Category: શેર બજાર
BSE, MCXના શેરમાં 8% સુધીનો ઉછાળો
મુંબઇ, 3 ઓક્ટોબરઃ સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી) દ્વારા બહાર પાડવામાં આવેલા નવા F&O ધોરણો અપેક્ષા કરતાં હળવા હોવાનું બહાર આવ્યા બાદ BSE લિમિટેડ, મલ્ટી કોમોડિટી એક્સચેન્જ ઑફ ઈન્ડિયા (MCX) ના શેર 3 ઑક્ટોબરે 8 ટકા સુધી વધ્યા હતા. નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) પર BSEના શેર 8 ટકા વધીને રૂ. 4,193.60 પર ટ્રેડ…
2024-25 ના પ્રથમ અર્ધવાર્ષિક ગાળામાં IPO ફંડરેઈઝિંગ ડબલ: Rs. 26311 cr.
અમદાવાદ, 3 ઓક્ટોબરઃ 40 ભારતીય કોર્પોરેટોએ 2024-25ના પ્રથમ અર્ધવાર્ષિક ગાળામાં મુખ્ય બોર્ડ IPO દ્વારા ₹51,365 કરોડ એકત્ર કર્યા હતા, જે 2023-24ના સમાન સમયગાળામાં 31 IPO દ્વારા એકત્રિત કરાયેલા ₹26,311 કરોડ કરતાં 95 ટકા વધુ છે. 2024-25 ના પ્રથમ અર્ધવાર્ષિક માટે આઉટલુક 2024-25ના પ્રથમ અર્ધવાર્ષિક ગાળામાં વિશાળ 84 કંપનીઓએ તેમના ઓફર ડોક્યુમેન્ટને મંજૂરી માટે સેબીમાં ફાઇલ…
NSE, BSEએ ચેતવણી જારી કર્યા પછી સુઝલોનના શેર 5% ઘટ્યા
મુંબઇ, 3 ઓક્ટોબરઃ સુઝલોને સેબીના નિયમોનું પાલન ન કરવા બદલ NSE અને BSE તરફથી ચેતવણી મળ્યા બાદ સુઝલોનનો શેર 3 ઓક્ટોબરના રોજ NSE પર 4.61 ટકા ઘટીને રૂ. 76.06 પ્રતિ શેરની ઇન્ટ્રાડે નીચી સપાટીએ પહોંચ્યો હતો. સુઝલોનના શેરમાં છેલ્લા છ દિવસમાં ઘટાડો જોવા મળી રહ્યો છે અને તે સમયગાળામાં 8.71 ટકા ઘટ્યો છે. કાઉન્ટર આજે…
સ્વચ્છ ઊર્જા માટે અદાણી અને ગૂગલે હાથ મિલાવ્યા
અમદાવાદ, ૩ ઓક્ટોબર: અદાણી ગ્રૂપ અને ગૂગલે ભારતમાં આવેલી ગ્રીડમાં વધુ સ્વચ્છ ઉર્જા ઉમેરવા અને કંપનીઓની સામૂહિક સ્થિરતાના લક્ષ્યોને આગળ વધારવાના હેતુથી બન્નેએ સહયોગ સાધ્યો હોવાની આજે જાહેરાત કરી છે આ ભાગીદારી મારફત અદાણી ગુજરાતના ખાવડા ખાતે વિશ્વના સૌથી મોટા રિન્યુએબલ એનર્જી પ્લાન્ટમાં સ્થિત નવા સોલાર-વિન્ડ હાઇબ્રિડ પ્રોજેક્ટમાંથી સ્વચ્છ ઉર્જા સપ્લાય કરશે. આ નવો પ્રોજેક્ટ…
@ 2 PM Update : નિફ્ટી 25,300ની નીચે, સેન્સેક્સ 1,700 પોઈન્ટ્સ ગબડ્યો
