Category: શેર બજાર
ગ્લોટિસ લિમિટેડે સેબી સાથે IPO પેપર ફાઇલ કર્યાં
અમદાવાદ, 27 સપ્ટેમ્બરઃ એનર્જી સપ્લાય ચેઇન લોજિસ્ટિક્સ કંપની ગ્લોટિસ લિમિટેડે રૂ. 2,000 મિલિયન (રૂ. 200 કરોડ) સુધીના ફ્રેશ ઇશ્યૂ તથા પ્રમોટર્સ રામકુમાર સેંથિલવેલ અને કુટ્ટપન મણિકંદન દ્વારા સંયુક્તરૂપે ઓફર કરાતા પ્રતિ શેર રૂ. 2ની મૂળ કિંમતમાં 14,571,000 ઇક્વિટી શેર્સ સુધીના ઓફર ફોર સેલ માટે ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટ્સ ફાઇલ કર્યું છે. ગ્લોટિસ અગ્રણી મલ્ટી-મોડલ, ઇન્ટિગ્રેટેડ…
મોર્ગન સ્ટેન્લી: સુઝલોનનું રેટિંગ ડાઉનગ્રેડ, ટાટા પાવર અને NTPCનું ઓવરવેઇટ રેટિંગ
મુંબઇ, 27 સપ્ટેમ્બરઃ મોર્ગન સ્ટેન્લીએ સુઝલોનના શેર્સ માટે તેના અગાઉના “ઓવરવેઇટ”ના રેટિંગથી ‘સમાન વજન’માં ડાઉનગ્રેડ કર્યા પછી સુઝલોન એનર્જીના શેરમાં નજીવો ઘટાડો થયો હતો. છેલ્લા છ મહિનામાં સુઝલોનના શેરનું મૂલ્ય બમણું થયું છે, જેમાં 111 ટકાનો વધારો થયો છે. આ આઉટપરફોર્મન્સ ઑર્ડર બુકમાં મજબૂત વધારા અને તેની સુધારેલી બેલેન્સ શીટ સાથે કામકાજમાંથી રોકડ પ્રવાહને કારણે…
અનંત અંબાણી અને મરે ઓકિનક્લોસે જિયો-BPનું 500મું ઇવી ચાર્જિંગ સ્ટેશનનું ઉદ્દઘાટન કર્યું
મુંબઇ, 27 સપ્ટેમ્બરઃ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL)ના ડાયરેક્ટર અનંત મુકેશ અંબાણી અને BPના સીઇઓ મરે ઓકિનક્લોસે RIL અને BP વચ્ચેના ફ્યુઅલ અને મોબિલિટી ક્ષેત્રના સંયુક્ત સાહસ જિયો-BPના 500મા જિયો-BP પલ્સ ઇવી ચાર્જિંગ સ્ટેશનનું ઉદ્દઘાટન કર્યું હતું. મુંબઈના બાંદ્રા કુર્લા કોમ્પલેક્સ (બીકેસી)માં આવેલા નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર, જિયો વર્લ્ડ પ્લાઝા અને જિયો વર્લ્ડ કન્વેન્શન સેન્ટરમાં…
BROKERS CHOICE: Accenture, ICICIBANK, HDFCBANK, MARICO, SUNPHARMA, CIPLA
AHMEDABAD, 27 SEPTEMBER: અગ્રણી બ્રોકરેજ હાઉસ તથા ફંડ હાઉસ તરફથી પસંદગીના સ્ટોક્સમાં ખરીદી\ વેચાણ\ હોલ્ડ કરવા માટે ભલામણ કરવામાં આવી છે. તે રોકાણકારોના અભ્યાસ માટે અત્રે રજૂ કરીએ છીએ. UBS on ICICI Bank: Maintain Buy on Bank, raise target price at Rs 1575 from Rs 1300 (Positive) UBS on HDFC Bank: Maintain Buy on Bank,…
MARKET LENS: સતત સાતમાં દિવસે તેજીની હેલી વચ્ચે નિફ્ટીની 26500 ભણી આગેકૂચ
STOCKS OF THE DAY: PAYTM, ZOMATO, RIL, VEDANTA, NUVAMA અમદાવાદ, 27 સપ્ટેમ્બરઃ નિફ્ટીએ ગુરુવારે એક્સપાયરીના દિવસે મજબૂત સપોર્ટ સાથે સતત સાતમાં દિવસે પણ તેજીની હેલી નોંધાવી છે. ટેકનિકલી જોઇએ તો સપોર્ટ સતત ઉપર તરફ ખસતો રહીને 25800નું રોક બોટમ સૂચવી રહ્યો છે. ઉપરમાં 26500ના લેવલે પહોંચતા પહોંચતા થોડા રેઝિસ્ટન્સ આવી શકે છે. અવરલી ચાર્ટ દર્શાવે…
MARKET MONITOR FOR 27-9-2024
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.) (સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)
Stocks in News: Swiggy files ₹3,750 crore IPO to expand quick commerce, pay off debt
RAILTEL, RITES, BIOCON, ADANIGREEN, SUNPHARMA, RVNL, SJVN, LEMONTREE, TORRENTPHARMA, NUVAMA, LIC AHMEDABAD, 27 SEPTEMBER: Railtel Corp: Company gets work order Rs 1.56 billion from rural development department, Mantralaya, Maharashtra (Positive) RITES: Consortium emerges lowest bidder in a Delhi Metro project worth ₹87.58 cr. (Positive) Netweb Technologies: Company received an Intel Partner Award for Outstanding Growth…
MARKET ANALYSIS: સપ્ટેમ્બર વલણમાં નિફ્ટી વાયદામાં1064 પોઇન્ટ્સનો સુધારો
અમદાવાદ, 27 સપ્ટેમ્બરઃ ગુરૂવારે નિફ્ટીએ 26216.05 બંધ આપીને 26250.90નો નવો રેકોર્ડ હાઇ બનાવી ક્લોઝ પણ 26200 ઉપર આપી નિફ્ટીએ 211.90 પોઇન્ટ્સ, 0.81%નો દૈનિક વધારો નોંધાવ્યો હતો. સેન્સેક્સ 85,930.43નો રેકોર્ડ હાઇ બનાવી 85836.12ના સ્તરે 666.25,0.78% વધીને બંધ રહ્યો હતો. સપ્ટેમ્બર વલણમાં નિફ્ટી 1064 પોઇન્ટ્સ, 4.23% વધ્યો હતો. નિફ્ટી સેન્સેક્સ નવા શીખરે, ઓક્ટોબરમાં ટ્રેન્ડનો મદાર કંપની રિઝલ્ટો…
