Category: શેર બજાર
મહિન્દ્રા ફાર્મ મશીનરીએ ગુજરાતમાં મગફળીનું નવું થ્રેશર રજૂ કર્યું
મુંબઇ, 1 નવેમ્બર: ટ્રેક્ટર નિર્માતા કંપની અને ભારતમાં કૃષિ ઉપકરણોનાં ઉત્પાદક મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાએ ગુજરાતમાં નવું મગફળી થ્રેશર રજૂ કર્યું છે. વપરાશકાર માટે સાનુકુળ અને કિફાયતી ભાવમાં ઉપલબ્ધ નવું મગફળી થ્રેશર ચલાવવામાં સરળ છે અને તેનાં માટે કોઇ વિશેષ કુશળતાની જરૂર નથી. ટ્રેક્ટર દ્વારા સંચાલિત નવું થ્રેશર ચોક્સાઇપૂર્વક કામ કરે છે, જેમાં મગફળી કાર્યક્ષમ રીતે…
અદાણી ટોટલ ગેસની Q2 આવકો 19% વધી રૂ. 1569 કરોડ
અમદાવાદ, 1 નવેમ્બરઃ ઊર્જા સંક્રમણ કંપની અદાણી ટોટલ ગેસ (ATGL) એ ૩૦ સપ્ટેમ્બર ૨૦૨૫ ના રોજ પૂરા થયેલા ત્રિમાસિક ગાળા માટે તેના ઓપરેશનલ માળખાગત અને નાણાકીય પ્રદર્શનની જાહેરાત કરી છે તે અનુસાર ૧૬% વોલ્યુમ વૃદ્ધિ સાથે વાર્ષિક ધોરણે ૨૦% આવક વૃદ્ધિ અને EBIDTA ૬૦૩ કરોડ રૂપિયા નોંધાઈ છે. જો કે સંયુક્ત APM અને NWG ગેસ…
અરવિંદ સ્માર્ટસ્પેસીસે રૂ. 700 કરોડના હોરિઝોન્ટલ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ સાથે વડોદરામાં પ્રવેશ કર્યો
અમદાવાદ, 1 નવેમ્બરઃ રિયલ એસ્ટેટ ડેવલપમેન્ટ કંપનીઓ પૈકીની એક અરવિંદ સ્માર્ટસ્પેસીસ લિમિટેડે (એએસએલ) વિશાળ સ્તરના હોરિઝોન્ટલ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ સાથે વડોદરાના રેસિડેન્શિયલ માર્કેટમાં તેના પ્રવેશની આજે જાહેરાત કરી હતી. આ એક જોઇન્ટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ છે જે રૂ. 700 કરોડના વેચાણની સંભાવના ધરાવે છે. આજવા રોડ માઇક્રો માર્કેટ ખાતે વ્યૂહાત્મક રીતે સ્થિત આ પ્રોજેક્ટ શહેર સાથે સુગમ…
અદાણી એનર્જી સોલ્યુશન્સ લિ.ની ત્રિમાસિક અને પ્રથમ અર્ધ વાર્ષિક ગાળામાં મજબૂત કામગીરી
અમદાવાદ, 1 નવેમ્બર: અદાણી પોર્ટફોલિયોનો ભાગ અને ભારતની સૌથી મોટી ખાનગી ટ્રાન્સમિશન, વિતરણ અને સ્માર્ટ મીટરિંગ કંપની અદાણી એનર્જી સોલ્યુશન્સ લિ. (“AESL”) એ ૩૦ સપ્ટેમ્બર, ૨૦૨૫ ના રોજ પૂરા થયેલા ત્રિમાસિક ગાળાના તેના નાણાકીય અને કામકાજના પ્રદર્શનની આજે જાહેરાત કરી છે. નાણાકીય વર્ષ 26 ના પ્રથમ છ મહિનામાં 42% ની બાકી સમાયોજિત કર બાદના નફામાં…
SAR ટેલિવેન્ચરે બ્લ્યૂ લોટસ સપોર્ટ સર્વિસિઝ અને વ્હાઇટફિલ્ડ કોમ્યુનિકેશન્સમાં રૂ. 800 કરોડમાં 100% હિસ્સો ખરીદવા શેર પર્ચેઝ એગ્રિમેન્ટ કર્યું
અમદાવાદ, 1 નવેમ્બરઃ ટેલિકોમ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને મેનેજ્ડ નેટવર્ક સર્વિસિઝ SAR ટેલિવેન્ચર લિમિટેડે M/s બ્લ્યૂ લોટસ સપોર્ટ સર્વિસિઝ પ્રાઈવેટ લિમિટેડ અને M/s વ્હાઈટફિલ્ડ કોમ્યુનિકેશન્સ પ્રાઈવેટ લિમિટેડનો 100 ટકા હિસ્સો હસ્તગત કરવા માટે રૂ. 800 કરોડના શેર પર્ચેઝ એગ્રિમેન્ટ કર્યા હોવાની જાહેરાત કરી છે. બ્લ્યૂ લોટસ સપોર્ટ સર્વિસિસ અને વ્હાઇટફિલ્ડ કોમ્યુનિકેશન્સનું એક્વિઝિશન ટાવર મેનેજમેન્ટ, ફાઇબર ડિપ્લોયમેન્ટ અને…
ડૉઇશ બેંક અને SEWAએ ગુજરાતમાં આઠમા “કમલા”નું ઉદ્ઘાટન કરી મહિલાઓના આર્થિક સશક્તિકરણને વેગ આપ્યો
ગાંધીનગર, 1 નવેમ્બર: ડૉઇશ બેંકે સેલ્ફ-એમ્પ્લોઇડ વિમેન્સ એસોસિયેશન (SEWA)ના સહયોગથી ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં બેંક દ્વારા સમર્થિત આઠમા “કમલા” ના ઉદ્ઘાટનની જાહેરાત કરી હતી. કમલા એક કમ્યુનિટી ફૂડ સેન્ટર છે, જેનું સંચાલન કમલા કૉઑપરેટિવના સભ્યો દ્વારા કરવામાં આવે છે. આ કૉઑપરેટિવ SEWA દ્વારા સ્થાપિત અને ડૉઇશ બેંકના સીએસઆર એજ્યુકેશન પ્રોગ્રામ હેઠળ સમર્થિત શ્રમજીવી મહિલા કામદારોનું સાહસ…
અદાણી પાવરે Q2 દરમિયાન આવકો અને નફામાં આકર્ષક વૃદ્ધિ નોંધાવી
અમદાવાદ, 1 નવેમ્બર: અદાણી પાવર લિ. [APL]એ તા. 30 સપ્ટેમ્બર 2025 ના રોજ પૂરા થયેલા બીજા ત્રિમાસિક અને અર્ધ વાર્ષિક નાણાકીય પરિણામો જાહેર કર્યા છે. આ પરિણામો અંતર્ગત નાણાકીય વર્ષ 25ના બીજા ત્રિમાસિકમાં રુ.14,063 કરોડની સરખામણીમાં ચાલુ નાણાકીય વર્ષના સરખા સમયમાં ઉચ્ચ સંકલિત કુલ આવક રૂ. 14,308 કરોડ રૂપિયા થઇ છે. તાજેતરના વાર્ષિક સંપાદનોના વધારાના…
