Category: શેર બજાર
સપ્ટેમ્બરમાં ખાનગી ક્ષેત્રની પ્રવૃત્તિ 59.3% ની સાથે નીચી સપાટીએ
અમદાવાદ, 23 સપ્ટેમ્બર ઉત્પાદન અને સેવાઓ બંને પ્રથમ ત્રિમાસિક ગાળામાં સ્થિર રહ્યા હતા, જેમાં મેન્યુફેક્ચરિંગે Q1FY25માં 7 ટકાની વૃદ્ધિ નોંધાવી હતી, જે અગાઉના વર્ષના 5 ટકાની સરખામણીમાં વધારે હતી. સપ્ટેમ્બરમાં ભારતની વ્યાપાર પ્રવૃત્તિ એક મહિના પહેલા 60.7 થી ઘટીને 59.3 થઈ ગઈ છે.મેન્યુફેક્ચરિંગ પ્રવૃત્તિ એક મહિના પહેલા 57.5 થી ઘટીને 56.7 થઈ ગઈ, જ્યારે સેવા…
જુન 2024માં સમાપ્ત થતા ક્વાર્ટરમાં રિટેલ ધિરાણની વૃદ્ધિ ધીમી પડી
લોનના તમામ પ્રોડક્ટમાં, ખાસ કરીને નાની રકમની લોનમાં, ધિરાણ ધીમું પડ્યું ક્રેડિટ કાર્ડ સિવાય મોટા ભાગની પ્રોડક્ટમાં ધિરાણની કામગીરીમાં સુધારો ચાલુ મુંબઈ, 23 સપ્ટેમ્બર: નાણાંકીય સંસ્થાઓએ ખાસ કરીને ક્રેડિટ-કાર્ડ, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ પરની લોન, અને પર્સનલ લોન જેવા ક્ષેત્રોમાં ધિરાણ પર સિકંજો કસતા જુન 2024માં પૂરા થતા ત્રિમાસિકગાળામાં ભારતમાં રિટેલ લોનની વૃદ્ધિ ધીમી પડી છે. બેલેન્સ-લેવલ…
KRN Heat Exchangerનો IPO 25 સપ્ટેમ્બરે ખૂલશે, પ્રાઇસ બેન્ડ રૂ. 209-220
IPO ખૂલશે 25 સપ્ટેમ્બરે IPO બંધ થશે 27 સપ્ટેમ્બરે એન્કર બિડિંગ 24 સપ્ટેમ્બર ફેસ વેલ્યૂ રૂ.10 પ્રાઇસબેન્ડ રૂ. 209-220 બિડ લોટ 65 શેર્સ આઇપીઓ સાઇઝ 15,543,000 શેર્સ આઇપીઓ સાઇઝ રૂ. 341.95 કરોડ લિસ્ટિંગ BSE, NSE BUSINESSGUJARAT RATING 6.5/10 અમદાવાદ, 23 સપ્ટેમ્બર, 2024: કેઆરએન હીટ એક્સચેન્જર એન્ડ રેફ્રીજરેશન દ્વારા તેના બીડ/ઑફરને તેના ઇક્વિટી શેરના પ્રારંભિક જાહેર…
BROKERS CHOICE: AMBERENT, INDIGO, MAHINDRA, ICICIBANK, INDUSTOWER, URGO, FUSIONMICRO
AHMEDABAD, 23 SEPTEMBER: અગ્રણી બ્રોકરેજ હાઉસ તથા ફંડ હાઉસ તરફથી પસંદગીના સ્ટોક્સમાં ખરીદી\ વેચાણ\ હોલ્ડ કરવા માટે ભલામણ કરવામાં આવી છે. તે રોકાણકારોના અભ્યાસ માટે અત્રે રજૂ કરીએ છીએ. Jefferies on Amber Ent: Maintain Buy on Company, target price at Rs 5200/Sh (Positive) Jefferies on Indigo: Maintain Buy on Company, target price at Rs 5225/Sh…
MARKET LENS: નિફ્ટી માટે સપોર્ટ 25529- 25266, રેઝિસ્ટન્સ 25921- 26112
અમદાવાદ, 23 સપ્ટેમ્બરઃ 25350 પોઇન્ટના હાયર લેવલ સાથે નિફ્ટીએ મહત્વના સપોર્ટ લેવલ્સ જાળવી રાખવા સાથે ઓલટાઇમ હાઇ સપાટી નોંધાવી છે. હવે નિફ્ટી માટેનો પોટેન્શિયલ ટાર્ગેટ 26050- 26180 પોઇન્ટ જોવા મળી શકે છે. માર્કેટમાં સ્ટોક સ્પેસિફિક વોલેટિલિચી, હેવી વોલ્યૂમ્સ, કેટલાંક કોન્સોલિડેશન, કરેક્શન્સ પણ જોવા મળી શકે છે. તેથી રોકાણકારોએ સ્પોટલોસ અને સ્ટોક સ્પેસિફિક એપ્રોચ સાથે ટ્રેડિંગ…
MARKET MONITOR FOR 23-9-24
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.) (સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)
અદાણી ગ્રુપ 6 મહિના એક્વિઝિશન બ્લુપ્રિન્ટ બહાર પાડે તેવી શકયતા
અમદાવાદ, 22 સપ્ટેમ્બરઃ અદાણી ગ્રૂપે આ નાણાકીય વર્ષમાં ગ્રીનફિલ્ડ કેપિટલ ખર્ચ માટે $15 બિલિયનની ફાળવણી કરી છે.અદાણી ગ્રૂપ આગામી છ મહિનામાં $5-7 બિલિયનનું રોકાણ કરવાની યોજના સાથે એક વ્યાપક એક્વિઝિશન બ્લુપ્રિન્ટ તૈયાર કરે તેવી શક્યતા છે. આ નવેસરથી વૃદ્ધિની પહેલ US સ્થિત શોર્ટ-સેલર હિન્ડેનબર્ગ રિસર્ચના આરોપોને કારણે શરૂ થયેલી મંદીના સમયગાળાને અનુસરે છે જેણે ગયા વર્ષે…
Stocks in News: BHEL, RIL, TATASTEEL, IDFCFIRST, HDFCBANK, GLENMARK, BFCFINANCE, HFCL
AHMEDABAD, 23 SEPTEMBER BHEL: Company bags order worth Rs 6,100 cr from NTPC to set up for 800 MW Sipat Supercritical Thermal Power Project (Positive) Hind Rectifiers: Company bags order worth more than ₹200 crore from the Indian railways. (Positive) Bikaji Foods: Ministry of corporate affairs approved incorporation of Bikaji foods retail (Positive) Jupiter Wagons:…
