Category: શેર બજાર
તાજેતરમાં લિસ્ટેડ બજાર સ્ટાઇલની Q1માં રૂ. 39 લાખની ખોટ; શેર 3% તૂટ્યો
Company Listed On Issue Price LAST Price Profit/Loss Baazar Style Sep 6 ₹389 ₹372 -2% અમદાવાદ, 25 સપ્ટેમ્બરઃ તાજેતરમાં લિસ્ટેડ બજાર સ્ટાઈલ રિટેલ લિમિટેડ (સ્ટાઈલ બજાર) એ 25 સપ્ટેમ્બરના રોજ 30 જૂન, 2024 ના રોજ પૂરા થયેલા ત્રિમાસિક ગાળામાં રૂ. 39 લાખની સ્ટેન્ડઅલોન ખોટ નોંધાવી હતી. તેણે વર્ષ અગાઉના સમયગાળામાં રૂ. 5.5 કરોડનો નફો નોંધાવ્યો…
બરોડા bnp પરિબા મ્યુચ્યુઅલ ફંડે નિફ્ટી 200 મોમેન્ટમ 30 ઈન્ડેક્સ ફંડ લોન્ચ કર્યું
મુંબઈ,25મી સપ્ટેમ્બર 2024: બરોડા બીએનપી પરિબા મ્યુચ્યુઅલ ફંડે ઈનોવેટીવ નવી ફંડ ઓફર બરોડા બીએનપી પરિબા નિફ્ટી200 મોમેન્ટમ 30 ઈન્ડેક્સ ફંડ શરૂ કરી છે. આ સ્કીમ 25 સપ્ટેમ્બર 2024ના રોજ ખુલીને 9 ઓક્ટોબર 2024ના રોજ બંધ થશે. આ સ્કીમ મોમેન્ટમ ઇન્વેસ્ટિંગની શક્તિનો લાભ લઈને નિફ્ટી 200 ટોટલ રિટર્ન ઇન્ડેક્સમાંથી ટોચના 30 મોમેન્ટમ શેરમાં રોકાણ દ્વારા રોકાણકારોને…
એક્સારો ટાઇલ્સના સ્ટોકમાં બે દિવસમાં 28%નો ઉછાળો
અમદાવાદ, 25 સપ્ટેમ્બરઃ સિક્યોરિટીઝ યુરોપ SA એ મંગળવારે બ્લોક ડીલ્સ દ્વારા એક્સારો ટાઇલ્સના 6.66 લાખ શેર હસ્તગત કર્યા છે જે કંપનીની બાકી ઇક્વિટીના 1.48% નો વધારો દર્શાવે છે. ક્વોન્ટ મ્યુચ્યુઅલ ફંડ અને મોરેશિયસ સ્થિત એજી ડાયનેમિક્સ એક સમયે આ સ્મોલ-કેપ શેરમાં રોકાણકારો હતા. ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટર્સ (FPIs) એક્સારો ટાઇલ્સમાં 4 ટકા હિસ્સો ધરાવે છે, ત્યારે…
BROKERS CHOICE: NTPC, POWERGRID, ASTRAL, HDFCBANK, PIRAMALPHARMA, AXISBANK
AHMEDABAD, 25 SEPTEMBER: અગ્રણી બ્રોકરેજ હાઉસ તથા ફંડ હાઉસ તરફથી પસંદગીના સ્ટોક્સમાં ખરીદી\ વેચાણ\ હોલ્ડ કરવા માટે ભલામણ કરવામાં આવી છે. તે રોકાણકારોના અભ્યાસ માટે અત્રે રજૂ કરીએ છીએ. Jefferies on Piramal Pharma: Maintain Buy on Company, raise target price at Rs 260/Sh (Positive) Macquarie on BEL: Maintain Outperform on Company, target price at Rs…
માર્કેટ લેન્સઃ વોલેટિલિટી વચ્ચે નિફ્ટી માટે સપોર્ટ 25881- 25822, રેઝિસ્ટન્સ 26006- 26071
અમદાવાદ, 25 સપ્ટેમ્બરઃ મંગળવારે નિફ્ટીએ 26000 પોઇન્ટની સપાટીને ટચ કરીને નીચે બંધ આપ્યું છે. ચાલુ સપ્તાહના 25850ના બોટમને તાત્કાલિક સપોર્ટ તરીકે ધ્યાનમાં રાખવા ઉપરાંત નીચામાં નિફ્ટી 25500 પોઇન્ટની સપાટી નીચે જાય તો 25300 રોક બોટમ ધ્યાનમાં રાખવાની સલાહ ટેકનિકલ નિષ્ણાતો આપી રહ્યા છે. ઉપરમાં 26050- 26180 પોઇન્ટના લેવલે રોલઓવર પૂર્વે રિટ્રેસમેન્ટની શક્યતા સાથે માર્કેટ વોલેટાઇલ…
MARKET MONITOR FOR 25-9-24
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.) (સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)
Stocks in News: Hyundai application for IPO gets SEBI nod: MAZDOCK, DELTACORP, BEL, LTFOOD
AHMEDABAD, 25 SEPTEMBER Max Estates: Company clinches Rs 391cr deal with New York Life Insurance to reshape Delhi-NCR real estate (Positive) Mazagon Dock: Company has started production for the first Multipurpose Cargo Vessel for Navi Merchants, Denmark (Positive) Delta Corp: Company board approved draft composite scheme of arrangement between co and Delta penland, scheme provides…
મંગળવારે નવા હાઇ બનાવ્યા પછી ઇન્ડાઇસિસમાં ઘટાડો
મેટલ શેરો મજબૂત, એફઆઇઆઇ-ડીઆઇઆઇના સામસામા રાહ અમદાવાદ, 25 સપ્ટેમ્બરઃ મંગળવારે નિફ્ટીએ 26000 ક્રોસ કરી પણ લીધો. 25000થી 26000 સુધી પહોંચતા નિફ્ટીને 38 ટ્રેડીંગ દિવસો લાગ્યા હતા. સેન્સેક્સે 85000 અને નિફ્ટીએ 26000 ક્રોસ કરી લાર્જકેપ ફંડોમાં અને આ ઇન્ડેક્સોના આધારે બનેલાં એક્સચેન્જ ટ્રેડેડ ફંડોમાં રોકાણ કરનારાઓને રાજીના રેડ કરી દીધાં છે. જોકે આ લેવલે ચાર્ટીસ્ટો પાર્શીયલ…
