Category: શેર બજાર
MARKET MONITOR FOR 30-9-24
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.) (સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)
MARKETLENS: નિફ્ટી માટે સપોર્ટ 26128- 26077, રેઝિસ્ટન્સ 26254- 26329
સ્ટોક્સ ઓફ ધ ડેઃ JIOFINANCE, RIL, TRENT અમદાવાદ, 30 સપ્ટેમ્બરઃ શુક્રવારે નિફ્ટીએ હાયર એન્ડ નજીક દોજી કેન્ડલની રચના દર્શાવી હતી. તે 26500ના રેઝિસ્ટન્સનો સંકેત આપે છે. તે ક્રોસ થયા બાદ નિફ્ટી માટે 26800ની સપાટી મહત્વની રેઝિસ્ટન્સ હોવાનું ટેકનિકલ એનાલિસ્ટસ માને છે. અવરલી એવરેજ સપોર્ટ લેવલ વધીને 26000 પોઇન્ટના લેવલે રહેશે તે તૂટે તો પ્રોફીટબુકિંગ પ્રેશર…
Stocks in News: elgirubber, kansainerolac, everestkanto, ltimindtree, zyduslife, idfc, bel
Ahmedabad, 30 September Welspun Enterprises: Company emerges as L1 bidder for a Brihanmumbai Municipal Corporation contract worth ₹1,989.9 cr (Positive) Elgi Rubber: Company approved to sell certain immovable properties of Company, Company approved sale of non-current investments of co in open market. (Positive) Kansai Nerolac: Company has opened a new sales depot in Salem, Tamil…
weekly economic calendar 30-9-2024
ahmedabad, 30 septemebr Global Equities Update Asian markets are trading with mixed note as Chinese markets continued to outperform on stimulus driven rally while Nikkei fell on back of political changes in Japan. U.S. equity indices futures are trading sideways while expected to remain focused on speech from the Federal Reserve Chairman. A surging yen…
સેન્સેક્સ ઓક્ટોબરમાં 88K થી 84K વચ્ચે રહેવાના ચાર્ટ સંકેતો
અમદાવાદ, 30 સપ્ટેમ્બરઃ શુક્રવારે નિફ્ટી નામપૂરતાં 37 પોઇન્ટસ ઘટીને 26178.95 બંધ રહ્યો હતો. ઇન્ટ્રાડેમાં 262277.35નો નવો રેકોર્ડ નોંધાવ્યો હતો. સેન્સેક્સ પણ 85,978.25નો ઓલ ટાઇમ હાઇ બનાવી 85571.85ના સ્તરે 264.27,0.31% ઘટીને બંધ રહ્યો હતો. સવારે 11 સુધી પોઝીટીવ ઝોનમાં રહ્યા પછી બજારે ધીમો ઘસારો અનુભવ્યો હતો અને બંધ સુધી ફરીથી પોઝીટીવ ઝોનમાં આવી શક્યું ન હતુ….
BSE WEEKLY REPORT : BSE SENSEX, MIDCAP, SMALLCAP, LARGECAP, NIFTY METAL
અમદાવાદ, 28 સેપ્ટેમ્બર 2024: BSE સેન્સેક્સ 1027.54 પોઈન્ટ સાથે 1.22 ટકા વધીને 85,571.85 પર બંધ થયો, જ્યારે નિફ્ટી 50 ઈન્ડેક્સ 388.05 પોઈન્ટ સાથે 1.50 ટકા વધીને 26,179 પર બંધ થયો. 27 સપ્ટેમ્બરના રોજ, BSE સેન્સેક્સ અને નિફ્ટીએ અનુક્રમે 85,978.25 અને 26,277.35 ની નવી ટોચને સ્પર્શ કર્યો હતો. BSE મિડ-કેપ ઈન્ડેક્સ સપ્તાહ દરમિયાન 0.7 ટકા ઉછળ્યો…
MCX DAILY REPORT: સોનાના વાયદા માં રૂ.186 અને ચાંદીમાં રૂ.220નો ઘટાડો
મુંબઈ,27 સેપ્ટેમ્બર 2024: કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં રૂ.44608.7 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.13139.4 કરોડનાં કામકાજ થયાં હતાં, જ્યારે કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.31468.34 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. બુલિયન ઈન્ડેક્સ બુલડેક્સ ઓક્ટોબર વાયદો 18951 પોઈન્ટના સ્તરે પહોંચ્યો હતો. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ ટર્નઓવર રૂ.831.69 કરોડનું થયું હતું….
NSE એ DR સાઇટ પરથી લાઇવ ટ્રેડિંગ કરવા માટે T+0 રોલિંગ સેટલમેન્ટ મોકૂફ કરી
અમદાવાદ, 27 સેપ્ટેમ્બર 2024: NSE એક્સચેન્જ ભવિષ્યમાં T+0 સેટલમેન્ટ ની રજૂઆત માટે સુધારેલી તારીખ જારી કરશે. માર્ચમાં તેની રજૂઆત થઈ ત્યારથી, T+0 મિકેનિઝમે વૈકલ્પિક પતાવટ ની ઓફર કરી છે, જે પ્રમાણભૂત T+1 સિસ્ટમની સાથે કાર્યરત છે, સામાન્ય રીતે બીજા દિવસે ટ્રેડ્સ સેટલ થાય છે. T+0 ચક્ર ઝડપી મૂડીને સક્ષમ કરે છે. 2002માં T+3 અને ત્યારબાદ…
