘટાડ્યો; રૂ. 4,640 કરોડનું વેચાણ કર્યું

મુંબઇ, 24 જુલાઇઃ જૂન 2025ના ક્વાર્ટર દરમિયાન વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FII)એ અદાણી ગ્રુપની કંપનીઓમાં તેમના હોલ્ડિંગમાં ઘટાડો કર્યો હોવાનું નોંધાયું છે. અદાણી જૂથની 8માંથી 6 કંપનીઓમાંથી કુલ રૂ. 4,640 કરોડનો હિસ્સો ઘટાડ્યો હોવાનું BSE પર શેરહોલ્ડિંગ પેટર્નના ડેટા દર્શાવે છે. અદાણી એનર્જી સોલ્યુશન્સ લિમિટેડે સૌથી મોટું ડિવેસ્ટમેન્ટ નોંધાવ્યું હતું, જેમાં FII એ લગભગ રૂ.1,833 કરોડના…

Read More

MARKET MONITOR: TATAPOWER, CIPLA, SBILIFE, HPCL, VEDANTA

AHMEDABAD, 23 JULY: (Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.) (સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ…

Read More

ગ્લોબલ ફાઈનાન્સ દ્વારા SBI 2025ની ‘વર્લ્ડ્સ બેસ્ટ કન્ઝ્યૂમર બેંક’ તરીકે પસંદગી પામી

19 જુલાઈ 2025: દેશની સૌથી મોટી બેંક, સ્ટેટ બેંક ઑફ ઈન્ડિયા (SBI)ને ગ્લોબલ ફાઈનાન્સ મેગેઝીન દ્વારા વર્ષ 2025 માટે ‘વર્લ્ડ્સ બેસ્ટ કન્ઝ્યૂમર બેંક’તરીકે પસંદ કરવામાં આવી છે. આ મૂલ્યાંકન મેગેઝીન દ્વારા કરવામાં આવેલા વ્યાપક સંશોધન અને વિશ્લેષણ પર આધારિત હતું જેમાં વિશ્વભરના કોર્પોરેટ ફાઈનાન્સ એક્ઝિક્યુટિવ્સ, વિશ્લેષકો અને બેંકર્સના અભિપ્રાયો પણ સામેલ હતાં. ગ્લોબલ ફાઈનાન્સ મેગેઝીન…

Read More

ગોદરેજ કેપિટલે અમદાવાદમાં બ્રાન્ચના પ્રારંભ સાથે ગુજરાતમાં કિફાયતી હાઉસિંગ ફાઇનાન્સ ક્ષેત્રે હાજરી વિસ્તારી

અમદાવાદ, 18 જુલાઇ: ગોદરેજ ઇન્ડસ્ટ્રીઝ ગ્રુપની ફાઇનાન્શિયલ સર્વિસીઝ આર્મ ગોદરેજ કેપિટલે તેના હેઠળની હાઉસિંગ ફાઇનાન્સ (કંપની) પેટાકંપનીઓ હેઠળ અમદાવાદમાં ઓઢવ ખાતે તેની પહેલી બ્રાન્ચનો શુભારંભ કર્યો છે. મહારાષ્ટ્રમાં વિરાર, પૂણે પીસીએમસી અને પનવેલમાં સફળ લોન્ચિંગ બાદ આ સાથે કંપનીએ ગુજરાતના ધમધમતા હાઉસિંગ માર્કેટમાં પ્રવેશ કર્યો છે. ઓઢવ બ્રાન્ચ 30 વર્ષ સુધીની ફ્લેક્સિબલ મુદત સાથે પગારદાર…

Read More

ફિનિક્સ બિઝનેસ એડવાઈઝરી કરે છે આગેવાની, ઓસ્ટ્રેલિયા ફરીથી શરૂ કરે છે ડાયરેક્ટ ફેમિલી PR માત્ર 9 માસમાં, વયમર્યાદા નહિ, IELTSની જરૂર નહિ

