Category: શેર બજાર
એક્સિસ મ્યુચ્યુઅલ ફંડે Axis Nifty500 Value 50 Index Fund લોન્ચ કર્યું
મુંબઈ, 4 ઓક્ટોબર: એક્સિસે મ્યુચ્યુઅલ ફંડ તેની નવી ફંડ ઓફર Axis Nifty500 Value 50 Index Fund લોન્ચ કરી છે. આ ઓપન એન્ડેડ ઇન્ડેક્સ ફંડનો ઉદ્દેશ નિફ્ટી500 વેલ્યુ 50 ટોટલ રિટર્ન ઇન્ડેક્સ (ટીઆરઆઈ)ની કામગીરીને અનુસરવાનો છે. ન્યૂ ફંડ ઓફર (એનએફઓ) 04 ઓક્ટોબર, 2024ના રોજ ખૂલશે અને 18 ઓક્ટોબર, 2024ના રોજ બંધ થશે. આ લોન્ચિંગ અંગે એક્સિસ…
વિનય કોર્પોરેશને IPO માટે DRHP ફાઇલ કર્યું
અમદાવાદ, 4 ઓક્ટોબરઃ વિનય કોર્પોરેશન લિમિટેડે બજાર નિયામક સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (સેબી) સાથે તેનું ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (DRHP) ફાઇલ કર્યું છે. આ ઓફરમાં રૂ. 1500 મિલિયન (રૂ. 150 કરોડ) સુધીના રૂ. 10ની મૂળ કિંમતમાં ઇક્વિટી શેર્સનો ફ્રેશ ઇશ્યૂ (“ફ્રેશ ઇશ્યૂ”) તથા સેલિંગ શેરહોલ્ડર્સ દ્વારા 22,213,852 ઇક્વિટી શેર્સનો ઓફર ફોર સેલ સામેલ…
VARINDERA CONSTRUCTIONSએ DRHP ફાઇલ કર્યું
અમદાવાદ, 4 ઓક્ટોબરઃ વરિન્દરા કન્સ્ટ્રક્શન્સ લિમિટેડ (“VCL”)એ SEBI સાથે તેનું ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (DHRP) ફાઇલ કર્યું છે. કંપની રૂ. 12000 મિલિયન (રૂ. 1200 કરોડ) સુધીના પ્રારંભિક જાહેર ભરણા દ્વારા ઇક્વિટી શેર્સ (પ્રતિ શેરૂ રૂ. 1 મૂળ કિંમત) ઇશ્યૂ કરીને ભંડોળ એકત્રિત કરવાની યોજના ધરાવે છે. આ ઓફરમાં રૂ. 9000 મિલિયન (રૂ. 900 કરોડ) સુધીના…
MARKET MONITOR FOR 4-10-24
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.) (સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)
BROKERS CHOICE: BOB, SBIN, MAHINDRA, CIPLA, BAJAJFIN, COLGATE, VBL, DMART
AHMEDABAD, 4 OCTOBER: અગ્રણી બ્રોકરેજ હાઉસ તથા ફંડ હાઉસ તરફથી પસંદગીના સ્ટોક્સમાં ખરીદી\ વેચાણ\ હોલ્ડ કરવા માટે ભલામણ કરવામાં આવી છે. તે રોકાણકારોના અભ્યાસ માટે અત્રે રજૂ કરીએ છીએ. Citi on Bank Baroda: Maintain Buy on Company, target price at Rs 300/Sh (Positive) JP Morgan on SBIN: Maintain Overweight on Bank, target price at Rs…
MARKET LENS: NIFTY માટે સપોર્ટ 25107- 24964, રેઝિસ્ટન્સ 25516- 25782
અમદાવાદ, 4 ઓક્ટોબરઃ સતત કરેક્શન મોડમાં રહેલાં ભારતીય શેરબજારોમાં ચાર દિવસમાં સેન્સેક્સ 3339 પોઇન્ટનું કરેક્શન નોંધાવી 85836 પોઇન્ટથી ઘટી 82497 પોઇન્ટના લેવલ સુધી નીચે ઉતરીચૂક્યો છે. રશિયા- યુક્રેન અને ઇઝરાયેલ- ઇરાન વોર વચ્ચે વધુ કરેક્શનની શક્યતા જોતાં નિષ્ણાતો માર્કેટમાં હાલ નવા લેણ માટે થોભો અને રાહ જુઓની સલાહ જ્યારે વેચવા માટે 30-50 ટકા પ્રોફીટ બુક…
Stocks in News: SHILPAMED, AARTIDRUGS, BCLIND, ALEMBICPHARMA, BAJAJFIN, RPOWER, ADANIENERGY
Global Equities Update Asian markets opened lower while recovery has witnessed from lower levels leaded by Hang Seng. U.S. stock futures were flat as market remains watchful ahead to the widely anticipated release of September’s jobs report while recovery has seen as eastern port workers called off strike. Global Equity Indices Update Dow Future (US):…
અફર-તફરી વાળા સપ્તાહ માટે રોકાણની વ્યૂહરચના
અમદાવાદ, 3 ઓક્ટોબરઃ સંરક્ષણ, પાવર, હાઉસિંગ ફાઇનાન્સ અને કૃષિ એક વર્ષના પરિપ્રેક્ષ્યમાં રોકાણ માટે શ્રેષ્ઠ ક્ષેત્રો છે. મધ્ય પૂર્વમાં વૃદ્ધિને પગલે વધતા ભૌગોલિક રાજકીય તણાવ વચ્ચે, અમે એક વર્ષના રોકાણના પરિપ્રેક્ષ્યમાં જોવા માટે મુખ્ય ક્ષેત્રો અને શેરોની ઓળખ કરી છે. ત્રણ પોર્ટફોલિયો મેનેજરોએ લાંબા ગાળાના પરિપ્રેક્ષ્યમાં તેમની રોકાણ વ્યૂહરચનાઓની આંતરદૃષ્ટિ શેર કરી. સંરક્ષણ શેરો: ભૌગોલિક રાજકીય…