અમદાવાદ, 3 ઓક્ટોબરઃ એશિયન પેઈન્ટ્સ, એલ એન્ડ ટી, ટાટા મોટર્સ, બજાજ ફિનસર્વ, એક્સિસ બેન્ક સેન્સેક્સમાં ટોચના લુઝર્સમાં છે, જ્યારે જેએસડબ્લ્યુ સ્ટીલ, ટાટા સ્ટીલ અને સન ફાર્મા લાભકર્તા છે. તમામ ક્ષેત્રીય સૂચકાંકો રિયલ્ટીમાં 3 ટકા અને ઓટો, કેપિટલ ગુડ્સ ઇન્ડેક્સ 2 ટકાના ઘટાડા સાથે લાલ નિશાનમાં ટ્રેડ થઈ રહ્યા છે. BSE મિડકેપ અને સ્મોલકેપ સૂચકાંકો 1…
અજેક્સ એન્જિનિયરિંગે SEBI સમક્ષ DRHP ફાઇલ કર્યું
અમદાવાદ, 3 ઓક્ટોબરઃ કેદારાના ટેકાવાળી અને કોન્ક્રિટના ઉપયોગ માટેની સમગ્ર વેલ્યુ ચેનમાં કોન્ક્રિટ સાધનો, સેવાઓ અને સોલ્યુશન્સની સર્વગ્રાહી શ્રેણી ધરાવતા કોન્ક્રિટ સાધનોના અગ્રણી ઉત્પાદક અજેક્સ એન્જિનિયરિંગ લિમિટેડે પ્રારંભિક જાહેર ભરણાં (IPO) માટે શેરબજારના નિયમનકાર SEBI સમક્ષ ડ્રાફ્ટ રેડ હેર્રિંગ પ્રોસ્પેક્ટસ (DRHP) ફાઇલ કર્યું છે. ડ્રાફ્ટ રેડ હેર્રિંગ પ્રોસ્પેક્ટસ પ્રમાણે બેંગાલુરુમાં મુખ્યાલય ધરાવતી કંપનીના આઇપીઓમાં વેચતા…
ઑલ ટાઇમ પ્લાસ્ટિક્સનું SEBIમાં DRHPનું ફાઇલિંગ પૂર્ણ
અમદાવાદ, 3 ઓક્ટોબરઃ ઑલ ટાઇમ પ્લાસ્ટિક્સ લિમિટેડે પોતાનો ડ્રાફ્ટ લેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (DRHP) માર્કેટ-નિયમન સંસ્થા સેબી (SEBI)માં ભરી દીધો છે. કંપની હવે રૂ.350 કરોડ સુધીના ઇક્વિટી શેરના તાજા ઇશ્યુ અને 52,50,000 ઇક્વિટી શેરની ઓફર ફોર સેલ (OFS) દ્વારા ભંડોળ એકત્ર કરવાની યોજના ધરાવે છે. કંપની (i) રૂ.120 કરોડની રકમની કંપની દ્વારા મેળવાયેલી તમામ અથવા ચોક્કસ…
માર્કેટ લેન્સઃ ભારતીય શેરબજારોમાં પ્રારંભિક નરમાઇની દહેશત વચ્ચે NIFTY માટે સપોર્ટ 25722- 25646, રેઝિસ્ટન્સ 25890- 25983
અમદાવાદ, 3 ઓક્ટોબરઃ ઇઝરાયેલ- ઇરાન વોરની દહેશતને પચાવીને વૈશ્વિક શેરજારોએ સાધારણ સુધારાની ચાલ નોંધાવી હતી. ગિફ્ટ નિફ્ટી પણ નોમિનલ ઘટાડા સાથે રહ્યો હોવાથી ભારતીય શેરબજારોમાં પ્રારંભિક નરમાઇની દહેશત વચ્ચે NIFTY માટે સપોર્ટ 25722- 25646, રેઝિસ્ટન્સ 25890- 25983ની સપાટીઓ ધ્યાનમાં રાખવાની ટેકનિકલ નિષ્ણાતો સલાહ આપી રહ્યા છે. મંગળવારે નિફ્ટીએ આગળની કેન્ડલમાં ઇન્સાઇડ રેન્જ ક્લોસ આપવા સાથે…