ફિનિકસ મારફત આ વર્ષે ભારતમાંથી લગભગ 150 અને ગુજરાતમાંથી 75 ઉદ્યોગ સાહસિકો યુએસમાં ધંધો ડેવલોપ કરવા જઇ રહ્યા છે ફિનિક્સે ઓસ્ટ્રેલિયા ઉપરાંત ન્યૂઝિલેન્ડ માટે પણ બિઝનેસ પીઆર માટે તા. 1 ઓગસ્ટથી એડવાઇઝરી શરૂ  કરવાની જાહેરાત કરી છે અમદાવાદ, 18 જુલાઈ: ભારતીય ઉદ્યોગસાહસિકો માટે મહત્વપૂર્ણ સમાચાર છે કે ઓસ્ટ્રેલિયન બિઝનેસ વિઝા પ્રોગ્રામ ત્રણ વર્ષ પછી ફરીથી…

Read More

ભારતી એક્સા લાઇફ ઇન્શ્યોરન્સે ‘ગેરંટેડ બચત પ્લાન’ લોંચ કર્યો, ભારત માટે સરળ અને શક્તિશાળી સોલ્યુશન

મુંબઇ,16 જુલાઇ,2025 : ભારતી એક્સા લાઇફ ઇન્શ્યોરન્સે આજે તેની નવી ફ્લેગશીપ ઓફરિંગ ભારતી એક્સા લાઇફ ગેરંટેડ બચત પ્લાન લોંચ કર્યાંની જાહેરાત કરી છે. આ પ્લાન મધ્યમ આવક ધરાવતા ભારતીયો માટે વિશેષરૂપે ડિઝાઇન કરાયો છે કે જેઓ તેમના પરિવારની સુરક્ષાની સાથે-સાથે બચત કરવા માટે એક સરળ છતાં વિશ્વસનીય ઉકેલ શોધી રહ્યા છે. ભારતી એક્સા લાઇફ ગેરંટેડ…

Read More

Mid- Term માં ડબલ ડીજિટ ગ્રોથ દેખાતા Adani energyમાં જેફરીઝે રૂ.1150નો ટાર્ગેટ આપ્યો

અમદાવાદ, 9 જુલાઇઃ અદાણી પોર્ટફોલિયોનો એક ભાગ અદાણી એનર્જી સોલ્યુશન્સ લિમિટેડ (AESL) ના પ્રથમ ક્વાર્ટરના બિઝનેસ અપડેટ પછી, જેફરીઝે અદાણી એનર્જી સોલ્યુશન્સ લિમિટેડ પર ‘BUY’ વલણ જાળવી રાખ્યું છે અને તેનો લક્ષ્યાંક રૂ. 1,150 છે. AESL પાસે રૂ. 61,600 કરોડના ટ્રાન્સમિશન પ્રોજેક્ટ્સ હાલમાં વાર્ષિક ધોરણે 3.6 ગણો વધારો દર્શાવે છે. નાણાકીય વર્ષ 25-27E માં અદાણી…

Read More

મેઇનબોર્ડ IPOમાં ફરી ઉછાળો: ભારતના બજારોમાં સ્થિતિસ્થાપકતાના સંકેત

અમદાવાદ, 8 જુલાઇઃ બે મહિનાના વિરામ પછી મેઇનબોર્ડ IPO ફરી આવ્યાં: મે મહિનામાં પ્રાઈમરી માર્કેટમાં 9 પ્રારંભિક જાહેર ભરણાએ (IPO) ફક્ત રૂપિયા 5,600 કરોડ જેટલી રકમ એકત્ર કરતા બજારમાં સામાન્ય ગતિ જોવા મળી હતી. મહત્વની વાત એ છે કે, બે મહિના સુધી કોઈ પણ મેઈનબોર્ડ IPO ન આવતા, ત્રણ કંપનીઓએ આશરે રૂપિયા 1,750 કરોડના સરેરાશ…

Read More