ઓપરેશન સિંદૂર: ભારતના લશ્કરની ત્રણેય પાંખ દ્રારા પાકિસ્તાનમાં 9 આતંકવાદી સ્થળો પર હુમલો

નવી દિલ્હી, 7 મેઃ ભારતીય સશસ્ત્ર દળોએ બુધવારે “ઓપરેશન સિંદૂર” શરૂ કર્યું, જેમાં 22 એપ્રિલના રોજ પહેલગામમાં થયેલા ઘાતક હુમલાના જવાબમાં પાકિસ્તાન તેમજ પાકિસ્તાન કબજા હેઠળના કાશ્મીર (PoK)માં આતંકવાદી માળખાને નિશાન બનાવીને હુમલો કર્યો છે. ચોક્કસ હુમલાઓ પછી એક નિવેદનમાં, સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે ભારત દ્વારા 9 જેટલા સ્થળો પર હુમલો કરવામાં આવ્યો હતો…

Read More

ફેડરલ બેંક: કુલ રૂ. 5.18 લાખ કરોડનો બિઝનેસ,  ચોખ્ખો નફો વધીને રૂ. 4,052 કરોડ

અમદાવાદ, 5 મે: ફેડરલ બેન્ક દ્વારા 31 માર્ચ 2025ના રોજ પૂરા થયેલા ત્રિમાસિક અને વર્ષ માટે નાણાકીય પરિણામો જાહેર કરવામાં આવ્યા. વાર્ષિક ધોરણે પરિણામોના મુખ્ય હાઇલાઇટ્સ નીચે મુજબ છે: બેંકનો કુલ બિઝનેસ રૂ. 5,18,483.86 કરોડ થયો છે. વાર્ષિક ચોખ્ખો નફો રૂ. 4051.89 કરોડ અને ક્વાર્ટર માટે ચોખ્ખો નફો રૂ. 1030.23 કરોડ, વાર્ષિક ધોરણે 13.67% નો…

Read More

173 શેરમાં ખોટી માંગ ઊભી કરવા બદલ પટેલ વેલ્થ એડવાઈઝર્સ પર સેબીનો પ્રતિબંધ

મુંબઇ, 29 એપ્રિલઃ શેરોમાં સ્પૂફિંગ એટલે કે એક પ્રકારનો સટ્ટો કરવા બદલ અને ગેરકાયદેસર રીતે કમાણી કરેલા રૂ. 3.22 કરોડ જમા કરાવવાનો સેબીએ પટેલ વેલ્થ એડવાઈઝર્સ પ્રાઈવેટ લિમિટેડ (PWAPL) નામના આ બ્રોકર પર પ્રતિબંધ મૂકી દીધો છે. તેના ડિરેક્ટર્સને પણ સિક્યુરિટીઝ માર્કેટમાં કોઈ કામગીરી કરવા પર સેબીએ પ્રતિબંધ મૂકી દીધો છે. આ બ્રોકરે 173 સ્ટોક્સમાં…

Read More

ગોદરેજે ગુજરાતમાં સ્માર્ટ સિક્યોરિટીની નવી રેન્જ રજૂ કરી

મોર્ડન હોમ્સ અને બિઝનેસીસ માટે ડિઝાઇન અને ટેક્નોલોજીનો સમન્વય કરે છે ગ્રાહક કેન્દ્રિત નવીનતાઓ સાથે ગુજરાતના હોમ અને ઇન્સ્ટિટ્યૂશનલ સિક્યોરિટી માર્કેટમાં લીડરશિપ મજબૂત કરે છે અમદાવાદ, 20 માર્ચ: ગોદરેજ એન્ટરપ્રાઇઝીસ ગ્રુપના સિક્યોરિટી સોલ્યુશન્સ બિઝનેસે પ્રીમિયમ, ટેક-એનેબલ્ડ હોમ લૉકર્સની તેની લેટેસ્ટ રેન્જ રજૂ કરી છે. કન્ઝ્યુમર અને ઇન્સ્ટિટ્યૂશનલ એમ બંને સેગમેન્ટ્સમાં મજબૂત હાજરી સાથે કંપનીનો ઉદ્દેશ…

