Category: શેર બજાર
NSE અને દિવ્યજ ફાઉન્ડેશન વચ્ચે નાણાકીય સાક્ષરતા અને રોકાણકારોમાં જાગૃતિ માટે MOU
મુંબઇ, 10 માર્ચઃ ભારતીય શેરબજારમાં નાણાકીય સાક્ષરતા અને રોકાણકારોમાં જાગૃતિ વધારવા માટે, નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઈન્ડિયા (NSE) અને દિવ્યજ ફાઉન્ડેશને તેના સ્થાપક શ્રીમતી અમૃતા દેવેન્દ્ર ફડણવીસ અને બૃહદ મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનના માનનીય મ્યુનિસિપલ કમિશનર શ્રી ભૂષણ ગગરાનીની હાજરીમાં સમજૂતી કરાર (MoU) પર હસ્તાક્ષર કર્યા છે. બોલિવૂડ અભિનેત્રી શર્વરી વાઘ પણ આ કાર્યક્રમમાં જોડાયા હતા….
MCX-IPF દ્વારા કોમોડિટી બજાર પર એજ્યુકેશનલ ક્વીઝની 7મી આવૃત્તિ-કોમક્વેસ્ટ 2025 યોજાઇ
મુંબઇ, 10 માર્ચઃ વિદ્યાર્થીઓ માટે કોમોડિટી બજાર પર એક આગવી રાષ્ટ્રીય સ્તરની શૈક્ષણિક ક્વીઝની 7મી આવૃત્તિ એમસીએક્સ-આઇપીએફ કોમક્વેસ્ટ 2025નું 4 માર્ચ, 2025ના રોજ મુંબઇ ખાતે સફળતાપૂર્વક સમાપન થયું હતું. એમસીએક્સ ઇન્વેસ્ટર પ્રોટેક્શન ફંડ (એમસીએક્સ-આઇપીએફ) દ્વારા આયોજિત આ સ્પર્ધામાં 10,000થી વધુ વિદ્યાર્થીઓ તરફથી નોંધણીઓ પ્રાપ્ત થઇ હતી, કુલ સંખ્યામાં મહિલા વિદ્યાર્થીઓની સંખ્યા 44 ટકા જેટલી હતી….
ઝાયડસને Dasatinib ટેબ્લેટ માટે USFDAની મંજૂરી મળી
અમદાવાદ, 10 માર્ચ: ઝાયડસ લાઇફસાયન્સિસ લિમિટેડને Dasatinib ટેબ્લેટ્સ, 20 mg, 50 mg, 70 mg, 80 mg, 100 mg, and 140 mg. (USRLD: Sprycel® ટેબ્લેટ્સ, 20 mg, 50 mg, 70 mg, 80 mg, 100 mg, and 140 mg)ના ઉત્પાદન માટે યુનાઇટેડ સ્ટેટ્સ ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (યુએસએફડીએ) તરફથી આખરી મંજૂરી મળી ગઈ છે. Dasatinibને ગંભીર તબક્કામાં…
ગોદરેજ ઇન્ડસ્ટ્રીઝના કેમિકલ બિઝનેસે ‘સમાગમ’ પ્લેટફોર્મ લોન્ચ કર્યું
અમદાવાદ/મુંબઈ, 10 માર્ચ: ગોદરેજ ઇન્ડસ્ટ્રીઝના કેમિકલ બિઝનેસે ઉદ્યોગના અગ્રણીઓ, ઉત્પાદકો, ફોર્મ્યુલેટર્સ, ચેનલ પાર્ટનર્સ અને ક્ષેત્રના નિષ્ણાંતોને એક કરવા માટે સૌપ્રથમ પ્રકારનું એક પ્લેટફોર્મ ‘સમાગમ’ લોન્ચ કરવાની જાહેરાત કરી હતી. ઉભરતા બજારના ટ્રેન્ડ્સ, નવીનતાઓ અને હોમ કેર, બ્યૂટી અને પર્સનલ કેર, લ્યુબ્રિકન્ટ્સ અને મેટલ વર્કિંગ ફ્લુઇડ્સ, ફૂડ એન્ડ બેવરેજીસ, એગ્રોકેમિકલ્સ, પેઇન્ટ્સ અને કોટિંગ્સ અને અન્ય જેવા…
BROKERS CHOICE: HINDALCO, TATASTEEL, BEL, LUPIN, JSWSTEEL, RELIANCE, INDUSINDBANK
AHMEDABAD, 10 MARCH: અગ્રણી બ્રોકરેજ હાઉસ તથા ફંડ હાઉસ તરફથી પસંદગીના સ્ટોક્સમાં ખરીદી\ વેચાણ\ હોલ્ડ કરવા માટે ભલામણ કરવામાં આવી છે. તે રોકાણકારોના અભ્યાસ માટે અત્રે રજૂ કરીએ છીએ. Jefferies on Hindalco: Maintain Buy on Company, target price at Rs 800 (Positive) Jefferies on Tata Steel: Maintain Buy on Company, raise target price at Rs…
માર્કેટ લેન્સઃ NIFTY માટે સપોર્ટ 22467- 22381, રેઝિસ્ટન્સ 22636- 22719
જ્યાં સુધી NIFTY ૨૨,૫૦૦ પોઇન્ટની સપાટી ટકાવી રાખે છે ત્યાં સુધી ૨૨,૭૫૦-૨૨,૮૦૦ ઝોન તરફ ઉપરની સફર શક્ય હોવાનું નિષ્ણાતો માને છે. જોકે, ૨૨,૫૦૦થી નીચે જાય, તો સપોર્ટ ૨૨,૩૦૦ પર મૂકવામાં આવે છે Stocks to Watch: HFCL, NDRAuto, JSWSteel, Biocon, ONGC, IRB Infrastructure, Lupin, TataPower, NazaraTech, ShilpaMedicare, GMRAirports, IRBInfra, Railtel અમદાવાદ, 10 માર્ચઃ NIFTYએ પાંચ દિવસની…
Global Equities’ Update: Gift Nifty: (India) 22600, -50.0 points/ -0.22% (Adjusted)
MUMBAI, 10 MARCH: Asian markets have opened with mixed note with weak macros from as China headed towards sustained disinflation. U.S. equity indexes futures fell even after steep weekly losses on Wall Street, as investors remained wary of uncertainty surrounding tariffs and mulled over Federal Reserve Chair Jerome Powell’s cautious remarks. Dow Future (US): 42624,…
MARKET MONITOR: ASHOKLEYLAND, BEL, BPCL, BAJAJAUTO, INDUSTOWER, BOSCH
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.) (સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)