Read More

ભારતમાં 75 ટકા મહિલાઓ પાસે અપૂરતો ઇન્સ્યોરન્સ

ઊંચા આરોગ્ય સંબંધિત જોખમો છતાં 45 વર્ષથી વધુ માત્ર 30 ટકા મહિલાઓ પાસે હેલ્થ ઇન્સ્યોરન્સ 56 ટકા મહિલાઓ પાસે રૂ. 5-10 લાખનું કવરેજ, મહિલાઓમાં ઇન્સ્યોરન્સ બાબતે મહારાષ્ટ્ર, ગુજરાત અને દિલ્હી અગ્રેસર અમદાવાદ, 11 માર્ચઃ હેલ્થ ઇન્સ્યોરન્સની વધતી ભાગીદારી છતાં ભારતમાં મહિલાઓની એક મોટી સંખ્યા હજૂ પણ પૂરતા ઇન્સ્યોરન્સ કવચથી વંચિત છે, જેના પરિણામે તેઓ મેડિકલ…

Read More

ટાટા AIA લાઇફે મલ્ટીકેપ મોમેન્ટમ ક્વોલિટી ઇન્ડેક્સ પેન્શન ફંડ રજૂ કર્યું

મુંબઈ, 22 ફેબ્રુઆરી: ટાટા એઆઈએ લાઇફ ઇન્શ્યોરન્સ કંપની લિમિટેડ (ટાટા એઆઈએ)ના લેટેસ્ટ એનએફઓ મલ્ટીકેપ મોમેન્ટમ ક્વોલિટી ઇન્ડેક્સ પેન્શન ફંડ જેવા આગામી પેઢીની ફાઇનાન્શિયલ પ્રોડક્ટ્સ તેની વિશિષ્ટતાઓ રજૂ કરે છે.  ટાટા એઆઈએનું નવું ફંડ ક્વોન્ટ-આધારિત રોકાણ વ્યૂહરચના દ્વારા પોર્ટફોલિયોની સ્થિરતા સુનિશ્ચિત કરીને બજારની વિકાસ તકો મેળવવા માટે તૈયાર કરવામાં આવ્યું છે. આ ફંડમાં રોકાણ કરીને પોલિસીધારકો…

Read More

LIC એ “વન મેન ઓફિસ”નું અનાવરણ કર્યું

અમદાવાદ, 20 ફેબ્રુઆરી : સેલ્સ ફોર્સને સશક્ત બનાવવા અને પોલિસીધારકોને 24 x 7 ધોરણે ડિજિટલ રીતે સીમલેસ સેવાઓ સુનિશ્ચિત કરવાના સતત પ્રયાસોને ચાલુ રાખીને, LICએ તેના એજન્ટો દ્વારા “વન મેન ઓફિસ” (OMO) ઓનલાઇન સેવાનું અનાવરણ કર્યું છે. વન મેન ઓફિસ દ્વારા, LIC નો ઉદ્દેશ્ય એજન્ટો, વિકાસ અધિકારીઓ, વરિષ્ઠ વ્યાપાર સહયોગીઓ, મુખ્ય જીવન વીમા સલાહકારો, LIC…

Read More

શહેરી અને અર્ધશહેરી વિસ્તારોમાં હેલ્થકેર, વેલનેસ, શિક્ષણ અને લેઝર પ્રત્યે ફોકસ વધ્યું: JUST DIAL

અમદાવાદ, 29 ડિસેમ્બરઃ સર્ચ એન્જિન જસ્ટ ડાયલે વિવિધ ક્ષેત્રમાં ભારતીયોની સર્ચ આદતોને આવરી લેતો તેનો વ્યાપક સર્વે રિપોર્ટ ‘હાઉ ઈન્ડિયા સર્ચ ઇન 2024’ રજૂ કર્યો છે. આ વર્ષના રિપોર્ટમાં હેલ્થકેર, ફિટનેસ, ટ્રાવેલ, ફૂડ અને એજ્યુકેશન જેવી વિવિધ કેટેગરીમાં જોવા મળેલા ટ્રેન્ડનો ડેટા જાહેર કર્યો છે, જે આરોગ્ય, સગવડ અને અનુભવો પર વધુને વધુ ધ્યાન કેન્દ્રિત…

Read More